Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 4
________________ ઉપોદઘાત '' ' શાસ્ત્રને, સ્વપરના ઉપકાર માટે, જેમ મેં સાંભળ્યું છે તેમ કાંઈક વર્ણન હવે ટીકાકાર મૂળ ગ્રંથની પ્રથમ ગાથામાટે અવતરણ લખે છે. इहहि हेयोपादेयादिपदार्थसार्थपरिज्ञानप्रवीणस्य जन्मजरामरणरोगशोकादिदुर्गदौर्गत्यनिपीडितस्य भव्यसत्त्वस्य स्वर्गापवर्गादिसुखसंपत्संपादनावंयनिबंधनं सद्धर्मरत्न मुपादातु मुचितं? આ જગતમાં છાંડવા આદરવા ગ્ય વિગેરે પદાર્થોની સમજ ધરનાર, છતાં જન્મ–જરા-મરણ–રોગ-શેકાદિ વિષમ પંચાતીથી પીડાયેલા ભવ્ય પ્રાણીએ, વર્ગ-મક્ષાદિ સુખ સંપદાનું મજબૂત કારણભૂત સદ્ધર્મરૂપી રત્ન ગ્રહણ કરવું જોઈએ. तदुपादानोपाय थःगुरूपदेश मंतरेण न सम्यग् विज्ञायतेर તે [સદ્ધ રત્ન] ગ્રહણ કરવાને ઉપાય ગુરૂના ઉપદેશ વિના બરે પર જાણ શકાતું નથી. नचानूपायमस्ताना मभीष्टार्थसिद्धिः અને ઉપાય જાણ્યા વગર પ્રવૃત્તિ કરનારાઓને ઈચ્છિત અર્થની સિદ્ધિ ગ્રા વધી પડે તેથી હું કાંઈક વર્ણન કરીશ. આ આર્યા છંદ છે. * શાસ્ત્રની આદિમાં મંગળ, અભિધેય, પ્રોજન તથા સંબંધ એમ ચાર બાબત બતાવવી જોઈએ, જેમાંની ત્રણ તે પાધરી બતાવી છે. સંબંધ સામર્થગમ્ય એટલે કે, પિતાના જોરેજ જણાઈ શકે તેમ છે. તે આ પ્રમાણે કે, આ ગ્રંથના શબ્દો વાચક છે, અને એની જે મતલબ તે વાચ્ય છે; તેથી વાચ વાચકભાવરૂપ સંબંધ પિોતાની મેળે સમજી શકાય તેમ છે, એને જ ઉપાય અથવા સાધ્ય સાધન સંબંધ પણ કહે છે. ૧–૨–૩ આ ત્રણ ઉલ્લેખને ટુંકામાં સારાંશ એ છે કે, ઈચ્છિત અર્થની સિદ્ધિને માટે ગુરૂ પાસેથી ઉપાય મેળવી ધર્મ અંગીકાર કર્યાથી ચતુર પુરૂષ જન્મજરા મરણથી ટીને સ્વર્ગ મોક્ષાદિકનાં સુખ અવશ્ય મેળવી શકે છે, માટે તૈયાર જનેને ગુરૂએ ઉપાય બતાવવો જોઈએ + + ' + ક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 614