________________
૩ર૪
બુદ્ધિપ્રભા.
દુર્જન ઓળખવાના ત્રણ માર્ગ. નેણથી–વિધાને આંખે ઉપરથી દુર્જનને ઓળખે છે. વેસથી–સામાન્ય માણસો વચન ઉપરથી દુર્જનને ઓળખે છે.
સેથી --આચરણ ઉપરથી પણ દુર્જનપણું ઓળખાય છે. જૂનાં આચરણ, વચન, અને આંખે જોયા છતાં સાધારણ માણસને તે ઓળખાતાં નથી પણ વિમાનને તેમાં વાર લાગતી નથી.
ન્યાય ન્યાયથી જગતમાં વધે, લક્ષ્મિ પ્રાપ્ત થાય, પાપ દૂર થાય, સંપતિ મળે. અન્યાય તજવાથી જગત વશ થાય છે. ન્યાયિની પશુઓ પણ સેવા કરે. અન્યાય માર્ગે ચાલનારને તેને સગે ભાઈ પણ તજે. જુએ ન્યાયી રામચંદ્રની હનુમાને સેવા કરી અને અન્યાયિ રાવણને તેને ભાઈએ પણ ત્યજી દીધે, ન્યાયથી યુદ્ધ કરે છે પણ તેને યશ મળે છે, અને હાથી થોડા વગેરે લક્ષ્મી તેને પામે છે, ન્યાયિને શત્રુઓ પરાજય કરી શકતા નથી, ન્યાય એજ ધર્મને આપનાર છે, ન્યાયી ધન ધારણ કરનારાઓજ પિતાના વૈરીઓ ઉપર જીત મેળવે છે,
ન્યાયધર્મના વિરોધીઓને વૈરીઓ વશ કરે છે ન્યાય ધર્મના કારણથી જ પાંચે પાડવ યુદ્ધમાં જયપામી રાજ્ય લક્ષ્મીને વર્યા અને અભિમાની અને ન્યાય ધર્મ વિરૂદ્ધ વર્તનારા કરવો રણમાં રેલાયા.
પ્રતિજ્ઞા સમજદાર માણસેએ સત્ય, અને ઉન્નતિના માર્ગે પ્રયાણ કરવા માટે લીધેલી પ્રતિજ્ઞા કદીપણું ત્યજવી નહી.
પ્રતિવાની બાબતમાં પ્રતિજ્ઞા લેનાર અને પ્રતિ આપનાર બન્નેનું કૃત્ય જ્ઞાનમય, અને ન્યાયપુરસ્પર દેવું જોઈએ, અજ્ઞાનપૂર્વક લીધેલી, અને અજ્ઞાનપૂર્વક આપેલી પ્રતિજ્ઞામાં ભાગ્યેજ સત્યતા હોય છે એટલે તે ફેરવવા યોગ્ય હોય છે, માટે તે સત્ય પ્રતિજ્ઞા નથી.
ઉન્ના માર્ગ પ્રગતિ કરાવનાર પ્રતિજ્ઞા તે ખરી પ્રતિજ્ઞા છે, અને, જે પ્રતિજ્ઞાન પરિ. ણામે અવનતિ થાય તે પ્રતિજ્ઞા નથી, માટે પૂર્વાપર વિચાર કરીને પ્રતિજ્ઞા લેવી, અને આપવી તે હિતકર છે, અને હિતકર માર્ગને પસંદ કરવો જોઈએ.
જેઓ સત્ય પ્રતિજ્ઞાનું પોતાના શરીરની પેઠે રક્ષણ કરે છે તેઓ પ્રગતિમાં આગળ વધે છે. સત્ય પ્રતિજ્ઞાના માર્ગને મુકીને દૂરગ્રહના માર્ગે દેડી જનારા હઠીલાએ ઘણું સહન કરીને પણ આખરે સત્ય પ્રતિજ્ઞા ધારણ કર્યા વિના છુટકે થતા નથી.
પ્રતિજ્ઞા લેનાર પાત્ર કદાચ અજ્ઞાન હોય, પણ પ્રતિજ્ઞા આપનાર, તે તેના છુપા હેતુને વિવેકી લેવો જોઈએ.
મારી વાહવા થશે, મારૂ જીવન ચાલશે, અને એહિક સુખની મને પ્રાપ્તિ થશે એવી ઇચ્છાપૂર્વક પ્રતિજ્ઞા લેનારાઓ પણ ગુણવાન ગણાય છે, પણ તે હલકા પ્રકારના-કારણ કે તેમને પણ–ગુણી સમુદાયમાં રહેવાની ફરજ પડે છે, તે તેમના માટે અહોભાગ્ય સમજવું.
ઉપશમઉપશમ-એટલે મનેવિકારને કાબુમાં રાખી શાન્તભાવે રહેવું અથવા બીજા શબ્દોમાં કહીયે તે બીજા બધા વિકાસને જ્ઞાનપૂર્વક વિવેકથી દૂર કરી પરમ ધર્મ કે તિને ધારણ ફરવી ઉપશમ, આ ઉપશમ સમાન જગતમાં કે સુખ નથી--કામુક ઉપશમ વિના