Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 45
________________ તત્વચિંતન. ૩૩૧ દુર્મતિ વિસ્તાર છે, પુણ્યના ઉદયને નાશ કરે છે, અને દુર્ગતિમાં લઈ જાય છે માટે સત્યુરૂએ તે તજવાચ્ય છે. જેમ દાવા વૃક્ષને બાળે છે તેમ ક્રોધ ધર્મને બાળે છે, હાથી વૃક્ષને ઉમ્મુલન કરે છે તેમ ક્રોધ નીતિને ઉમ્મુલન કરે છે, રાહુ ચંદ્રની કળાને કલેશ પમાડે છે, તેમ ક્રોધ કીર્તિને નાશ પમાડે છે. વાયુ મેઘને નાશ કરે છે તેમ ક્રોધ સ્વાર્થનો નાશ કરે છે, ગ્રીષ્મ ઋતુ તૃષાને વધારે છે તેમ ક્રોધ આપત્તિને વધારે છે, અને દયાને લેપ કરે છે, તેવા ક્રોધ ઉપર કાબુ મેળવવા જરૂરજ છે. ધના સઘળા ગુણે નાશ પામે છે. દયા તે તેને હોતી જ નથી. માન અભિમાનને ઉચો પહાડ એવો છે કે, જેમાંથી અનેક વિપત્તિરૂપી નદીઓ પ્રગટ થાય છે, જેમાં ઉત્તમ પુરૂષોને દીતિકર ગુણોના સમુહનું નામ પણ નથી. વળી હીંસાબુદ્ધિ રૂપ ધુમાડાથી વ્યાપ્ત એવી કોપરૂપ દાવાનળને ધારણ કરે છે તે જરૂર તજવા ગ્ય છે. તે માત્ર વિનયથીજ તાય છે, તે વિના એક પણ અન્ય ઉપાય નથી. મદોન્મત હાથી આલાન સ્થંભને તેડી નાખે છે, તેમ અહંકારથી અધ થયેલા માણસો પણ સમતા રૂપ આલાન સ્તંભન તેડી નાખે છે; મમ્મત હાથી મજબુત સકળને તેડી નાખે છે, તેમ અહંકારથી આંધળો થયેલે માણસ નિમલ બુદ્ધિને તેડી નાખે છે; જેમ મમ્મત હાથી ધૂળ ઉડે છે તેમ અહંકારથી અંધ થયેલો માણસ દુર્વચન રૂપ ધૂળને ઉલડે છેમાન્યત હાથી અંકુશને ગણતું નથી તેમ અહંકારથી અંધ થયેલો માણસ આ ગમ ( શરિર)ના અંકુશને ગણતા નથી; એન્મત હાથી સારા માર્ગને તેડી પિતાની મરજી મુજબના રસ્તે ભમે છે તેમ અહંકારથી અંધ થયેલો માણસ પણ વિનય રૂપ ન્યાય માર્ગને તેડીને પિતાની મરજી પ્રમાણે પૃથ્વી ઉપર ભમે છે, આવી રીત્યે અહંકારથી આંધળે થયેલ માણસ કયા અનર્થ નથી કરે ? અહંકાર વાયુની પેઠે મેધ યોગ્ય આચરણને લેપ કરે છે, સંપની પેઠે મનુષ્યના વિત ૨૫ વિનાને નાશ કરે છે, મન્નત હાથીની પિકે કમલિની રૂ૫ કીર્તનું ઉન્મેલન કરે છે, અને નીચે પુરૂષ જેમ ઉપકારના સમુહને હણે છે તેમ અહંકારી માણસે પોતાના ધર્મ અર્થ અને કામ એ ત્રણેને નાશ કરે છે, જે સમસ્ત વાંછિતાર્થને સજીવન કરનાર એવા મનુષ્યોના વિનય રૂ૫ જીવિતનું ઉચ્છેદન કરે છે, તેવા જાત મદ, કુલ મદ્ ઇત્યાદિથી ઉત્પન્ન થતા માન રૂ૫ વિષધી ઉપન્ન થતા વિષમવિકારને કોમળતા રૂપ અમૃત રસથી શાન્તિ પમાડે, કમળતા શીવાય માનને જ કરવાને બીજું એક પણ સાધન નથી, જેઓ નમ્ર સ્વભાવના છે, વિનયમુણયુક્ત છે, ગમે તેવી રીતભાતના માણસે, અને ગમે તેવી પ્રકૃતિવાળા માણસેથી પણ ખાસ અને સંપ પકડવાની ટેવ છે તેમને અહંકાર કંઈ કરી શકતા નથી, જેઓ જ્ઞાનવાન છે, જગતના અનિત્ય પદાર્થનું ભાન છે, મહાન રદ્ધિ બાળાઓ નું માન અને મઘા #મતિન પામ્યા છે તેમ જાણે છે અને પાન કં

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100