Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 60
________________ ૩૪૬ બુદ્ધિાભા. रसायन स्वरुप. (લેખકઃ મિ. એલ. એ, રાહ.) રસના ફેરફારથી જ કંઈ ફાયદો થાય છે તથા રસનું અયન કેવી રીતે થાય છે તે બધું જ્ઞાન આપનાર જે ગ્રંથ તેને સાયનશાસ્ત્ર કહે છે. જે અંગ્રેજીમાં Chenuestry ના નામથી લખાય છે. આ શોમાં તે અનાદી કાળનું ચાલતું આવેલું છે. પણ તેને આજ સુધી અમલમાં મુકાયું નહોતું. કેટલીક વસ્તુઓ તો કુદરતથી જ બનેલી હોય છે. જેને સાયન્સના નિયમ મુજબ છુટી પાડી વાપરીએ તે નુક્સાનકારક થઈ પડે છે. કોઈ કહેશે કે મીઠું કે જે હંમેશાં વાપરે છે તે તો સોડીઅમ ને કલોરાઇડનું બનેલું છે તે કોઈ આપણને વઢવા આવશે ને કહેશે કે બહુ ભણ્યા એટલે હવે ખાવાની વસ્તુને છુટી પાડતાં શીખ્યા? આવી વસ્તુઓ જે ધણી અગત્યની છે તે તો કુદરતથીજ સરખા પ્રમાણમાં જોડાયેલી છે. જેથી સાયસને તે ખપજ પડતું નથી. આ સંસારમાં મુખ્યત્વે કરીને ૧૦ ત છે. અને તેના અરસ્પરસ બેડા વધારે પ્રમાણમાં જોડાવાથી જુદા જુદા પદાર્થો થવા છે જે વસ્તુઓ આપણે જુદી વાપરીએ તે એકદમ નુકસાન થાય, તેજ જે પ્રમાણમાં વાપરીએ તે અકસીર અસર કરે છે. આ બધું જ્ઞાન આપનાર કેણ, તેના જવાબમાં સાયન્સજ કહેવાશે. પાણી કે જેની ઉપર દરેક જીવજંતુઓને આધાર છે તે એકસીજન અને હાઈજિનનું બનેલું છે. અને જે કદાપિ આ બન્ને મુદા ભય કરાય તે આપણે જીવ જાય એમાં કાંઈ નવાઈ નથી. અને તેજ બે વસ્તુ જે સરખા પ્રમાણમાં ભેગી થઈને વપરાય છે તે માણસને મુખ્ય આધારભુત થાય છે. આપણે જેન છીએ આપણું ધર્મમાં પાણીમાં તેમજ વાયુમાં જીવે છે જે અન્ય ધર્મીઓ બિલકુલ માનતા નહતા. પણ હાલમાં સાયન્સથી સાબિત થયું છે કે જે છે વિષે ની વાત કહે છે તે વાત ખરી છે. સર્વે પ્રાણીઓને મુખ્ય આધાર સાયન્સ ઉપર છે. જે દરેક વસ્તુઓ સાયન્સશાસ્ત્ર મુજબ ન જોડાઈ હોય ને પરિણામ શું નિપજત તેમજ આજે મનુષ્ય ભવ ધારણ કર્યો છે તે છે કે નહિ તે બધું મનથી જ સમજ વાનું છે. જવાબમાં એટલું જ કે સર્વ વસ્તુને પ્રલયજ થાત. અન્ય જને પણ કહે છે કે પંચબુતનું પુતળું પંચત્વ પામી ગયું એટલે કે પાંચ તત્વમાં મળી ગયું. માટે વસ્તુને તે નાશ થઈ ગયે પણ જનીએ તે પ્રથમથી જ કહેતા આવ્યા છે કે દરેક વસ્તુનાં જુદાં જુદાં રૂપ થાય છે. પણ વસ્તુ તે પૃથ્વી પર રહે છે. અને આ બાબત સાયન્સથી પણ સાબિત થઈ ચુકી છે કે કોઈ પણ વસ્તુનું નાશત્વ તો છેજ નહિ આ સાબિતી કરી આપે છે કે જૈન ધર્મ અસલ છે. જે માંસ, હાડકાં, લેહી વગેરે વસ્તુઓ જેવાથી એકદમ ચિતરાઈ ચડ્યા વગર રહેતી જ નથી. તેને કેળવીને કેમેસ્ટ્રીના પગથી ચોગ્ય રીતે મેળવીને જુદી જુદી વસ્તુઓ બનાવાય છે. અને હું ખાત્રી થી કહું છું કે આવી વસ્તુઓ તે આપણે હોશેથી ખરીદીશું. સફેદ ખાંડ કે જે લોહીથી ધેવાય છે, હાડકાં કે જેની અનેક તરેહની વસ્તુઓ બનાવાય છે, માંસ કે જેના સત્રની જુદી જુદી દવાઓમાં મેળવણું થાય છે. તેઓ કેમીસ્ત્રીના પ્રવેગથી વપરાય છે. ચીન ઈ પ્યાલા, પાલી, વાડકા વગેરે જુદી તરેહની વસ્તુએ બનાવાય છે. હાલમાં સાયન્સમાં હિંદુસ્તાન થશેજ પછાત છે. તેનું સંપૂર્ણ જ્ઞાન હોત તે આજે હિંદુસ્તાન પૂર્ણ કળાએજ હેત એમ કહીશું તે પણ ચાલી શકશે. વિલાયતી

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100