________________
બુદ્ધિપ્રભા
તત્વજ્ઞાની શ્રીમદ્ દેવચંદ્રજી મહારાજદ્વારા પ્રાચીન અપ્રકટ જૈન સાહિત્ય કે જે હાલમાં પાદરાના તત્વજ્ઞાનાભિલાષી રા. વકીલ માહનલાલ હીંમદભાઇ એમના સ્તુત્ય પ્રયાસથી મળી આવ્યું છે, તે પૈકીનું કેટલુંક તેમણે ઉદાર ભાવે અમારા આવતા નવા અંકથી દર અકમાં નિયમિત રીતે પ્રકટ કરવા આપવા ઇચ્છા બતાવી છે તે પણુ પ્રસિદ્ધ થશે.
કદ અને લવાજમ.
૩૮૪
માસિકનું કદ છે તે પ્રમાણે કાયમ રહેશે તેના દીખાચા નવા લેખાસમાં દેખા દેગે. છતાં તેનું લવાજમ તા જે છે તેજ એટલે પેસ્ટેજ સિવાય માત્ર એક રૂપિયાજ કાયમ રાખ વાનો નિશ્ચય કર્યો છે.
યુદ્ધના ગંભીર મામલાને અંગે પ્રત્યેક વસ્તુની આશ્ચર્ય પમાડતી મોંધવારી તેમજ તે મોંધવારીને લીધે લગભગ ગુજરાતનાં ણા પન્નાએ વધારેલાં લવાજમ અને ઘટાડેલું પત્રક, અમારા કદરદાન ગ્રાહક ગૃહસ્થેા અને મ્હેતેની જાણુબહાર નહિજ હાય. છતાં અમે ખીન્નને પગલે નથી ચાલ્યા—તે એવીજ શ્રદ્ધાથી કે માસિકની યોગ્ય કદર ગ્રાહકમાં થશે, ને તેને યોગ્ય ન્યાય મળશે. નો અંક જોયા પછી પણ જો પ્રત્યેક ગ્રાહકગણુ એક એક નવો પ્રાણક કરી આપશે તેપણ અમને સારા સોષ મળશે.
લેખાનેઃ—
ગુજરાતના ઉદાર લેખકેને પણ નમ્ર નિવેદન કરીએ છીએ કે દરેક મહિનાની પંદરમી તારીખ દરમિયાન પોતાના તરફથી પ્રતિ માસે લેખરૂપ સાહિત્ય સેવામાં કાળા ભરતા રહેશે તા ઉપકાર થશે. ભાષા સાદી, સંસ્કારી અને ખાલક, સ્ત્રી કે પુરૂષ સૌ ઝટ સમજી શકે તેવી શૈલી વાળા વધુ પસદગી પામશે. તખલ્લૂસ વાળાએએ ખાનગી ન્ત્રણ માટે ખરૂં નામ અમને જાવવું. રાજકીય વિષયો, અંગત તકરારવાળા લેખા કે ટુંકી નજરે લખાયલાં ચર્ચાપા અથવા લખાણને અમે સ્થાન નહિ આપીએ.
પ્રકીર્ણે.
નહેરખખરાનાં હજુ ધેડાંક પાનાં રાકી શકાશે. વાસ્તે ધધાધારીએાએ તેને માટે નીચી શિરનામે પત્રવ્યવહાર દ્વારા વેળાસર ગાઠવણુ કરી લેવી જોઇએ. લેખો, બદલામાં અપાતાં પત્રા, માસિકે, અવલકન માટેનાં પુસ્તકા તથા લવાજમ, માસિક ન મળ્યા બાબત, વગેરેને લગતા પત્રવ્યવહાર વ્યવસ્થાપકને શિરનામે નીચે પ્રમાણે કરો.
અમદાવાદ–રીચીડ
બુદ્ધિપ્રભા” માસિ
રા. કેશવ છે. રોડ. વ્યવસ્થાપક-બુદ્ધિપ્રભા,