Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 80
________________ બુદ્ધિપ્રભા. ગતિ એટલે સ્થાનત્યાગ. પરંતુ આકાશમાં કોઈ સ્થાનનું કંઇ નિશ્રિત ઠેકાણું નથી. આથી સ્થાનત્યાગની કલ્પના પણ નથી થઈ શકતી. જો એમ કહીએ કે આકાશમાં પણ એની સીમાઓને લયમાં રાખવાથી સ્થાનની બેજના થઈ શકે છે, તે પ્રશ્ન થાય છે કે આકાશ સીમા–સહિત છે કે સભા-રહિત ? એને ઉત્તર એ કે આકાશ સીમા-રહિત છે, જે આકાશ સીમા--રહિત છે તે સ્થાનને ખ્યાલ થઈ પણ નથી શકતે. જે રીમાએ પણ નથી તે પછી સર્વ જગ્યાઓ એકથી દૂર પણ થશે. આથી લાચાર થઈને આપણને રહેવું પડે છે તે ખરું પરંતુ એ સમજવી એ આપણી બુદ્ધિની બહારની વાત છે. ગતિ બદલવાને વિષય પણ એજ કિલક છે. ધારો કે એક ગળે પડી રહ્યું છે. બીજો ગોળો પહેલા ગાળા તરફ ફેંકવાથી પહેલે ગાળો ચાલવા લાગ્યો, ત્યારે પહેલો ચાલવા કેમ લાગે! બન્યું છું કે પહેલાં એ પકિ રહ્યા હત–-સ્થિર હતો–અને હવે એ ચાલવા કેમ માંડવો હમે એમ કહેશે કે ગતિમાં પરિવર્તન થયું. પણ એ ઉત્તર બરોબર નથી. ત્વમેજ કહે કે જે વસ્તુનું પરિવર્તન થયું તે વસ્તુ શું છે ? ગેળો છે. જે હતું તે હજી પણ છે. એમાં તે પરિવર્તન થયું નથી. ગોળાનું જે વિશેષણ હતું હે પણ કંઈ અંતર નથી આવ્યું. નિષ્કર્ષ એવો નિકળે કે જે વસ્તુ પરિવર્તિત થાય છે તે માલુમ નથી થઈ શક્તી. ગતિના વિશ્રામ વિષે એક પુસણી વાત હજી સુધી સાંભળવામાં આવે છે. તે એ કે જે વસ્તુ ગતિમાં છે તે વસ્તુ જ્યાં સુધી જેટલી જાતની ગતિઓ સંભવે તે સર્વ શાન ન થાય ત્યાં સુધી અટકી શકતી નથી. પહેલા જોરથી ચાલતી હતી, હવે ધીમે ધીમે ચાલે છે. આ પ્રમાણે બરાબર ઘટતી જતી ગતિની મનમાં કલ્પના કરતા . તે પણ જે ગતિથી અન્ય કોઈ ગતિ ઓછી ન હોય એવી ગતિ તે મળી શકતી નથી. શુન્ય ગતિ કરતાં સમમાં સૂક્ષ્મ ગતિ પણ મોટી છે. ભલે આકાશને લક્ષ્ય ધારી વિચારે, કે ભલે પ્રકૃતિને લય ધારો અને ભલે ગતિના વિશ્રામને લક્ષ્ય ગશે, પરંતુ ગતિનું જ્ઞાન થવું અશકય છે. આપણે જે જે સમજવાની ચેષ્ટા કરીએ છીએ તેનું રહસ્ય ખૂદતર બનતું જાય છે. આથી એમજ માનવું પડે છે કે ગતિનું જ્ઞાન અસંભવિત છે. શકિત ( Force ) જ્યારે કઈ પણ ખુરશીને આપણે ઉચકીએ છીએ ત્યારે જેટ ભાર ખુરશીને હોય છે એટલે જ બાર આપણે આપણું બળથી કામમાં લગાડવો પડે છે. એ તુવ પદાર્થોમાં જ સરખામણી થઇ શકે છે. પરંતુ એ વાત એવી વિપરીત છે, કારણ કે બળ તે આપણા ભીતરનું છે અને ખુરશીને ભાર બહાર ખુરશીમાં છે. જે ચીજ આપણું ભીતરમાં છે અર્થાત્ મનમાં છે એ મનને વિકાર છે-એ તે ચેતનને ભાવ છે. ખુરશી તો જડ છે, જે શક્તિ ચેતનને ભાવ છે અને ચેતનની તુલ્ય છે તે શક્તિનું એમાં હેવું આશ્ચર્ય ભર્યું છે. એથી એટલું જ્ઞાન થયું કે શક્તિને ચેતન્ય યુક્ત માનવી એ મુર્ખતા કહેવાય. પરંતુ એમ નથી, કારણકે આપણું ભીતરમાં જે શક્તિ છે તે મનને વિકાર છે, અને મન ચેતન છે. આથી શકિત પણ ચિંતન જ છે. શક્તિ અને પ્રકૃતિને પરસ્પર શું સંબંધ છે હેને નિર્ણય કરવું જોઈએ. જેને પ્રકૃતિ કહીએ છીએ તે કેવળ શક્તિના કારણ તરીકે જ દેખાય છે. પ્રકૃતિ ( Matter ) માંથી જે પ્રતિરોધતા ( Resistance ) કાઢી નાખવામાં આવે તે કેવળ વિસ્તાર ( Extension ) રહે. પણ પ્રકૃતિ વિના વિસ્તાર સમજી શકાતું નથી. જો એમ કહીએ કે શક્તિના વિસ્તાર

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100