________________
શ્રી યશોવિજય જન ગુરૂકુળ વિદ્યાલય (પાલીતાણા)
૩૮૧
૩૮૧
भाषणकर्ता माटे आवश्यक सद्गुणो.
૧. વાણી મધુર જોઇએ. ૨. સ્વર ઉગે ને ગંભીર જોઈએ. ૩. ભાષાની પૂરી માહિતી જોઇએ. ૪. જે વિષય ઉપર બોલવાનું હોય તે સારી રીતે જાણીને હવે જોઈએ. અને છે. તેને રસિક કરવાની શક્તિ હોવી જોઈએ, ૧. જે લોકો સમક્ષ ભાવણું કરવાનું હોય તેમની અકલ કેટલી છે, સમજણ કેવી છે
અને તેમને કઈ કઈ વાત ઉપર રાગ-દેવ આવે છે તે સઘળું સમજવું જોઈએ. ૭. વક્તાની મુદ્રા અને શરીર ભય જોઇએ. ૮. ભાણ કરતાં કરતાં યોગ્ય અભિનય કરતાં આવડવું જોઈએ. આ ગુણમાંના કેટલાક
સ્વાભાવિક છે, ને કેટલાક અભ્યાસથી આવે છે, જે સ્વાભાવિક ગુણેમાં ન્યૂનતા હોય તે અભ્યાસથી દૂર થાય છે.
(ભળેલું.)
श्री यशोविजय जैन गुरुकुळ विद्यालय (पालीताणा).
(પ્રાસંગિક વિવેચન.) પ્રસ્તુતત સંસ્થા પ્રથમ “શ્રી યશોવિજયજી સંસ્કૃત પાઠશાળા”ના નામથી ચાલતી હતી. અને હાલમાં તે નામ ફેરવીને “શ્રી યશોવિજય જૈન ગુરૂકુળ વિદ્યાલય” નામથી ચલાવવા નક્કી થયું છે. “ગુરૂકુળ વિદ્યાલય” રૂપે આ સંસ્થા સંગીન પાયા પર આવીને વિશાળ દષ્ટિયે જ્ઞાતિની સર્વોત્તમ સેવા બજાવે તેવા સ્તુત્ય હેતુથી સુરત નિવાસી ઝવેરી જીવણચંદે આ ખાતાની આગેવાની સ્વીકારી છે. જેઓના હમેશના સખી હૃદય પ્રમાણે ઉદારતાથી અસાધારણ સખાવત કરીને તેઓ પોતાના દાનેશ્વરી દિલની પ્રતીતિ સેને કરાવી આપી છે, તે જાણીને કોને આનંદ નહિ થાય? આ નવા સ્વરૂપમાં રૂપાન્તર પામેલી સંસ્થા સુવ્યવસ્થિત રીતે નબે અને ચાલે તેટલા માટે તેનું નવેસરથી કાયમનું બંધારણ રચવામાં આવ્યું છે. તે વિશે હવે પછી જણાવીશું હર્ષ ઉત્પન્ન થાય છે કે સંસ્થાના ઓનરરી સેક્રેટરી તરીકે ર. રા. શ્રીમાન લલ્લુભાઈ કરમચંદ દલાલને નીમવામાં આવ્યા છે. આ પરોપકારી અને સમર્થ કોમહિતચિંતક નરની કોમ પ્રત્યેની સતત સેવા નિર્વિવાદ રીતે મશદૂર છે. વળી મુંબઇમાં ખ્યાતિ પામેલી આપણું સભાનું કામકાજ પિતે લાંબી મુદત થયાં કરી રહ્યા છે. અને અધાપિ પર્યત તે પ્રવૃત્તિ ચાલુ જ છે. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી આજ પર્યત શ્રીમદાચાર્ય બુદ્ધિસાગર સૂરિજી રચિત લગભગ ૩૦-૩૨ ગ્રે તેઓએ અધ્યાત્મજ્ઞાનપસારક મંડળના નામે પ્રસિદ્ધિમાં મૂકી એક પ્રશંસાપાત્ર અને અનુકરણીય સેવા તેઓએ બજાવી