________________
29,
-
*
* * *
શ્રી યશોવિજય જૈન ગુરૂકુળ વિધાલય श्री यशोविजय जैन गुरुकुळ विद्यालय.
સં. ૧૮૭૩ ના ફાગણ માસમાં આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરસુરિજીની પાસે રોડ જીવણચંદ ધરમચંદ જૈન ગુરૂકુલની સ્થાપના કોઈ પણ ચગ્ય સ્થળે કરવાના ઈરાદે વિચાર આપ લે કરવા માટે ગએલ તે સમયે આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ શેઠ જીવનચંદભાઈને જવું કે તદન નવી સંસ્થા ઉભી કરવી તેના કરતાં જે સંસ્થા કાં ખાતી હોય અથવા તો સંભાળનાર વગર ભાંગી જવાની અણી ઉપર હોય તેવી સંસ્થાને પિનરૂદ્ધાર કરવા વધારે સારે છે. આમ જણાવી તેઓશ્રીએ જણાવ્યું કે પાલીતાણાની શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા બેડીંગના સંબંધમાં મુનિશ્રી ચારિત્રવિજયજી (ક) ક અંગીયા નામના ગામથી મને પત્રથી જણાવે છે કે એ સંસ્થાની કમિટિ હતી તે વિચારભેદ થતાં છુટી થઈ છે. હાલ એ સંસ્થાને સંભાળનારી કમિટિ નથી જેને લઈ એ સંસ્થા કઇ સ્થિતિએ પહોંચશે તે સમજાતું નથી. માટે એ સંસ્થાને સંભાળનારી સર્વ સત્તા સાથે એ કમિટિને સેંપી દેવા ઈચ્છે છે. વળી આચાર્ય મહારાજ વિજયધર્મસૂરિશ્વરજીની પણ આ સંસ્થા તરફ સારી લાગણી છે. કેમકે આ ખાતાને નમુનેદાર બનાવવાની ખાતર તેઓશ્રીએ અત્યારસુધીમાં ઘણા પ્રયાસ કરેલો છે. અને તેઓ બીજા જાણીતા બંધુઓની એક મિટિંગ તે. ૧૬-૫-૧૯૧૭ ની રાત્રે શ્રી મુંબઈ માંગરોળ સભાના હોલમાં શેઠ જીવનચંદભાઈના તરફથી બોલાવવામાં આવી હતી. જેમાં બાબસાહેબ મોહનલાલજી લક્ષ્મીચંદજી શેઠ પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. પ્રારંભમાં સદરહુ પાઠશાળા બેગની અત્યાર સુધીની સ્કૂલ માહિતીને ટુંક અહેવાલ જણાવ્યા બાદ મુનિશ્રી ચારિત્રવિજયજી મહારાજશ્રીને આવેલે પત્ર વાંચવામાં આવ્યું હતું. તેમાં તેઓશ્રીએ જgવ્યું હતું કે:
ઝવેરી જીવણચંદ ધરમચંદ તથા વકીલ લખમસી હીરજી મેશરી જેગ ધર્મલાભ સાથે માલુમ થાય છે કે શ્રીમદ્દ થશેવિજયજી જન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા બેડીંગ જે પાલીશ્રીની પ્રેરણા અને ઉદેશથી ઘણુજ સારી મદદ મળેલી છે. તથા કેટલીએક મદદ અત્યાર સુધી ચાલુ પણ છે. આ ખાતુ તમારા જેવા હાથમાં છે તે વિશેષ મદદ હજુ પણ મળતી રહેશે અને વધારે સહાય કમિટિને મળશે. તે ઘટતી તપાસ કરી યોગ્ય ગૃહોના વિચારો મેળવી આ ખાતાને પુનરોદ્ધાર કરે તે ઈચ્છવા ચોગ્ય છે. આ હકીકત જાણ્યા પછી યાત્રા નિમિત્તે શેઃ જીવનચંદ ધરમચંદબાઇનું પાલીતાણે જવું થયું અને વિજયકમલસૂરિશ્વર મહારાજે તથા તેમના શિષ્ય મુનિ ચારિત્રવિજયજી (કચ્છ) એ પાઠશાળા બેડીંગ સંબંધી કેટલીએક ભલામણ કરતાં શેઠ જીવણચંદભાઈ બીજે દિવસે પાઠશાળા બેડીંગ તપાસવાને ખાતર ગયા. અને જાણવા લાયક દરેક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ મુંબઈ આવી કમિટિ ઉભી કરવાના હેતુ માટે કેટલાએક બંધુઓની જાતે મુલાકાત લઈ, વિચારો લીધા. તથા પહેલાની કમિટિના પ્રમુખ વકીલ લખમસીભાઈ હીરજી મસરી વગેરેની પણ મુલાકાત લીધી અને ચારિત્રવિજયજી મહારાજશ્રીએ જણાવેલી સઘળી હકીકત વકીલ મિસરીને જણાવી. મશરીને સંવ થતાં કહેવામાં આવ્યું કે હવે તમારે મતભેદ દૂર કરી આ સંસ્થાની નવી