Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
View full book text
________________
OCTC જ્ઞાનધાર 016 સૌરાષ્ટ્રડેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિક્કલ
એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર સૌરાષ્ટ્ર કે સરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની વ્યુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાશ્વગંધોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થપનામાં એમનું અનેરું યોગદાન હતું.
આ સંભઈના પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતબાઈ મ.સ.નાં વિદ્વાન શિખ્યા પૂ. ડો. તરુલતાજીની પ્રેરણાથી ‘સૌરાષ્ટ્રકેસરી પૂ. પ્રાણસુર જમશતાબ્દી સમિતિ’ મુંબઈના સહયોગથી ગુર દેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબદી પ્રસંગે સંસ્થાએ ‘સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટના ઉદ્દેશ આ પ્રમાણે છે :• જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. • સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. • જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. • પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. • જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. • જૈન સાહિત્યનાં અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
(સ્કોલરશિપ) આપવી. • જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. • વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. • ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું
આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. • અભ્યાસ નિબંધ, વાચન (Paper Reading), લિપિ વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો
(Old Jain Manuscript)નું વાચન. • જૈન ધર્મ પર સંશોધન M.A. Ph.D., M.Phill), કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત
સતીજીઓને સહ્યોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. • જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની c.D. તૈયાર કરાવવી. • દેશ-વિદેશોમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઇન્ટરનેટ પર વેબસાઈટ દ્વારા જેન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ
આપના સહયોગની અપેક્ષા સાથે જૈન ફિલોસોફિકલ ઍન્ડ
ટ્રસ્ટી અને માનદ્ સંયોજક લિટરરી રિચર્સ સેન્ટર
ગુણવંત બરવાળિયા અર્ણમ સ્પિરિટ્યુઅલ સેન્ટર E-mail : gunvant.barvalia@gmail.com
022 - 42153545
SSC જ્ઞાનધારા OC0
સર્વમંગલમ્ આશ્રમ, સાગોડિયા
પાવન સાન્નિધ્ય :
પ.પૂ. ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ કે ભગવાન પાર્શ્વનાથજીનું દેરાસર. ‘આત્મ આરાધના કેન્દ્ર’ એકાંત, અસંગ, મૌન સાથ સશાસ્ત્રા અધ્યયન, સ્વાધ્યાય ને ધ્યાન સાધના દ્વારા આત્મઆરાધના અર્થે સાધુ-સાધ્વીજીઓ, સંતો અને મુમુક્ષુઓની સાધનામાં સાનુકૂળ સુવિધાઓ પૂરી પાડતું આદર્શ સ્થળ. સાત્વિક ભોજનાલય. શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ધ્યાન કેન્દ્ર : સ્વાધ્યાય અને સમૂહ ધ્યાન માટે.
શ્રી કેશર ધ્યાનકક્ષા : ધ્યાન માટે સ્વતંત્ર કુટિરો. છે. શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનદર્શન, વીતરાગ વિજ્ઞાન અને ભારતીય
તત્ત્વજ્ઞાનની વિસ્તૃત સમજણ આપતું કેન્દ્ર. કે ઑડિટોરિયમ : સાધકોના આધ્યાત્મિક વિકાસ માટે ઑડિયો વિજ્યુઅલ થિયેટર.
સમ્યગજ્ઞાન પ્રસારણ યોજના : આધ્યાત્મિક પુસ્તક પ્રકાશન. જ આશ્રમ મુખપત્ર : ‘પરમ તત્ત્વ પ્રકાશન. સદ્ભુત અભ્યાસ વર્તુળ : ૫. ગુરુજીની વાણીનું પુસ્તક દ્વારા પ્રકાશન, ધ્યાનશિબિરોનું આયોજન. બુનિયાદી માધ્યમિક તાલીમ શાળા, કૉપ્યુટર શિક્ષણ કેન્દ્ર, છાત્રાલય, પુસ્તકાલય, પાઠયપુસ્તક ભંડાર, સ્વનિર્ભર પ્રાથમિક શાળા. જ મોબાઈલ મેડિકલ વાન અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. છે નૂતન કુમુદ ગૌશાળા. ક વાનપ્રસ્થ આરાધના કેન્દ્રઃ વૃદ્ધોને રહેવાની સગવડ.

Page Navigation
1 ... 134 135 136 137