________________
શ્રી ધર્મરત્ન પ્રકરણ. तु द्विविध-कर्तुः श्रोतुश्च । पुनरनंतर२परंपर भेदा
प्रयोजनं
પ્રજન તે બે પ્રકારનાં છે– કરનારનું અને સાંભળનારનું, તે ઇરેક પાછું અનંતર અને પરંપરા ભેદે કરીને બે પ્રકારનું છે.
तत्त्रानंतरं कर्तुः सत्त्वानुग्रहः-परंपर मपवर्गप्राप्तिः । तथा. જો .
ત્યાં શાસ્ત્ર કરનારને અનંતર પ્રયજન ભવ્ય ઉપર અનુગ્રહ કરે એ છે, અને પરંપર પ્રયજન મોક્ષ પ્રાપ્તિરૂપ છે, જે માટે કહેવું છે કે –
( જી.) " सर्वज्ञोक्तो पदेशेन, यः सत्त्वाना मनुग्रह
करोति दुःख तप्तानां, स प्रामोत्यचिराच्छिवं," इति । - સર્વના કહેલા ઉપદેશવડે કરીને જે પુરૂષ દુઃખથી તપેલા જ ઉપર અનુગ્રહ કરે તે છેડા વખતમાં મેક્ષ પામે છે.
श्रोतुः पुनरनंतरं शास्त्रार्थपरिज्ञानं, परंपरं तस्या प्यपवर्गमासिः ।
સાંભળનારને તે અનંતર પ્રયજન શાસ્ત્રાર્થ પરિજ્ઞાન છે, અને પર પર પ્રજા તે તેને પણ મોક્ષ પ્રાપ્તિરૂપ છે. કહેવું છે કે –
(ા .) “ શારિજ્ઞાના, દ્રિામવતો નના
लब्ध्वा दर्शनसंशुद्धिं, ते यांति परमां गति "-मिति
-
-
૧ પ્રયોજન એટલે ફળ કે અર્થ.. ૨ અનંતર એટલે તરતનું અર્થાત હમણું ને હમણાંનું, તાત્કાલિક ૩ પરંપર એટલે લાંબા વખતે પેદા થનાર અર્થાત આખરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org