________________
૫
ઉપદ્યાત, -~-~~-----------
[ પ્રથમ ગાથાની ટીકા, ]
*.
.
.
.
.*
इह पूर्वाना भीष्टदेवतानमस्कारद्वारेण विघ्नविनायकोपशांतयेउ मंगल मभिहित मुत्तरार्द्धन चाभिधेय मिति ।
- આ ગાથાના પૂર્વાદ્ધવડે અભીષ્ટ દેવતાને નમસ્કાર કરવાના દ્વારે કરીને વિઘવિનાયક (દેવ ગણ) ની ઉપશાંતિના અર્થે મંગળ કહી બતાવ્યું છે, અને ઉત્તરાદ્ધવડે અભિધેય કહી બતાવ્યું છે.
संबंधपयोजने पुनः सामर्थ्यगम्ये । तथाहि ।
સંબંધ અને પ્રજન તે સામર્થ્ય ગમ્ય છે, એટલે કે પિતાના જોરથીજ જણાય છે તે આ રીતે –
संबंध स्ताव दुपायोपेयलक्षणः४ साध्यसाधनलक्षणो वा । तत्रेदं शास्त्र मुपायः साधनं वा । साध्य मुपेयं वा शास्त्रार्थपरिज्ञाજ મિતિ .
ત્યાં સંબંધ તે ઉપાયોપેય સ્વરૂપ અથવા સાધ્ય સાધન રૂપ જાણવે. ત્યાં આ શાસ્ત્ર છે તે [ તેના અર્થને ] ઉપાય અથવા સાધન છે, અને શાસ્ત્રના અર્થનું પરિજ્ઞાન છે તે ઉપેય અથવા સાધ્ય છે.
૧ ગાથાનાં પહેલાં બે પદ તે પૂર્વાર્ધ અને છેલ્લાં બે પદ તે ઉત્તરાદ્ધ - ગણાય છે.
૨ અભીષ્ટ દેવતા એટલે જે પ્રકારનું શાસ્ત્ર હોય, તે પ્રકાર માટે અને નુકુળ દેવતા.
૩ વિઘવિનાયક એટલે વિઘો ઉપર સત્તા ચલાવનાર અર્થાત વિઘ કરનાર તથા ટાળનાર દેવગણ.
જ ઉપાય એટલે જેવડે શાસ્ત્રાર્થનું પરિજ્ઞાન થઈ શકે છે, અર્થાત ખુદ શાસ્ત્ર તે ઉપાય છે, અને ઉપય એટલે જે ઉપાયવડે પ્રાપ્ત થઈ શકે છે, અર્થાત શાસ્ત્રાર્થનું પરિજ્ઞાન. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org