Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
૩૬૮
બુદ્ધિપ્રભા
પર નેસ્થા નર પરી હરે, સ્તુતી નવી કીજે આપ; ઇણે પરે આમ લે ચગે ન લાગે પાપ. કંચન તજ સહેલ હૈ, પર નારીકે સને; પર નીંદા પર છરષા, કર લાભ તજવો તેહ, સુખ કે દુઃખ મેટા, ક્ષમા કરણ અપરાધ; નાની કયારે ભેટશું, એવા સંત સ્નેહી સાધ. અકલ બડી કુછ ઉપકાર કર, ભાગ્ય બડા કુછ દે; ડીલ વડો કુછ ઉપકાર કર, વનકે ફળ એહ. સાંભળતાં સાંભળતાં દીન ગયે, બુ ન રીજ્ય મન; જ્ઞાની કહે હજી ચેત્યો નહી, હજી આ પહલે દીન. વેકા ન કરે સચ કરે, ભગવે ભોગ વિલાસ;
જ્ઞાની કહે એસે જીવકુ, બેર બેર ધીક્કાર. કાગળ વાંચીને તત્વની વાત ધારy. છતી આત્મશિક્ષા સં.
સંગ્રાહક-–વકીલ માહનલાલ હીમચંદ-પાદરા
તમારે ગૃહસંસાર સુરમ્ય અને
નંદનવન સરખે બનાવ
હોય તે
સ્ત્રી સુખદર્પણ યાને શ્રાવિકા
જરૂર વાંચે. તેમાં વિદ્વાન સ્ત્રી પુરૂષના બુદ્ધિગમ્ય લેખે, વાર્તાઓ અને વિવિધ વાની આવે છે. એટલું જ નહિ પણ તે દરેક વિષયને ઘટતા ચિત્રોથી સ્પણ કરાય છે.
દરેક્ના દરેક વર્તમાનપત્ર, માસિકમાંથી પણ સ્ત્રી ઉપગી જાણવાનું મળે છે તે સઘળું આ એકજ માસિકમાં દાખલ થયેલું તમે જોશે. વાર્ષિક લવાજમ ફક્ત રૂા. ત્રણ-પષ્ટ ખર્ચ મફત.
પ. ત્રી સુખદણ-શ્રાવિકા આફિસ.
ભાવનગર--( કાઠિયાવાડ. :
——
-
૪
-

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100