________________
મહાવીર પ્રભુના પાકથી શું અવધવું?
૩૫૩
નહિ દુનિયામાં માતા અવર બનાય છે, રતાં ગાળે બાળુડાં દિન હાય ! જે. શું દઉં આશિષ કંઇ ફુધાતે આજ જે, સંસારે કાલે તમ પ્રભુછ હાથ જો.”--- શ્વાસોશ્વાસ રૂંધાઇ જાતાં માતા બંધ પડી અરે, નવ શબ્દ બીજ નીકળ્યા તે પ્રેમીલી રંભા મુખે. પરિશ્રમ થકી થાકી જતાં તે ઘેર નિદ્રામાં પડી, દેખાવ દેખી શકો પાસે હતાં તે દે રડી. બાળ ઉડી નિદ્રામાંથી ના કડી તે ન ઉઠી, મોહ સઘળે ક્યાં મુકી તે નાર તે સ્વર્ગ ગઈ. પતિ પ્રેમના ઉંડા ઉરેથી શબ્દ બાળા ખીલજે, “ તમ કામને રાત મોજે સ્નેહ સુચક હીર છે.
ર. કેશરી,
-
t
; ;
–
महाविर प्रभुना पाठथी शुं अवबोधq ?
(લેખક છે. આત્મારામ ખેમચંદ.) જે મનુષ્યો ફક્ત એકલી ક્રિયા કરવા સુચવે છે તેઓના કથન પ્રમાણે ચાલતાં ફળપ્રાપ્તિ થઈ શકતી નથી તેમજ જેઓ ફકત એકલું જ્ઞાન પ્રાપ્ત કરવા સુચવે છે તેઓનાજ કથન પ્રમાણે ફક્ત વતાં પણ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. શ્રીચરમ તીર્થકર શ્રીમદ્ મહાવીર પ્રભુ તેમજ જૈન શાસ્ત્ર તે પિકારી પોકારી એમજ ફરમાવે છે કે ના થાળા જેસઃ શાન અને ક્રિયાથી મોક્ષની પ્રાપ્તી થાય છે તેમ ખાસ ફરમાન કરે છે અને શ્રીમદ્ મહાવીર પ્રભુ પિતાની મધુર અને અમૃત વાણીથી જણાવે છે કે જ્ઞાન પ્રાપ્ત કરી તેને આચારમાં મુકશે ત્યારેજ મોક્ષની પ્રાપ્તી થઈ શકશે. શ્રીમદ્દ શ્રી મહાવીર પ્રભુના સિદ્ધાંતાનુસાર જે ભવ્ય જ ચાલે છે તેજ ઉત્તમ ગતિ યાને સદ્ગતિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની શકે છે એટલું જ નહિ પણ પિતે પિતાનું શ્રેય કરી શકે છે ને ભવ્ય જીવોનું પિતાના જ્ઞાન બળથી શ્રેય કરવા ભાગ્યશાળી બને છે. શ્રીમાન શ્રી મહાવીરભુની આજ્ઞા ઉઠાવવી, તેમની આજ્ઞાનુસાર વર્તવું તે પ્રમાણે વર્તનારા પણ તેઓશ્રીની સેવા કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત કરી શકે છે. પૂજા કરી આપણે ત્યાંથી શું ગ્રહણ કરવાનું છે તેનો બરોબર વિચાર કરવો જોઈએ અને પૂજા કરી આપણે એજ પાઠ શીખવાને છે કે શ્રીમદ્ મહાવીરભુએ અનેક ગુણે પ્રાપ્ત કરી અનેક ભવ્ય ને પોતે તાર્યા અને પોતે તર્યા. આપણે પણ તેમના પગલે ચાલી ઉત્તમ પુની પૂજા કરી આપણે પણ અનેક ગુણો જેવા કે દયા, સત્ય, મંત્રી, મધ્યસ્થ, કારૂણ્ય, આદિ ગુણ પ્રાપ્ત કરવાના છે એજ આપણે પૂજા કરી ફલીતાર્થ કરવાનું છે પણ ફક્ત દેરાસરમાં જઈ આડુંઅવળું ગમે ત્યાં ચિત્ત જવા દઈ ફક્ત ચાંલ્લા કરી આવ્યા તેથી જ આપણે પવિત્ર થઈ આવ્યા એટલેથી સંતિથી થવાનું નથી પણ પુજા કરી શ્રીમદ્ મહાવીર પ્રભુના અનેક ગુણે યાદ લાવી અને તેટલું ગ્રાહ્ય કરવું એજ પુજા કરવાને હેતુ છે. બને