Book Title: Chandrayash Sanskrit Prashnottarmala
Author(s): Ramyarenu
Publisher: Nesada S M Jain Sangh

Previous | Next

Page 162
________________ (૧) તત્સદેશપર્યદાસનમ્ - તત્ = નમ્ - સદશ = સરખો નથી પ્રતિષેધ કરાયો હોય એનો નિષેધ કરી એના જેવા બીજા (એની જાતિમાં ગણાતાં) ને ગ્રહણ કરે તેને તત્સદશપથુદાસનનું કહેવાય. દા.ત. વ્રHિM: - ત્રી: - બ્રાહ્મણ સિવાય ક્ષત્રિયાદિ. ક્ષત્રિય વૈશ્ય વિ. ને લઈ શકાય. આજ રીતે... ન ઋપિક – ' મwfપ: - વાંદરા સિવાયનું પ્રાણી ન સુતા: – મસુતા: – પુત્રો સિવાયના સ્વજનો તદ્વિરોધી પર્યુદાસનમ્ - નન્ જે શબ્દ સાથે જોડાયો હોય તે શબ્દ દ્વારા બતાવાતી વસ્તુ/વ્યક્તિથી તદન વિરોધી વસ્તુને ગ્રહણ કરે તેને તદ્વિરોધી પર્યુ. નન્ કહેવાય. દા.ત. (૧) ન ધર્મ - અધર્મ - ધર્મ નહી તે - અધર્મ - પાપ | (૨) સત્યમ્ - અસત્યમ્ – સાચુ નહીં તે - જુદું (૩) શ્વેતઃ – શ્વેત: – ધોળો નહીં તે - કાળો. (૩) તદન્યપર્યદાસનમ્ - નમ્ જે શબ્દ સાથે જોડાયો હોય તે શબ્દથી બતાવાતી વસ્તુ-વ્યક્તિ સિવાયની કોઈપણ વસ્તુ-વ્યક્તિ ગ્રહણ કરી • શકાય તેને તદન્યપક્દાસનનું કહેવાય છે. દા.ત. (૧) વેતનમ્ – ૩ વેતનમ્ – ચેતન = જીવ સિવાયની કોઈપણ પૌદગલિક વસ્તુ લઈ શકાય.. . (૨) ને ગૃહમ્ – મદમ્ - ઘર સિવાયનું. . (૩) ર ગામ: - અનામ: - આગમ સિવાયનું. (૪) તદભાવપઠુદાસનમ્ - નમ્ જે શબ્દ સાથે જોડાયો હોય તેની માત્ર અભાવ જ બતાવાતો હોય.. બીજું કાંઈ ગ્રહણ ન થતું હોય તેને તદભાવપથુદાસ નન્ કહેવાય. દા.ત. (૧) ને વનમ્ - અવવનમ્ - વચનનો અભાવ (૨) ન શક્યમ્ - અશક્યમ્ – ન થઈ શકે એવું. " (૩) ન શાન્તિ: – અશાન્તિ: – શાંતિનો અભાવ વિ.... ૧પ૧

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206