Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 66
________________ ઉપર બુદ્ધિપ્રભા. -- - - -- - “અરે કયાંથી ઉડે બાળ આ વિણ પાંખે? “ અરેરે વહાલી તું તને શું તુજ દે? કદી એ નવ બનશે ઈંશ દેશે ન છે? * રૂડાં ફુલો આ જે હર્નિશ પ્રેમ રાખતી, “ખીલ્યાં છે તે હાવાં જે પ્રેમે પહેરાવતી, “ હજુ આનંદે સા દિન જશે રૂપાળાં, “ ને પુર્ણ રહેશે હૃદય જે પ્રેમ વાળાં?” રંધાતા કંદ ધીમેથી પડે છે બંધ પ્રેમીને, ફરીથી મુછતા પામે અરે! એ પ્રેમને ભીને. બધાં મેં છુપી રીતેથી કહાડે છે અબુની ધારા, દેખી દુર્ભાગ્ય પ્રેમીનું ઊંડી : “હાય” મુખ દ્વારા હવે નયને ઉઘાડે છે તો તે મુગ્ધ બળા હા ! બિચારી દુઃખના ભારે નથી બેઠી થતી તે ત્યાં. દેશી નાથને હાવાં જહાં તે બોલવા જાયે, મૃદુ ને મંદ મધરો સ્વર નીકળે કોના દ્વારે. જ નહિ નહિ આ વહાલા ! પ્રેમ માંહી તું ખામી, ગણું છું ને ભાગ્યશાળી, પ્રેમ પુરે હું પામી. નવ નવ કદી મુક્યું બાકી તેં મુજ માટે, સએ મને તું તે દૂધ પાણીને માટે : મુજ હૃદયની આશા પુણે હમેશ કરતે, પ્રભુ પૂરે તમ આશા થા નિત્યાનંદ ભરતે બાલુડાં ! વહાલાં! તું અહી આ આવજે, પ્રેમ બની તું જનની સ્વર્ગ સીધાજો; નહિ કઈ જાણે શું બન્યું તે વેળજે. નિર્દોષી થઈ નું ખેલે આનંદ ભેર જે ! બેદિન દયા ખાનાં હાલાં બાળ જે; જનની જાત ના રહી તમ પર ઢાલ જે ! હસતાં રોતાં દેતાં જે તમ ગાળ છે, રહેતી હસતી માતા હ તે વેળ છે ! રમતાં'તાં નેહે માતાની સંગ જ, આનદ ખેલતા કરતા જંગ જે. તે સ હાવાં જનની જતાં દૂર છે, ભુલશે. હાલાં! બાળકો છે કે ? પીતા તમ પર રાખે નીજ પ્રમ , ઉછેરશે તું વહાલા પુરણ પ્રેમ જે.

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100