Book Title: Chandrayash Sanskrit Prashnottarmala
Author(s): Ramyarenu
Publisher: Nesada S M Jain Sangh

Previous | Next

Page 197
________________ કર્મક્-સુખદ્ નાં આદેશ સહિત રૂપો આ રીતે ગોખવા. अहम् आवाम् वयम् माम्-मा आवाम्-नौ अस्मान्-नः मया आवाभ्याम् अस्माभिः मह्यम्-मे आवाभ्याम्-नौ अस्मभ्यम्-नः . मद् आवाभ्याम् अस्मद् મમ- માવયો:-નૌ સમાનઃ . . मयि आवयोः अस्मासु त्वम् युवाम् यूयम् त्वाम्-त्वा, युवाम्-वाम् युष्मान्-वः . त्वया युवाभ्याम् युष्माभिः तुभ्यम्-ते युवाभ्याम्-वाम् युष्मभ्यम्-वः त्वद् युवाभ्याम् युष्मद् तव-ते युवयोः-वाम् युष्माकम्-वः त्वयि युवयोः युष्मासु ચMદ્ર : (પાઠ-૫૧) પ્રશ્ન-૧ વાક્ય કોને કહેવાય ? કેટલી રીતે વાક્ય બને ? ઉત્તર-૧ વિશેષણસહિતનું જે ક્રિયાપદ તેને વાક્ય કહેવાય... વાક્ય કુલ ૩ રીતે બને છે. કર્તા-કર્મ વગેરે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે માટે તેને વિશેષણ કહેવાય છે. આવા વિશેષણો (એક કે અનેક) થી સહિત ક્રિયાપદ હોય તેને વાક્ય કહેવાય. દા.ત. નમતિ-તે નમસ્કાર કરે છે.. રમા નમતિ-રમા નમે છે. અહીં નમે છે” એ ક્રિયાપદનાં અર્થમાં રમાં એ વધારો કર્યો માટે રમ ને વિશેષણ કહેવાય. અત્યાર સુધી આપણે “નામના અર્થમાં વધારો કરે તેને (ગુણવાચક શબ્દને) વિશેષણ તરીકે માનતાં હતાં. હવે અહીં એ જ અર્થ વિશાળ બને છે. એટલે કોઈપણ અર્થને વિશેષ (વધારો) કરે તેને વિશેષણ કહેવાય છે. આ ૧૮૬

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206