Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 82
________________ ૩૬૮ બુદ્ધિપ્રભા. જ્ઞાનની અનેક અવસ્થા છે. આ અવસ્થાઓની કલ્પના એક સાંકલના રૂપમાં કરી લે. અને પ્રશ્ન એ છે કે આ સાંકળ અનત છે કે શાન્ત ? અનન્ત તિ ન બની શકે. શાન્ત માનીએ તે એ પણ સિદ્ધ જેમ થતું નથી, કારણ કે આ સાંકળના બને છેડાઓમાંના એકનું પણ સાન નથી. અર્થાત્ નથી આપણુથી એ અવસ્થાને બેધ કરી શકાતે કે જેમાંથી આપણે તાનની ઉત્પત્તિ થઈ છે, કે નથી એને બોધ થઈ શકે છે, જે અવસ્થા જ્ઞાનના વિકાસના અનન્ત રૂપ હેય. તાનેદ અને જ્ઞાન-સમામિની અવસ્થામાંથી કોઈનું પણ પ્રત્યક્ષ જ્ઞાની નથી થઈ શકતું. સ્મરણ શક્તિ દ્વારા આપણે પાછળ જણાવેલી બાબતોને ગમે તેટલે વિચાર કરીએ તે પણ આપણાથી એમ નથી કહી શકતું કે પહેલ બહેલાં જ્યારે બંધ કરવાનું શરૂ થયું ત્યારે કઇ અવસ્થા હતી. આ જ્ઞાનાવસ્થાની સાંકળીને અંત કદી કદી પણ આગળ જતાં આવશે જ એવું અનુમાન કરવું પણ સર્વથી અસંભવ છે. એને અનુભવ જ નથી થઈ શો. કારણ કે જે અવસ્થાને આપણે અન્તની ધારીએ તે અત્ની ન પણ હોય, એના પહેલાંની હોય કારણકે જેને આપણાં જ્ઞાનની અંતિમ અવસ્થા ધારીએ તે એ અવસ્થાને અનુભવ કરવામાં ચાલી જાય. આથી આપણુથી આ આ સાંકળ વિવે સાધના નથી કહી શકતા. જ્ઞાનને પરિમિત જાણવું એ છે કે આપણી બુદ્ધિની વ્હારની વાત છે તે પણ આવું અનુભાન અવશ્ય કરી શકાય છે. સારાંશ એ કે આપણુથી એ જ્ઞાનને શાન્ત પણ નથી ગણનું કે અનન્ત પણ નથી મનાતું. પણ એટલું અનુમાન તે કરી શકાય છે કે એ અનન્ત અથવા અપરિમિત નથી, પણ પરિમિત છે. હવે જોઈએ જ્ઞાન એ શું ચીજ છે ? પ્રત્યેક મનુષ્યને પિતાના અસ્તિત્વને પૂર્ણ વિશ્વાસ છે અને એ વાત સર્વ વિવેત્તાઓએ કબુલી છે. જ્યાં સુધી માનસિક દશા સારી છે ત્યાં સુધી આપણું અસ્તિત્વ વિષે કાં, સંદેહ નથી પન્ન થતા ત્યારે હવે જોઈએ કે જે સંક અને વિચારોથી જ્ઞાન બન્યું છે એ શું છે? શું એ મને.વિકાર છે એ મનમાં ઉત્પન્ન થાય છે, જેને મન કહીએ છીએ તેનું નામ જીવ છે ? હા” કહીએ તે અમ સિદ્ધ થાય છે કે જીવ એક સ્વતંત્ર ચીજ છે; અથવા એ કે સંકલ્પ અને વિચાર મન અથવા જીવના વિકાર નથી. પરંતુ જીવની રચનાના કારણભૂત પદાર્થો છે. આથી એટલું પણ સિદ્ધ થાય છે કે જીવાત્મા નિરન્તર બનતી ચીજ છે. કારણું વિકાર કોઈ પણ ચીજને થઇ શકે છે. નાસ્તિનું મન એવું છે કે જે સંકલ્પ અને વિચાર થાય છે તે સત્ય છે. જે અંતઃકરણ અથવા મનમાં એ થાય છે એ કોઇ ચીજ નથી, આ બરોબર નથી. કારણ કે આધાર વિના સંકલ્પનું થવું અશકય છે. આ નાસ્તિક-મનમાં પરસ્પર વિરોધ છે જે કઈ ચીજમાં આત્મા અથવા જવ ન માનતા–છે, કેવલ સંકલ્પ-વિકલ્પને જ જીવ માનતા છે તે એ કેવી રીતે કહી શકે છે કે હમારે પણ સંકલ્પ અને વિચાર છે ? જે સંકલ્પને સત્ય માનીએ તે “ હું છું અને સંકલ્પ કેમ અસત્ય મનાય છે ? પિતાના અસ્તિત્વનો વિચાર તે સર્વને છે, પરંતુ એ વાત બુદ્ધિથી નથી સિદ્ધ થતી. એમ કોઇથી નથી કહેવાતું કે જેમ ગુણ-સમુહનું નામ પ્રકૃતિ છે તેમજ વિચાર સમુહનું નામ પણું મન છે. જ્ઞાન પ્રાપ્તિની જ્ઞાતિના વિચાર્યા એમાં સિદ્ધ થાય છે કે શાન પ્રાપ્ત કરવામાં બે વસ્તુઓની આવશ્યક્તા છે એક તે નાના અને બીજી નય અર્થાત એક તે એ વસ્તુની આવશ્યક્તા છે કે જેથી શાન પ્રા': ૧ અને બીજી ની કે જે માન પત કરી શકાય. જેનું નાનું પાન કરો : ૪ અથવા જન

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100