________________ ગોદરેજના સેઈફટી કૅશ બાકસો. " આ પેટી ટેબલ ઉપર અથવા કબાટમાં જડેવાથી ચારથી ઉપાડીને લઈ જઈ શકાતી નથી. તેમજ સ્ટીલના એક પતરામાંથી અખંડ બનાવેલ હોવાથી અને મજબૂત કળ બેસાડેલ હોવાથી ચારથી તુટવાની ધાસ્તી રહેતી નથી. સારી તીજોરીની ગેરહાજરીમાં આ પેટી બહુ ઉપચાગી છે. પટીનું મા૫ 4deg40degx" કીમત રૂ. 8 48 ગારડીઅન ? કળાવાળીના (ચાર ચાવી) રૂ 23 ગોદરેજના કબાટમાં જડવાનાં પેટ ખાનાં. આ ખાનાં કબાટમાં ઠુવતી જડવાથી ચારથી કાઢી શકાતાં નથી, તેમજ સ્ટીલના એક પતરામાંથી અખંડ બનાવેલ હોવાથી અને ઘણી મજબુત કળ બેસાડેલ હોવાથી ચારથી તોડી પણ શકાતાં નથી. નવા કબાટમાં લાકડાના 'ખાનાને ખરચ બચાવી તેને બદલે આવા લેખ ખાનાનું’ માપ ૪"xર''xટુ’’ કીમત રૂ. 20, દરેક પ્રદર્શનમાં (14 પ્રદશન) પહેલાં ઈનામ-સેનાના ચાંદ લૂળ્યા છે. ગોદરેજ અને બાઈસની કંપની, શાખાઃ-રીચીરાડ-અમદાવાદ,