________________
બુદ્ધિપ્રભા.
એવીજ અમલમાં લાવવી શક્ય ખરી. વાસ્તવ પ્રથમતઃ તત્વવેત્તાઓના હાથમાં રાજ્યસૂત્ર આપવાં જોઈએ કિંવા જ્યતં તે તત્વવેત્તા થવા જોઈએ.”
Puntil philosophers are kings, or the kings and princes o world have the spirit and power of philosophy, and political greatness and wisdon meet in one and those cominon natures who follow cither to the exclusion of the other are compelled to stand aside', cither will never cease from ill-10, nor the human race as I believe--and then only will our state have: il possibility of lisc and behold the light of Day. |
રાષ્ટ્રમાં ઉત્તમ પ્રકારની રાજ્યપદ્ધતિ સ્થાપી રાષ્ટ્ર ગુણસંપન્ન અને સુખી કરવા રાજ્ય સૂત્ર તત્વવેત્તાના હાથમાં આપવાં જોઈએ એ પ્લેટને મુખ્ય સિદ્ધાંત છે. આ સિદ્ધાંત, સં. ટીઝનું જે તત્વ છે, જે જ્ઞાની હોય તેઓએ જ રાજ્યકારભાર ચલાવવું એ તત્વથી ભિના નથી. વધારામાં એ તત્વને એ અનુવાદ છે એ ખલું છે. આ સિદ્ધાંત ગ્રીક લોકોમાં તે વખતે જે રાજકીય વિચાર પ્રચલિત હતા તેથી વિરૂદ્ધ હતા. તત્વવેત્તાને નામે જેઓની તે વખતે ખ્યાતિ હતી તેઓમાંના ઘણું ખરા જણ જે કે લબાડ નહીં હોય તે પણ ચમત્કારિક હતા, અને બાકીના લગભગ સરખાજ એટલે નિરૂપગી હતા–એવી ગ્રીક લોકોની તત્વવેત્તા વિશે સામાન્ય માન્યતા હતી. આથી રાજ્યકારભાર ચલાવવા સમર્થ ખરા તત્વવેત્તા કણ એના બેટોએ વિચાર દર્શાવ્યા છે. અરે તત્વવેત્તા નાનાથી હેય છે. હેને સર્વ પ્રકાર રનું જ્ઞાન સંપાદન કરવાની ઉત્કટ ઇચ્છા હોય છે; હેનું સામાન્ય લોકો પ્રમાણે ઇન્દ્રિયગમ્ય બાહ્ય વસ્તુના જ્ઞાનથી સમાધાન થતું નથી; હતું તત્વ તરફ લક્ષ હોય છે; અને સત્ય અસત્ય ન્યાય અન્યાય સારું નરસું-ઇત્યાદિકનું રહસ્ય એળખા લેવા તરફ હેની પત્તિ હોય છે. વિશેષતઃ સાધુત્વને મર્મ (idea the tool) જાખવાની હેને મનસ્વી ઈચ્છા હેય છે. એ સત્યને ભક્ત આત્માનંદમાં રત, અહિક સુખને દા, નિર્લોભી, પ્રશાંત, કાર્પણ્ય રહિત, ત્રિકાલત, સર્વવેત્તા અને ઉદારમનસ્ક હોય છે, એની સ્મરણ શક્તિ વિશાળ હાઈ એનું મન અત્યંત મોટું અને વ્યવસ્થિત હોય છે. આ સર્વગુણ સંપન્ન એકજ તcવવેત્તા હોય તે પણ તેના હાથમાં રાજ્યસત્તા આપવામાં આવે તે એકજ ઉત્તમ રાજ્યપદ્ધતિ સ્થાપન કરી શકે. સામાન્ય લોક તત્વવેત્તાની ઉપેક્ષાને નિત્સિના કરે છે એનું કારણ એ કે, ખાસ તત્વવેત્તા તેઓના જોવામાં કવચિતજ આવ્યા હોય છે. ઉપર કહેલો ખરો તત્વવેત્તા લોકોને મળવાથી લેક એ કહે તે પ્રમાણે ચાલવા તૈયાર થશે એમાં શંકા નથી. સામાન્ય લોક અજ્ઞાનથી ફ્રાય છે અને અન્યને અંધ બની વાગી સારાની અવહેલના કરે છે, પરંતુ એ જાણી જોઈને કદી પણ ખરાબ જનની બાંa ધરતા નથી. એઓનું અજ્ઞાન નાબુદ થઈ ખર તત્વવેત્તા કણ અને ખાટો કોણ એ એએ સહમજ્યા પછી એએ ખરા તત્વવેત્તાના હાથમાં રાજ્યસત્તા આપવામાં કદી પણ પાછી પાની કરશે નહીં.
બરા તત્વવેત્તાના ગુણ જેમાં દેખાઈ આવે હેની નિમણુક કરી હેને વિશેષ પ્રકારનું બદ્ધિક ને નૈતિક જ્ઞાન આપવું જોઇએ, ગણિતશાસ્ત્ર, ભૂમિતિ, તિઃ શાસ્ત્ર, નિશાસ્ત્ર યાદિ તાત્વિક સારાનું તેણે શાન સંપાદન કરી પિતાના નીશ માં થી પાંચ વર્ષ સુધી