Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ ભરતખંડ કે આર્યાવર્ત? ૩૧૧ –સમયાનુકૂલ આ ભેરવીના સૂર વધારે માધુર્યથી છેડાવા લાગ્યા જબ જ્યમ જાદુભર્યો ચાંદલીઓ ઉચે ઉંચે જયઃ અનિલ પારે સુરભિ મીઠી, કેયલડી ટહુકાય ! સખીરી રાજલહસે સ્નાન કરે છે ચકિરણ રસધાર મણિમુક્તામય યુગલ રસિક આ, વિહરે એકાકાર ! સખીરી, ધીમે ધીમે ચન્દ્ર ઉચે જઇ હીંચવા લાગે. કેલાસ ઉધાનમાંની એક અજોડ શીલા પર આપણું આ ગાંધર્વ રમણિ સંગીત સાગરમાં સ્નાન કરી રહી હતી, અને હેની સાથેજ એક સુંદર ગર્ભશ્રીમંત પ્રભાવશાળી તરૂણ જાણે સમાધિવશ થઈ ગયો હોય એમ જણાતું હતું. શીલાની કઠોરતાની પરવા રાખ્યા સિવાય તે પર માત્ર એક વ્યાઘ્રચર્મ બીછાવી સમાધિસ્થ થએલા આ મેઘાવી યુવકે ધીમે ધીમે શ્વાસ ઘુંટવા માંડે. પિતાના કોલર, રાઈ અને ઓવરકોટ ચુંથાશે, કે પંચ ટાઈપના હળેલા વાળ બગડી જશે, પંટ કે પોલીશ કરેલાં બુટ મેલાં થશે, અગર ન્હાની ખુલ્લી પડી રહેલી ઝંશનેબલ સેનાની બીમાં કાયદેસર ગોઠવાઈ જાની માની બેસી રહેલી ડી રે (1) Rozkc ) સિંગારેટસ ચગદાઈ જશે હેની પરવા રાખ્યા વિના જ આ રસિક યુવાન સંગીતસુધાના ઘૂંટડા ભરતાં ભરતાંજ સમાધિવશ થઈ ગયો, અને ગાતાં ગાતાં શ્રમિત થયેલી રમણિ પણ પતિના ખોળામાંજ નિદાસ થઇ ગઇ. એ દંપતી તરફ જોઈ છાની માની હસતી વિષ્ણુ અને થોડીક માધવીકલકાઓ માં સુમાં બેસી રહ્યાં. જગતને જીવન આપનાર ચન્દ્ર પણું આ વિલાસી પતિપર અમૃતધારાઓ કરાવવા માંડી, અને દયાળુ નિદા દેવડીએ પિતાની ફેણી આંગળીએ તે દંપતિને પિપ પર હેમાં ધીમે ધીમે બેન કરવા માંડયું. કેલાસઘાન શાંત થઇ ગયું. એ પ્રકૃતિ કાર્ય કરતી રહી. ધીમે ધીમે યુવાને સ્વપ્નસૃષ્ટિમાં પગલાં ભરવા માંડયાં, ઘરથી કંઇક દિવ્ય પ્રકાશ આવતે હેને જણાવા લાગ્યો. તેજ તેજના અંબાર પ્રગટી નિકળ્યા. વાયુની લહરીઓ દિવ્ય સુવાસ ફેલાવા મંડી ગઈ. અપ્સરાઓમાં સંગીતના બનિ સંભળાવા લાગ્યા. ચંદ્રકિરણમાંથી અનેક કિરણાવલિઓએ વીંટાએલી એક પ્રશાત, ગંભીર, ઉજ્જવલ મદન હેના તરફ અવતરતી જાણુઈ પ્રસન્ન વદનથી ધીમે પગલે તે મૂર્તિ હેની નજીક આવી, હેને સ્પર્ષ કરી જગાડતી જણાઇ, એ ભવ્ય અને દિવ્ય મૂર્તિના પરવાળાં શા છે ધીમે ધીમે જૂદા પડયા. મહીંથી વચનામૃત ઝરવા લાગ્યાં. સૂરે નિદ્રામાં સ્વપ્નમાં ભરતને કાને પડતા જણાયા. હેણે કાનથી સાંભળ્યું – ભરત : ઉઠ ! જાગૃત થા ! વિશ્વના ધનાઢ્યમાં ધનાઢય વત્સ ! નિદ્રા ત્યાગ? ઉંચું જે ! હારી અઢળક લક્ષ્મી, વિમુલ સત્તા, અસંખ્ય મિલે, અનેક આછીએ, પાર વિનાની પેઢીઓ, ખેતાણે, લાડીગાડીઓ વિગેરેના વિચારે ત્યાગ ! જે હું કોણ છું તે ! હું સમ ! દશરથને પુત્ર, લક્ષ્મણને બંધુ અને જાનકીને પતિ રામ ! ભરત. ત્યારે ત્યાં અત્યારે શું ચાલી રહ્યું છે? મહારી આજ્ઞાએ વીસરી મૂકી છે ! નીતિને નેવે મૂકી છે? એક પત્નિતને પાણીચું આપ્યું છે ! પિતભક્તિને પગ તળે કચરી છે ! બંધુ ભાવને બહિષ્કાર

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100