________________
શબ્દો દ્વારા બેથી અધિક વસ્તુ / વ્યક્તિ બતાવાતાં હોય તો આખો સમાસ બ.વ. માં થાય છે. બેથી અધિક પદો હોય તો સમાસ બ.વ. માં જ થાય.
(૩) વિગ્રહ કર્યા બાદ સમાસ કરતી વેળાએ બન્ને પદ વચ્ચે સંભવિત સંધિ અવશ્ય કરવાની હોય છે.
(૪) પૂર્વપદોમાં રહેલ શબ્દો જો સ્વરાંત હોય તો એજ રીતે રહે છે. પણ જો વ્યંજનાંત શબ્દ હોય તો તેને પદસંબંધિ લાગતાં નિયમો લાગે...અને સંધિ થાય.
પ્રશ્ન-૬ દ્વન્દ્વ સમાસનો વિગ્રહ કરવાની રીત બતાવો.
ઉત્તર-૬ દ્વન્દ્વ સમાસમાં દરેક પદો મુખ્ય હોય છે. ‘ક્રિયાપદની સાથે સીધો સંબંધ ધરાવતાં નામને મુખ્ય નામ કહેવાય છે ' એટલે દ્વન્દ્વ સમાસમાં રહેલ તમામ નામો ક્રિયાપદ સાથે સંબંધ ધરાવે છે. દા.ત. રામ सीता च રામસીતે।ત્ત્વતઃ તો' જવાની ક્રિયા રામ અને સીતા બન્ને કરે છે. એવી જ રીતે બીજે ઠેકાણે પણ સમજી લેવું. તથા વિગ્રહ કરતી વેળાએ બધા જ નામોને પ્રથમા વિભક્તિ લાગે છે. વચન તો સમાસ કરનારની વિવક્ષા મુજબ એ.વ., દ્વિ.વ., બ.વ. માં વાપરી શકાય છે.
પ્રશ્ન-૭ (દ્વન્દ્વ સમાસમાં) એક સમાસનાં શું અન્ય અન્યરીતે વિગ્રહ થઈ શકે?
ઉત્તર-૭ દ્વન્દ્વ સમાસમાં એક જ સમાસનાં વિવક્ષા મુજબ અનેકરીતે વિગ્રહ કરી શકાય છે. બે પદનો સમાસ બ.વ. માં હોય તો એના ૮ રીતે વિગ્રહ થાય છે. દા.ત. મિત્રપુસ્તòાનિ
मित्रं च पुस्तके च - मित्रपुस्तकानि
મિત્ર અને બે પુસ્તક
મિત્ર ૨ પુસ્તાનિ ૨-મિત્રપુસ્તાનિ - મિત્ર અને પુસ્તકો...
मित्रे च पुस्तकं च
मित्रपुस्तकानि બે મિત્ર અને પુસ્તક
मित्रे च पुस्तके च
त्रिपुस्तक બે મિત્રો અને બે પુસ્તક
-
-
-
मित्रे च पुस्तकानि च मित्रपुस्तकानि
मित्राणि च पुस्तकं च
मित्रपुस्तकानि
—
-
૧૪૪
-
બે મિત્રો અને. પુસ્તકો મિત્રો અને પુસ્તક