Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 6
________________ ૫ ઉપદ્યાત, -~-~~----------- [ પ્રથમ ગાથાની ટીકા, ] *. . . . .* इह पूर्वाना भीष्टदेवतानमस्कारद्वारेण विघ्नविनायकोपशांतयेउ मंगल मभिहित मुत्तरार्द्धन चाभिधेय मिति । - આ ગાથાના પૂર્વાદ્ધવડે અભીષ્ટ દેવતાને નમસ્કાર કરવાના દ્વારે કરીને વિઘવિનાયક (દેવ ગણ) ની ઉપશાંતિના અર્થે મંગળ કહી બતાવ્યું છે, અને ઉત્તરાદ્ધવડે અભિધેય કહી બતાવ્યું છે. संबंधपयोजने पुनः सामर्थ्यगम्ये । तथाहि । સંબંધ અને પ્રજન તે સામર્થ્ય ગમ્ય છે, એટલે કે પિતાના જોરથીજ જણાય છે તે આ રીતે – संबंध स्ताव दुपायोपेयलक्षणः४ साध्यसाधनलक्षणो वा । तत्रेदं शास्त्र मुपायः साधनं वा । साध्य मुपेयं वा शास्त्रार्थपरिज्ञाજ મિતિ . ત્યાં સંબંધ તે ઉપાયોપેય સ્વરૂપ અથવા સાધ્ય સાધન રૂપ જાણવે. ત્યાં આ શાસ્ત્ર છે તે [ તેના અર્થને ] ઉપાય અથવા સાધન છે, અને શાસ્ત્રના અર્થનું પરિજ્ઞાન છે તે ઉપેય અથવા સાધ્ય છે. ૧ ગાથાનાં પહેલાં બે પદ તે પૂર્વાર્ધ અને છેલ્લાં બે પદ તે ઉત્તરાદ્ધ - ગણાય છે. ૨ અભીષ્ટ દેવતા એટલે જે પ્રકારનું શાસ્ત્ર હોય, તે પ્રકાર માટે અને નુકુળ દેવતા. ૩ વિઘવિનાયક એટલે વિઘો ઉપર સત્તા ચલાવનાર અર્થાત વિઘ કરનાર તથા ટાળનાર દેવગણ. જ ઉપાય એટલે જેવડે શાસ્ત્રાર્થનું પરિજ્ઞાન થઈ શકે છે, અર્થાત ખુદ શાસ્ત્ર તે ઉપાય છે, અને ઉપય એટલે જે ઉપાયવડે પ્રાપ્ત થઈ શકે છે, અર્થાત શાસ્ત્રાર્થનું પરિજ્ઞાન. . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 614