Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 2
________________ श्री धर्मरत्न प्रकरण. सटीक. -----૦-૦––– (ઉપઘાત.) : આપણું જૈન ગ્રંથકારોની એવી શૈલી છે કે, શરૂઆતમાં મંગળાચરણ કરવું જોઈએ, એથી ટીકાકાર પહેલાં સામાન્ય મંગળ કરે છે પ્રવચનને નમસ્કાર [થાઓ.] ૧ મૂળ ગ્રંથની આદિમાં “ધમરચા નુ ” એવું પદ છે, તે પરથી ગ્રંથનું તેજ નામ પાડેલ છે. ૨ મૂળ ગ્રંથપર જે વિવેચન લખાય તેને ટીકા અથવા વૃત્તિ કહેવામાં આવે છે, તેપરથી જે ગ્રંથ ટીકા સહિત હોય તે સટીક કહેવાય. ૩ ઉપઘાત એટલે પ્રસ્તાવના અર્થત કોઈ પણ બાબતનું આદિ માણ. ૪ પ્રાચીન જૈન ગ્રની પતની આદિમાં આ સાંકેતિક ચિ૯ વપરાય છે. આ ચિન્હ ભાર ધારવા મુજબ કાર અથવા એંકાર બતાવનાર હેવું જોઈએ. ૫ પ્રવચન એટલે ઉત્કૃષ્ટ વચન—ઉત્તમ વચન, અર્થાત જિન રચન– જિનાગમ-જિન સિદ્ધાંત. : આ સામાન્ય મંગળ વખતે પ્રત લખનાર લેખકે પિતા માટે લખેલા હોય, તે પણ હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 614