Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 47
________________ તત્વચિંતન. ૩૩૩ છે, મરી ગયેલા શરીરમાં ઇન્દ્રિઓને આકાર કંઈ કામ નથી, તેમ જ્ઞાન વિના શરીરને વેષ અને ક્રિયાકાન્ડ સાધન સુપયોગના સાધન થઇ શકે નહીં. હિંસાદિક પાપાન સર્વથા ત્યાગને સકલ ચારિત્ર અને એક દેશ ત્યાગને દેશ ચારિત્ર કહે છે, સકળ ચારિત્રના સ્વામી, મુનિઓ હોઈ શકે છે, અને દેશ ચારિત્રના સ્વામી, ગૃહસ્થ ( શ્રાવક છે હોઈ શકે છે, જે પરમ વિશુદ્ધિનું સ્કૃિષ્ટ ધામ છે, યોગીશ્વરોનું જીવન છે, અને સમસ્ત પ્રકારની પાપ રૂપ પ્રવૃત્તિઓથી દુર રહેવાનાજ લક્ષણ રૂપ છે, તેજ સમ્યમ્ ચારિત્ર છે, આ ચારિત્ર સામાયિક, છે પસ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સુક્ષ્મ સં૫રાય અને યથા ખ્યાત એમ પાંચ પ્રકાર છે, તે એક એકથી ઘણીજ વિશુદ્ધ દશાના સ્વરૂપને બોધ આપે છે. વળી મહાવ્રત, સુમતિ, ગુણિ, ધર્મ, અનુપ્રેક્ષા, અને ચારિત્ર આ સર્વના સમુદાયને ચારિત્ર રૂ૫ વૃક્ષ તરિકે શ્રી વર્દુમાન સ્વામીએ કહ્યું છે. હિંસાની અંદર પાંચે પાપને સભાસ થાય છે, તેમાં નામ હિંસા અમૃત, ચેરી, મિથુન, અને પરિગ્રહ. આ પાંચે પાપના ત્યાગ ભાવને મહાવત કહે છે, તેનાં નામ અહિંસા સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય, અને પરિચહ ત્યાગ–પહેલા અહિંસા મહાવ્રતમાં બાકીનાં વ્રતને અંતર્ભાવ થાય છે, જેમાં મન, વાણી અને શરીર વડે નાના મેટા કઈ પણ જીવને ઘાત સ્વમમાં પણ ન હેય તેને અહિંસા મહાવત કહે છે, છે પુરૂષના મનમાં, વાણુમાં, અને શરીરમાં, ક્રોધાદિ પ્રગટ થાય છે, તેને મુદ્દે પયોગ રૂ૫ ભાવ પ્રાણનો પહેલો તે ઘાત થાય છે, અને ક્રોધાદિકની તીવ્રતાથી દીર્થ સ્વાસ છવાસ વડે તે પિતાના હાથ પગ ઇત્યાદિ અંગોને દુઃખ આપે છે અથવા આત્મા ઘાત કરે છે, આ પ્રમાણે પિતાની હિંસા કરે છે, અને તેના કહેલા મર્મભેદી કુવચન અને હાંસી ઇત્યાદિ વડે સામા પુરૂષને માનસિક પીડા થાય છે, અથવા સામા પુર્વને શારિરિક અંગ છેદન, ઈત્યાદિ પીડા પહોંચાડે તેવી પીડા થાય છે-આ સઘળું ધ ઇત્યાદિકના આવેશને લીધેજ બને છે, માટે કોધ ઇત્યાદિક વડે આપણે અને બીજાની વાત રૂ૫ હિંસાનું લક્ષણ છે, આપણું શુદ્ધપયોગને ઘાત રાગ અને દોષથી થાય છે, એટલા માટે રાગ અને દ્વેષને અભાવ તેનેજ અહિંસા કહે છે અને રાગ દેવ વડે શુદ્ધપગને ઘાત થાય છે માટે તેને હિંસા કહે છે, પરમ અહિંસા ધર્મ પ્રતિપાદક જૈન ધર્મનું પરમ રહસ્ય આજ છે. • અહી કે, લો. માન, માયા, કામ, મેહ, હાસ્ય, ભય, શોક, ગુસ્સા અને પ્રમાદ ઇત્યાદિ સમસ્ત વિભાવેનો અંતરભાવ બતાવે છે, આ વિભાવનાં સંક્ષિપ્ત લક્ષણ આ પ્રમાણે છે:-રાગ–કોઈ પદાર્થને ઈદ જાગીને તેમાં પ્રીતિ રૂપ પરિણામ, દેશ-ઈ પદાર્થને અનિછ જણને તેમાં અપ્રીતિ રૂપ પરિણુમ, મેહ-પર પદાર્થમાં મમત્વ ૩૫ પરિણામ, કામ-સ્ત્રી પુરૂષ અને નપુસકમાં મિથુન રૂપ પરિણામ, કેટધ-કોઇનું કાર્ય અનુચિત સમજીને તેની દુખ આપવા રૂપ પરિણામ, માન-પોતાને માટે માનવા ૩૫ પરિણામ, માયા-મન, વચન, અને શરીરની એકતાનો અભાવ, ભ–પર પદાર્થથી સંબંધ કરવાની ચાહના રૂપ પરિણામ, હાસ્ય-સારી અને નરસી ચેષ્ટાઓ દેખવાથી વિકસિત પરિણામ, વાય-આપણા દુ:ખદાયક પદાર્થોને જોઈને ભય પામવા રૂપ પરિણામ. .-આપણા ઇષ્ટના અસલ પ્રસંગે આપ પરિણામ. ગુસ્સા-ગ્લાની રૂપ પરિણામ બાદ ચાકારી કાર્ય માં અનાદર

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100