Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 75
________________ હર્ટ સ્પેન્સરની અયમીમાંસા. આદિ-કારણનું આ પણું લક્ષણ હોવું જોઈએ કે એ બીજા કોઈ કારણને આશ્રિત નથી. કાકે જે એ બીજા કોઈ કારણને આશ્રિત હોય એજ આશ્રયભૂત કારણુ મુખ્ય કારણે થયું. આથી એટલું અવશ્ય માનવું પડે છે કે આદિ-કારણ સવાધીન (Independent) છે. જે એ સ્વાધીન હેય તે એને એમ અર્થ થ કે એના સિવાય બીજી કોઈ ચીજ નથી. કેવળ એજ વિધમાન છે, એને બીજી કોઈ વસ્તુ થવાની આવશ્યકતા નથી. જે સ્વાધીન છે તે નથી કેઈ બીજી ચીજને આશરે કે નથી આપણું સ્વભાવનીઃ કારણ કે એ તે નિરતર સ્વતંત્ર છે. આથી એટલું સિદ્ધ થયું કે એવી કોઈ ચીજ નથી કે જે એમાં વિકાર ઉપન્ન કરી શકે, અથવા વિકાર ઉત્પન્ન થવાને રોકી શકે. જો એવું બંધ ના થાય તે આદિ–કારણુની સ્વાધીનતા જ નષ્ટ થાય. આદિ-કારણનું ત્રીજું લહાણ સંપૂણતા છે. અર્થાત આદિકારણ નિયમ અને બંધને હિત છે. એ સર્વ શક્તિમાન અને અનન્ય-સંબંધ છે. સારાંશ એ છે પ્રકૃતિનું કારણ ખોળતાં ખેળતાં આપણે આદિ–કારણ સુધી પહોંચ્યા અને આદિ-કારણનાં લક્ષણ અનન્ત સ્વતંત્ર અને સંપૂર્ણ નિશ્ચિત થયાં. તેથી તે આ લક્ષણ ઠીક છે પણ બુદ્ધિથી ગ્રહણ કરવા એગ્ય નથી. કારણ કે અનંતતા, સંપૂર્ણતા અને સ્વાધીનતાનાં લક્ષણેથી મુકા આદિ-કારણનું કદાપિ જ્ઞાન નથી થઈ શકતું. એની ચર્ચા કરવી એ કેવળ સાંકેતિક કલ્પના છે, બીજું કાંઈ નહિ. વાર ત્યારે ( ૧ ) કારણું ( cause ) ( ર ) અનઃ : Unlimite ) ( ૩ ) સંપૂર્ણ ( 4sole ) આ ત્રણ શબ્દો પર વિચાર કરીએ. જે આ ત્રણે શબ્દો એકજ વસ્તુના સૂચક હેાય તે પરસ્પર વિરોધી છે. જે સંપૂર્ણ હોય તે કાનું કારણ તે રાકનું નથી. આથી આદિ કારણ સંપૂર્ણ નથી, કારણકે કારણે તે કાર્યના સંબંધથી જ થઈ શકે છે-કાર્યથી કારણું, કારણથી કાર્ય સંપૂણનો અર્થ એ કે એને સંબંધી કોઈ સાથે નહીં. જો એમ કહીએ કે આદિ–કારણ પહેલાં પિતાના રૂપમાં સંપૂર્ણ હતું પરંતુ પછીથી કારણ થઈ ગયું છે એ યુક્તિમાં એક પ આવે છે કે તે એકે આદિ-કારણું અનંત નથી. કારણ કે જે અનંત હાય હેનું રૂપાંતર જેમ થઈ શકનું અર્થાત જે ચીજ પહેલાં ન્હોતી તે પછીથી પણ તેથી થઇ શકતી. જે સંપૂર્ણનું કારણ તેવું માનવામાં આવે તો એટલું પણ માનવું પડે કે એ ચેતન ( conscious ) છે અને પિતાની ઈચ્છા ( Free will ) થી કાર્ય કરે છે. જ્યાં સુધી એમ ન માનવામાં આવે કે આદિ કારણ પિતાની ઇચ્છાથી કાર્ય કરે છે ત્યાં સુધી એ સંપૂર્ણ અને અનંત ન કહી શકાય. કારણ કે જે કોઈ બીજી વસ્તુ એની પ્રેરક હોય તે એ વસ્તુ અવશ્ય એનાથી મહેટી હેવી જોઈએ. જો એમ માનવામાં આવે કે આદિકારણે પોતાની ઇચ્છાથી જ કાર્ય કરે છે તે કાર્ય સાથે એના સ્વભાવને સંબંધ હોવું જોઈએ એ સિદ્ધ થાય છે. બીજું એક ઈઝ ચેતનામાં જ થઈ શકે છે અને ચેતનકતાં અને કાર્યને સંબંધ રહે છે. એમના સંબંધમાં બીજી બે વાત પણ છે. એક તે એ કે જેનાથી જ્ઞાન થાય છે અર્થાત જ્ઞાતા. બીજી એ કે જેનું જ્ઞાન થાય છે અર્થાત ય. રાતા અને યમાં પરસ્પર સંબંધ રહે છે. વારૂ ત્યારે આ બેમાંથી ત્વમે તેને સંપૂર્ણ કહેશે ? તને કે તમને ? એમાંથી એકને પણ તમે સંગ નહીં કહી શકો, આથી એટલું સિદ્ધ થયું કે જે સંપૂર્ણ હોય એજ આ લક્ષણ છે જોઈએ-નથી એ ચેતન, નથી જડ, નથી શેક, નથી નેહ થી મેદવાળું, નથી દિવાળ, નથી સંસાર-રૂપ,

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100