Book Title: Dharmratna Prakaran Part 01
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 5
________________ - MANAM શ્રી ધર્મરત્ન પ્રકરણ થતી નથી. - इत्यतःकारुण्यपुण्यचेतस्तया धर्मार्थिनां धर्मोपादानपालनोपदेशं दातुकामः सूत्रकारः शिष्टमार्गानुगामितया' पूर्व ताव दिष्टदेवतानमस्कारादिर, प्रतिपादनार्थ मिमां गाथा माह ॥ छ । - એથી કરીને સૂત્રકાર કરૂણાથી પવિત્ર અંતઃકરણવાળા હેવાથી ધમંથિ પ્રાણીઓને ધર્મ ગ્રહણ કરવા તથા તેનું પાલન કરવાને ઉપદેશ દેવા ઈચ્છતા થકા પુરૂષના રણને અનુસરી પહેલાં આદિમાં ઈષ્ટ દેવતા નમસ્કાર વિગેરે બાબતે બતાવવા ખાતર આ ગાથા કહે છે.. (મૂળ ગાથા.) नमिऊण सयल गुण रयणकुलहरं विमल केवलं वीरं । धम्मरयण त्थियाणं વાળ વિરેમિ કહે છે ? [મૂળ ગાથાને અર્થ ] સકળ ગુણરૂપી રત્નના ઉત્પત્તિ સ્થાન સમાન નિર્મળ કેવળ જ્ઞાનવાન વીર પ્રભુને નમીને ધર્મ રત્નના અર્થિ જનને ઉપદેશ આપું છું. ૧ શિષ્ટ એટલે શિક્ષા પામેલા–કેળવાયેલ જને, તેમને માર્ગ એટલે ધેરણપદ્ધતિ; શિષ્ટ જનનું એ ધેરણ છે કે મંગળ પૂર્વક પ્રવર્તવું; તેથી સૂત્રકાર પણ તેમજ કરે છે. ૨ આદિ શબ્દથી અભિધેય પણ બતાવે છે. ૩ ચાલતો પ્રસંગ પૂર્ણ થાય ત્યારે આ છકારનું ચિન્હ સંસ્કૃત–પ્રાકૃતમાં વપરાય છે. એ પૂર્ણવિરામનો અર્થ સારે છે. ૪ કુળકુળધર–ઉત્પત્તિસ્થાન, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 614