________________
પ્રશ્ન ૧૧ નિ-શમ્-પ્ર—સ્થા ધાતુ કયા ઉપસર્ગનાં યોગે આત્મનેપદ બને છે ?
ઉત્તર ૧૧ પરા અને વિ ઉપસર્ગ પછી નિ ધાતુ આ.પ. બને છે... પાનયતે, વિનયતે।
સમ્ + ગમ્ ધાતુ આ.પ. બને છે. સજ્જતે... ।
ઞ + પ્રશ્ ધાતુ આ.પ. બને છે. આપૃચ્છતે-તે આજ્ઞા માંગે છે. સમ્-વિ-પ્ર-અવ ઉપસર્ગ પછી સ્થા ધાતુ આ:પ. થાય છે. સંતિષ્ઠતે, પ્રતિષ્ઠતે, વિતિષ્ઠતે, અતિતે વિ...
-
પ્રશ્ન
૧૨ નિ.૪(આ)નાં થોડા ઉદા. આપો.
ઉત્તર
૧૨ સહાયક કારણ :
ज्ञानेन यशो लभते તે જ્ઞાનથી યશ મેળવે છે.
उद्यमेन कार्यं सिध्यति ઉદ્યમથી કામ સિદ્ધ થાય છે.
રામસ્ય થયા હોવાનું સાન્વંયંતિ-રામની કથા દ્વારા લોકોને ખુશ કરે છે.
પ્રયોજન કારણ :कलाभिः जीवति वैयावृत्त्येन वत्सलो भवति श्रद्धया संकल्पः फलति .
-
·
-
-
-
-
-
તે કલાઓ દ્વારા આજીવિકા મેળવે છે.
તે સેવા દ્વારા વહાલો થાય છે.
શ્રદ્ધાથી સંકલ્પ ફળે છે.
પ્રશ્ન
૧૩ નિ.પ. શા માટે ?
ઉત્તર ૧૩ સામાન્યથી દરેક હેતુવાચક નામને ઉપરનાં નિયમથી તૃતીયા વિભક્તિ થવાની જ હતી એમાં હેતુ-ગુણવાચકનામ તરીકે હોય અને સ્ત્રીલિંગ ન હોય તો પંચમીવિભક્તિ પણ થાય... આમ પંચમી કરવા માટે આ નિયમ બનાવ્યો છે.
–
નાચાત્ બ્રિન:, નાચેન વિન્નઃ । મૂર્ખપણાથી કંટાળેલો.... મોહાર્ બદ્ધ:, મોહેન બદ્ધઃ । મોહથી બંધાયેલો....
ચારિત્રાત્ પતિત:, ચારિત્રે પતિતઃ । ચારિત્રથી પડી ગયેલો... વિ...
૯૨