________________
વિકલ્પ ર્ () લાગે પુર્વ વન્દ્રના (મોટા ચંદનબાલાજી.) ન લાગે ત્યારે ગુરુ: (ધેનુ જેવા રૂપો ચાલે) વન્દ્રના ! એવી જ રીતે સ્વાદી-સ્વીટું: વાળી (મીઠીવાણી) મૃદ્દી-મૃદુંઃ શય્યા (કોમળ પથારી) પણ પ૬ શબ્દ ને, સ્ત્રીલિંગમાં ડું ન લાગે કેમકે – ' બે વ્યંજનનું વ્યવધાન છે.
- પ્રશ્ન - ૪ નિ. ૨ થી લાગતો હું (1) પ્રત્યય બધા જ ૩ કારાન્ત વિશેષણોને લાગે ખરો ?
ઉત્તર - ૪ નિ. ૨ થી લાગતો હું (૩) દરેક ૩ કારાન્ત વિશેષણોને નથી લાગતો... માત્ર ગુણવાચક ૩ કારાન્ત નામ હોય અને સ્ત્રીલિંગનું વિશેષણ બનતું હોય તો જ લાગે... દા.ત. તથ્વી, નવું: વીતા... (નાની બાળા) અહીં નપુ એ ગુણવાચક વિશેષણ છે... જ્યારે - કૃપાલુઃ મા-કૃપાવાળી સાધ્વીજી. અહીં કૃપાલુ એ ગુણવાચક વિશેષણ નથી માટે આ નિયમથી હું (1) પ્રત્યય લાગતો નથી.
(પાઠ-૪૦)
- પ્રશ્ન. - ૧ વર્તમાનકૃદન્તનાં પ્રત્યયો કેવા અર્થમાં લાગે ?
ઉત્તર - ૧. જે ક્રિયા ચાલી રહી છે (થઈ ગઈ નથી... ભવિષ્યમાં થવાની છે એવો અર્થ પણ નથી) તે ક્રિયાને બતાવનાર ધાતુથી તે (ચાલી રહેલી) ક્રિયાના કાળે જ આ વર્તમાન કૃદન્તનો પ્રયોગ થાય છે.
પ્રશ્ન - ૨ અત્ (શડ્ર), માન-(કાન) માં શું ઇત્ તથા શ્ર ઇનું પ્રયોજન શું ?
ઉત્તર - ૨ અત્ (શ4), નોન-(કાન) માં ઈન્ નું ફળ.. (૧) તે તે ગણનાં ધાતુઓને તે તે ગણનાં વિકરણ પ્રત્યય લાગે. નમતું, નૃત્ય, મિન, વિન્તયેત્ વિ.. (૨) વિકરણ પ્રત્યયો પર છતાં થતાં ગુણવૃદ્ધિ વિ. થાય વર્ષત, વોરયત, તાડયતું, પરયત્ વિ..(૩) જે ધાતુનાં જે આદેશો થાય છે તે બધા જ આદેશો અત્ (શ), માન (કાન) પ્રત્યય પર છતાં પણ થાય. છત્, રૂછ, શ્રા, માદ્યત્ વિ...
•
૧૩૩