Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 3
________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. ~~~~ ~~~~~~~~ 1 ટીકાકારનું ખાસ મંગળાચરણ सदज्ञान लोचन विलोकित सर्व भावं निःसीमभीमभवकाननदाहदावम् । विश्वाचितं प्रवरभास्वरं धर्मरत्न रत्नाकरं जिनवरं प्रयतः प्रणौमि ॥ १ ॥ સમ્યફ જ્ઞાનરૂપ ચક્ષુવડે સર્વ પદાર્થોને જેનાર, સીમા રહિત ભયંકર સંસારરૂપ વનને બાળવા માટે દાવાનળ સમાન, જગપૂજ્ય, ઉત્તમ અને ઝગમગતા ધર્મરૂપ રત્નના માટે રત્નાકર [ સમૂદ્ર] સમાન, (એવા) જિને શ્વરને (હું) સાવધાન [ રહી] સ્તવું છું. હવે ટીકાકાર અભિધેયી તથા પ્રજનર બતાવે છે. श्री धर्मरत्न शास्त्रं बहथ स्वल्प शब्द संदर्भ स्वपरोपकार हेतो विकृणोमि यथाश्रुतं५ किंचित् ॥ २ ॥ ઝાઝા અર્થવાળા અને થોડી શબ્દ રચનાવાળા શ્રી ધર્મરત્ન નામના ક આ કાવ્યને છંદ વસંતતિલકા છે, તેનું લક્ષણ આ પ્રમાણે છે – વસતિની તમન્નાના આ કાવ્યમાં જિનેશ્વરમાં ચાર વિશેષણો આપી ચાર અતિશય બતાવ્યા છે, તે આ પ્રમાણે – પહેલા વિશેષણથી જ્ઞાનાતિશય એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન. બીજા વિશેષણથી અપાયાપગમાતિશય–એટલે ઉત્કૃષ્ટ નિર્દોષિતા. ત્રીજા વિશેષણથી પૂજાતિશય–એટલે ઉત્કૃષ્ટ પૂજ્યતા. ચોથા વિશેષણથી વાગતિશય–એટલે ઉત્કૃષ્ટ વાણી. ૧ જે બાબત કહેવાની હોય તે અભિધેય કહેવાય. ૨ જે અર્થે પ્રવૃત્તિ કરાય તે પ્રયોજન કહેવાય. ૩ આ પદથી અભિધેય બતાવ્યું છે. ' ૪ આ પદથી પ્રયોજન બતાવ્યું છે. . ૫ આ પદથી સ્વમતિ કલ્પના દૂર કરી છે.. ૬ આ પદથી એમ બતાવવાનું છે કે, હજુ વધુ વિવરણું થઈ શકે, પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 614