________________
તત્વચિંતન.
બીજાનું શું બેલનારે હૈય, કપટયુક્ત જુઠું બોલતા હોય અને અજ્ઞાની હોય.
આવા દુર્જને અનેક પ્રકારનાં પાપાચરણ કરીને દુર્ગતિમાં જઈ દુઃખી થાય છે, તે વાતને માત્ર જ્ઞાની પુરૂજ સમજી શકે પણ બીજો નહીં, સાધુ પુરૂષોને આવા દુર્જને તરફથી નિરંતર ભય રહ્યાં કરે છે. અને તેથી જ તેઓની પ્રગતિ સંપ્રાપ્ત કરી શકેજ માટે જ તેઓ ઉપકારી રૂપે જ્ઞાનીઓને પરિણમે છે એટલે તેઓ ગુસ્સાને પાત્ર નથી. પણ ખરી રીયે વિચારીએ તો દયાને પાત્ર છે, તેમના તરફ દયાની નજરથી જેવું અને તેમનું દૈજૈનત્વ દૂર થાય તેમ ધીમે ધીમે વિવેક પૂર્વક ઉપાયે લેવા એ સર્જનનું ભૂષણ છે.
ગુણ જેમાં ગુણ હોય તે સર્વ સ્થળે વખણાય છે, અને ઉન્નતિને પામે છે, સુગધના ગુણવડે માણસો કુલને માથે ચઢાવે છે, હાના પણ ગુણવાને સર્વત્ર પૂજાય છે, બીજને ચંદ્ર ન્હાને હેવા છતાં તેના પ્રકાશક ગુણવડે તે પૂજાય છે, ડેટા ગુણવાળાની સોબત આપણુમાં ગુણે આવ્યા વિના રહેતા નથી મલયાગિરિ પર્વતના નજીકના પ્રદેશને સેવનાર પ્રાણું પણ ઉંનું થયા વિના રહેતું નથી તેમ. સદ્ગણના ક્ષેત્રમાં વસવું એ ગુણે મેળવવાનું પહેલું પગથીયું છે. બ્રહ્મચર્ય પાળવાની ઇચ્છા રાખનારાએ ની વયે વૃદ્ધ તથા જ્ઞાને વૃદ્ધની સેવામાં નિરંતર હાજર રહેવું જોઈએ.
ગુણીજનને સંસર્ગ. જે બુદ્ધિહીન પુરૂષ ગુણીજનને સંગ ત્યજી દઇને કલ્યાણની આશા રાખે છે, તે દયાના ત્યાગ કરીને ધર્મની ઈચ્છા કરનારના જે મૂએ છે, ન્યાયની માંગ કરનારને યશ મળે નહીં, આળસુને દ્રવ્ય મળે નહીં, બુદ્ધિ વિના કાવ્ય બંને નહીં, સમતા, અને દયા વિના તપ થાય નહીં. અલ્પમતિવાળાથી શાસ્ત્રાયયન થાય નહીં આંખ વિના કઈ વસ્તુને જોઈ શકાય નહીં, અને ચંચલ ચિત્તવાળાથી ધ્યાન થાય નહી. તેમ ગુણીજનના સંગ વિના કલ્યાણ થાય નહીં.
ગુણીજનના સંગથી દૂદ્ધિને નાશ થાય છે, મોહ ભેદાય છે, તવ અને અતત્વનું ભાન થાય છે, સતિષ પેદા થાય છે, નીતિને જન્મ થાય છે, ગુણ સમૂહને વિસ્તાર થાય છે, યશ ફેલાય છે, સત્ય ધર્મ ધારણ થાય છે, અને દુર્ગતિ દૂર થાય છે.
તમારી બુદ્ધિના સમુહને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, આપત્તિને દૂર કરવાની જીજ્ઞાસા હૈય, ન્યાય માર્ગે પ્રવર્તવાને વિચાર હોય, કીર્તિ મેળવવાની ઈચ્છા હોય, દુર્જનતા ત્યાગ કરવાની મરજી હોય, ધર્મને ઉત્તમ રીયે સેવન કરવાની અભિલાષ હય, પાપના ફળને રોકવાને ભાવ હોય, સ્વર્ગ અને મોક્ષ લક્ષ્મીનો અનુભવ કરવો હોય તે ગુણ પુરૂષને સંસર્ગ જરૂર કરજો.
| દુર્ગણીના સંગમાં રહેલા દોષ હીમ જેમ કમળને નાશ કરે છે. તેમ દૂન સંગતિ કિીને નાશ કરે છે, વૃષ્ટિ કરવાને તૈયાર થયેલા મેઘને જેમ બચવાયુ વિખેરી નાખે છે તેમ દુર્જન સંગતિ આપણું તયાર થઈ નજીક આવેલા અમ્યુદયને વિખેરી નાખે છે, હાથી સુંદર બગીચાને નાશ કરે છે તેમ દયારૂપ બગીચાને દુર્જન સંગતિ નાશ કરે છે. વજ જેમ પર્વતને વિદારે છે. તેમ પવતના પડે સ્થિર થયેલાં મહાન કલ્યાણને જૈન સંસર્ગવની પેઠે નાશ કરે છે, લાકડાના સંસર્ગથી અગ્નિ પિતાનું મહેસું રૂપ પકડે છે તેમ દુર્જન સંગતિથી દુદ્ધિ પિતાનું મહેકું રૂપ પકડે ક, ખાંટ ઇન મુંગને આય કરે નહીં.