Book Title: Dharmratna Prakaran Part 01 Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana View full book textPage 8
________________ - ઉપદ્યાત. શાસ્ત્રના સમ્યફ પરિક્ષાનથી સંસારથી વિરકત થએલા જ સમ્યકવની શુદ્ધિ મેળવીને પરમગતિ [મોક્ષગતિ ] પામે છે. सांप्रतं सूत्रव्याख्या હવે મૂળની ગાથાની વ્યાખ્યા કરીએ છીએ. ના–ાળા, પં–વીર–વિવાર, ત્તા વિરાનના, द्वर्यवीर्य युक्तत्वाच, जगति यो वीर इतिख्यातः-यदवादिः " विदारयति यत्कर्म, तपसा च विराजते तपोवीर्येण युक्त श्व, तस्मा द्वीर इति स्मृतः" तं वीरं श्रीमदर्द्धमानस्वामिनं - નમીને એટલે પ્રણામ કરીને, કેને એટલે વીરને, કર્મને વિદારણ કરે વાથી, તપવડે વિરાજમાન હવાથી, અને ઉત્તમ વીર્ય કરી યુક્ત હેવાથી જગતમાં જે વીર એવા ઇલકાબથી પ્રખ્યાતિ પામેલ છે, જે માટે કહેવામાં આવ્યું છે કે – - જે માટે કર્મને વિદારણ કરે છે, તપથી વિરાજે છે, અને તપ વીર્યથી યુક્ત છે, તે માટે વિર એવા નામથી સંભારાય છે તે વીરને એટલે કે શ્રીમાન વર્ધમાન સ્વામીને, किं विशिष्टं-सकलगुणरत्नकुलगृह-सकलाः समस्ता ये गुणाः सभामार्दवार्जवादय-स्तएव रौद्रदारियमुद्राविद्रावकत्वात् सकलकल्याण कलापकारणत्वा च रत्नानि-सकलगुणरत्नानि, तेषां कुलगृह-मुत्पत्तिस्थान-तं सकलगुणरत्नकुलगृहं । કેવા વીરને- ત્યાં વિશેષણ આપે છે કેસકળ ગુણ રત્ન કુળગ્રહ (એટલે કે સકળ–સમસ્ત જે ગુણ-ક્ષાંતિ માર્દવ આર્જવાદિક-તેએજ ભયંકર દારિદ્રની છાપને ગાળનાર હોવાથી તેમજ સકળ કલ્યાણ પરંપરાના કારણભૂત હેવાથી રતનરૂપે ( મનાયાથી ) સકળ ગુણ ને [ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 614