Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ ૩૦e ભરતખંડ કે આર્યાવત? भरतखंड के आर्यावर्त ? ( લેખક. રા. મણિલાલ મોહનલાલ પાદરાકર. ) સજાત જોડાં જાત ભેગથી, પરહિતમાં પરવરશે, અડગ વૈર્ય ને શિર્ય ભર્યો સંતાન હિન્દ્રમાં સરશે, ત્યારે દેવો અવતરશે, વિરલા નરવર તરવરશે ! હિન્દજને અર્ણવ ગૂઠ્ઠશે, ને બ્રહ્માંડ નાચવશે. ડગમગતા ડુંગર ડેલાવશે, રંગરાગ રેલવશે. ત્યારે પ્રભુતા સંચશે, સ્વર્ગ સમ સુન્દર હિન્દ થશે. લલિત. વિશ્વનું નંદનવન : પૃથ્વિી પરનું સ્વર્ગ દેવતાઓને પણ નિવાસવા માટે લલચાવનારી ભૂમિ ! ઋષિ મુનિએની ચરણરજથી પવિત્ર બની રહેલી પવિત્ર પૂરય ભૂમિ! સતીઓ વડે સેવાયલી, ક્ષત્રી શમ––ભીષ્મપિતામહુ–મહાવીરબુદ્ધ-આદિ મહાન વિભૂતિઓ વડે ગેરવવાળી બનેલી, સાંદભર ભરત ભૂમિ ! ત્યારી તુલના કઈ ભૂમિ કરી શકો? કોઈ જ નહીં ! તને કોટી કોટી વંદન !” “ રહેલા ભારત ! મારા પ્રાણ સમા ભારત ! ઉઠ! હજી શું ઉઘે છે ! હવે ઉધવાને વખત નથી! હમે ધર્મ +, : વિધા વીદાય કરી, ! શુરાતન ગુમાવ્યું ! ફરજે ચુકયા ! કઠીન વૃત અને ઉધમ ત્યામાં ! અંદર અંદર કપાઈ મુવા ! ફરજને બદલે માજ શેખ સ્વિકર્યા ! સ્ત્રીઓને દેવીઓ બનાવવા-ગણવા–ને બદલે વિલાસનું સાધન માની બેઠા. ધમ ધ્યાન ત્યાગી અધર્મ આચરણ અંગિકાર કર્યો ! પરોપકારને બદલે સ્વાર્થ અને દયાને બદલે હિંસા. પલ્લે બાંધ્યાં. અભક્ષ, મધપાન, છૂત, વ્યભિચાર, ચેરી, ને આળસ, હસતાં હસતાં હસતગત કયાં ! બ્રીટીશ જેવા ન્યાયી નેજા નીચે રહીને પણું ઉત્કર્ષ ન સધાય ! હવે ઉદય કયાંથી? અરે! સુવર્ણ ભરત ! હવે આ શું સુજ્યું? અમારા, દેરા ને ધર્મના ઉત્ક અર્થ ગાળેલાં હમારા જીવન તમારી પાસે વિદ્યમાન છતાં, પણ ન સુજ્યુ? જાગ હવે, નીદ્રા ત્યાગ ! કર્તવ્યમાં લાગ. જે પૂર્વમાં પથરાતી લાલી દ્વારા ઉલ્ય સૂચવે છે. હારા સંતાનને વિદ્યા, સંપ ને સ્વતંત્રતા શીખવ! સુખી ને ભાગ્યશાળી થઈશ.” (ધર્મ અર્જુનને ભીમત્રિમૂર્તિને ભરતને આદે. જન્મવું, કમાવું, ખાવું, સંતતિ પેદા કરવી, ઉધવું, ને મરી જવું એમાં જ મનુષ્ય જીવનની સફળતા સમાતી નથી. પાદરાર. રાંધવું, ઘર કામ કરવું, આભૂષણ માટે પતિને પજવ, સંતાન પ્રસવવાં, અને કલેપમાં આયુષ્ય પૂરું કરી મરી જવું, એટલામાં જ જીવનના કાર્યની સમાપ્તિ થતી નથી. ભારત.

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100