Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 84
________________ બુદ્ધિપ્રભા - - - - - પરભાવને ભેગી થઈને આઠ કરમે અવરાણો પડ્યો છે તે હવે ઘણી પુણ્ય પ્રકૃતિને ઉદયે કરીને, દશ દ્રષ્ટાંતે દોહીલે મનુષ્ય બવ રત્નચિંતામણિ સરખે પાયે, તેથી આમાથી જીવે અપ્રસસ્ત કારણ છોડીને શુભ પ્રસસ્ત કારણ જોડવાં. કારણ કારણ રૂપે રાખી શુદ્ધઉપગ રાખી અનુશન ત્રણ વિષે –ગરલ-અન્ય અન્ય-છાંડી અનુષ્ઠાન વહેતુ–અમૃત આદરી-આત્મતત્વ ધર્મ રત્નત્રયીની સાધનતા કરશે, તે મનુષ્ય ભવ સફળ કરશે. ફરી ફરી મનુષ્ય ભવ પામવો ઘણો દુર્લભ છે તમે તે કઈ રીતે ઉત્તમ વ છે પણ આત્મા અનાદિકાળને સાંતર કર્મ બાંધે છે તે આત્માને અસંખ્યાત પ્રદેશે પુન્યનાં દળીયાં અનંતાં રહ્યાં છે તે બાંધી સ્થિતિને આબાધાકાળ પાકે ઉદયે આવે છે તે ઉદય બે પ્રકાર છે, એક પ્રદેશ ઉદય, બીજો વિપાક ઉદય, પ્રદેશ ઉદય સમયે સમયે અબાધાકળ પાકે ઉદય થાય છે તેને ભોગવાય છે તેની ખબર પડતી નથી, અવ્યક્તપણે ભેગવે છે ને જે નિકાચત કર્મ બાંધ્યાં અબાધાકાળ પાકે વિપાકે દિયે આવે છે તે વારે આભા ભોગવતાં આકળી પડે છે તે વખતે આત્મા વિચારે જે હે ચેતન તે કર્મ બાંયો છે તે તુંજ ભાગવ–એવું વિચારે તેને હિત થાય અને જે આધ્યાન કરે તે વળી નવા કર્મ બધે. કોઈ વેળા શુભ કર્મનો ઉદય થાય તે વારે ઉમેદ પિજે છે તિહાંપણ આત્માને સમભાવે રહેવું. વળી આત્મા વિચારી જુએ તે શુભ કામને ઉદય થાય. જ્યાં જઇએ, જ્યાં બેરીએ, જ્યાં ઉઠીએ ત્યાં કાજાવાનાં કરે છે, એ પણ કોઈ વેળા ઉદય થાય, કે વેળા અશુભ કર્મ બાંધ્યાં હોય તે અબાધાકાળ પાકે વિપાક ઉદય થશે અશુભ જે પણ થાય તે વારે વળી ભેગવતાં આકળા થાય છે. આત્માથી છવ હોય તે સમભાવે ભગવે તે નિર્જરા છે એ રીતે આત્માને અસંખ્યાત પ્રદેશે પુણ્ય તથા પાપનાં એણી રીતે દળીયાં સત્તામાં રહ્યાં છે. તે હવે આત્માથી જીવ હોય તેને પ્રણામ સારા રાખવા તે પ્રણામે આત્માને હીત થાય તે ઈસારતે લખીયે છીયે, શ્રી કર્મ પયડી ગ્રંથ મળે આઠ કમની વ્યાખ્યા અભૂત છે, બંધન કરશુ. ૧ સંક્રમણ કરણ, ૨ ઉદવર્તના કરણ ૩ અરવર્તનો કરણ. ૪ ઉદીરણ કરશુ. ૫ ઉપસમાનામ કરણ. એ નિમિત કરણ. ૭ નિકાંચીત કરણ- ૮ એણું રીતે કર્મ આઠ કર્મ યડી મળે છે તેને વિસ્તાર ઘણે છે, જે સાંભળે તે આત્માને હીત થાય એવા પ્રણામ સારા રાખે તે આત્માને હિત થાય અથવા હીણા પણામ રાખે તે અહિત થાય તેની અસારતા લખીએ છીએ. આત્માને અસંખ્યાત પ્રદેશ પુન્યના દળીયાં પણ સત્તાએ છે, તે આત્માર્થી જીવ હોય તે ઉદય થએ સારો પ્રણામ રાખે, ધર્મ ચર્ચા કરે, વાધ્યાન-પચખાણ પિસહ પડિકમાણ જનપૂજા સ્વામીવસલ શુભ કારણ જોડે કદાચ તેવી શુભ કીયા કરવાને જોગ ન મળે તે વારે ભાવ ધર્મની ઓળખાણવાળા જીવ સારા પ્રણામ રાખે તે શુભ કર્મ બંધાય. તે શુભ કર્મ બાંધતાં જે આત્માને અસંખ્યાત પ્રદેશે પાપનાં દળીયા અનતા રહ્યાં છે, તે દળીયા પાપનાં શુભ બાંધતાં શુભ પકૃતને ગ્રહ થાય. અનંતા રળીયા પાપરૂપ છે તે સંક્રમણ પુન્યરૂપ થાય અથવા કોઈ જીવને ઉદય થએ હીણું પરણામ રાખે ઘણાં કુડ, ઘણાં ૫ટ, ઘણું છળભેદ, વિશ્વાસઘાત પારકી નીંદા કરે એવા અનેક હિણે પરણામ બેસતાં હતાં કરે છે અશુભ કર્મ બંધ કરે. પુનાં દળીયા અરાજ કર્મ બાંધે તે અશુભ પતત પ્રહ થાય તે અસંખ્યાત પદેશ અનંતા પુOાના દળીયા સત્તામાં રહ્યાં છે તે અશુભ સંક્રમે પા૫૩૫ થાય એ રીતે આત્માના સમયે સમયે જેવા પ્રણામ થાય છે તેવા સંક્રમણે દળીયા બદલાય છે એવી રીતે આત્મા ઝઘડા કરે છે, તે માટે આત્માથી છવ હેય તેણે સારા પરિણામ રાખવા. વળી ઉદવર્ત અપવર્તન સમે સમે થાય છે, તેની ઇમારત લખીએ છીએ, જે કોઈ વેળા છવ કે ડી.

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100