________________
જ કરવાનું હોત તો પ.૪.નિ.૧. શા માટે બનાવત માટે અહીં પાઠ-૪ નિ.૧ લગાડીને. નક્તિ રૂપ જ કરવું...
- (પાઠ-૩૫)
પ્રશ્ન - ૧ સર્વનામ એટલે શું ? તેનાં પ્રકાર કેટલા ? કયા કયા?
ઉત્તર - ૧ જે નામનો ઉપયોગ બધાં જ કરી શકે-સર્વને માટે ઉપયોગી નામ તે સર્વનામ કહેવાય.. દા.ત. બર્મ-Mદ્-ત-યદ્ વિ. સર્વનામનો ઉપયોગ સ્ત્રી-પુરૂષ-નપું. ત્રણેલિંગવાળા કરી શકે. દા.ત. તે પુસ્તક... તે માળા.... તે બાળક... વિ. -
| સર્વનામ ૭ પ્રકારે છે (૧) પુરૂષબોધક સર્વનામ.... (૨) દર્શક સર્વનામ.... (૩) સાપેક્ષ સર્વનામ (૪) પ્રશ્નાર્થક સર્વનામ (૫) અનિશ્ચિત સર્વનામ (૬) સ્વવાચક સર્વનામ (૭) સંખ્યાવાચક સર્વનામ
(૧) પુરૂષબોધકસર્વનામ.- જે સર્વનામ પુરૂષને જણાવે છે તે પુરૂષ બોધક સર્વનામ.. . નર્મદ્ – હું પહેલો પુરૂષ જણાવે છે તે આ બધા સર્વનામ યુષ્પદ્ - તું બીજો પુરૂષ જણાવે છે પુરૂષબોધક સર્વનામ ત, ય, વિ, તે ત્રીજો પુરૂષ જણાવે છે) કહેવાય છે.
(૨) દર્શક સર્વનામ - દૂરનાં તથા નજીકનાં વ્યક્તિ કે વસ્તુ બતાવવામાં જેનો ઉપયોગ થાય છે તે દર્શક સર્વનામ કહેવાય છે. તમન્ન શોધનમ્ આ કમળ સારું છે. સૌ વીતઃ તોડક્તિ – પેલો બાળક હોંશિયાર છે. એવી જ રીતે - રૂદ્રમ, સર્વ, પૂર્વ, અવર, વિ..
(૩) સાપેક્ષ સર્વનામ - કેટલાંક સર્વનામ એવાં છે કે જેનો ઉપયોગ કર્યા બાદ બીજા સર્વનામનો પણ સાથે ઉપયોગ કરવો પડે છે તેને સાપેક્ષ સર્વનામ કહેવાય છે. દા.ત. યો વિનયમાવતિ સ વિદ્યાં નમતે – જે વિનય કરે છે તે વિદ્યા મેળવે છે અહીં યત્ નાં પ્રયોગ પછી તત્ નો
૧૧૯