________________
श्री धर्मरत्न प्रकरण.
सटीक.
-----૦-૦–––
(ઉપઘાત.)
:
આપણું જૈન ગ્રંથકારોની એવી શૈલી છે કે, શરૂઆતમાં મંગળાચરણ કરવું જોઈએ, એથી ટીકાકાર પહેલાં સામાન્ય મંગળ કરે છે
પ્રવચનને નમસ્કાર [થાઓ.]
૧ મૂળ ગ્રંથની આદિમાં “ધમરચા નુ ” એવું પદ છે, તે પરથી ગ્રંથનું તેજ નામ પાડેલ છે.
૨ મૂળ ગ્રંથપર જે વિવેચન લખાય તેને ટીકા અથવા વૃત્તિ કહેવામાં આવે છે, તેપરથી જે ગ્રંથ ટીકા સહિત હોય તે સટીક કહેવાય.
૩ ઉપઘાત એટલે પ્રસ્તાવના અર્થત કોઈ પણ બાબતનું આદિ
માણ.
૪ પ્રાચીન જૈન ગ્રની પતની આદિમાં આ સાંકેતિક ચિ૯ વપરાય છે. આ ચિન્હ ભાર ધારવા મુજબ કાર અથવા એંકાર બતાવનાર હેવું જોઈએ.
૫ પ્રવચન એટલે ઉત્કૃષ્ટ વચન—ઉત્તમ વચન, અર્થાત જિન રચન– જિનાગમ-જિન સિદ્ધાંત.
: આ સામાન્ય મંગળ વખતે પ્રત લખનાર લેખકે પિતા માટે લખેલા હોય, તે પણ હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org