________________
२५८
બુદ્ધિપ્રભા.
કિંવા હપિત્તળનાં બાળકે અવતયાં છે એવું જાણવામાં આવતાં, અથવા આથી ઉલટા પ્રકારની જાણ થતાં ઉપલા વર્ગના બાળકોને નીચલા વર્ગમાં અને નીચલા વર્ગના બાળકોને ઉપલા વર્ગમાં, પ્રેમાંધ ન થતાં, નિઃપક્ષપાતથી મૂકવાં જોઇએ. કારણ, રાકસંરક્ષણનું કામ સદૈવ સોનેરી માણસોના હાથમાં હોવું જોઈએ; એ રૂપેરી કિંવા લેહપત્તળનાં ભાણુઓના હાથમાં જવાથી રાષ્ટ્રને નાશ થયા વિના રહેશે નહીં એ દતકથા સર્વનાં મન પર રાષ્ટ્રસં. રક્ષકોએ ઠસાવવી જોઈએ એમ લોકોનું કહેવું છે. સાધારણ રીતે લોક દંતકથા પર ભરોસે રાખવા એટલા તત્પર હોય છે કે દંતાને પ્રસાર કરવામાં શરૂઆતમાં જ વખત લાગશે તે પણ કાલાંતરે એ સર્વને ખરી જ લાગી એનું સર્વનાં મન પર અને આચરણ પર પૂર્ણ પરિણામ થયા સિવાય રહેશે નહીં.
ઉપર કહ્યું જ છે કે જે જાતિ જ રાષ્ટ્રસંરક્ષક થવાને પાત્ર છે, હૈને ઉત્તમ તરેડનું શિક્ષણ આપવું જોઈએ એવું પ્લેટનું મત છે. પરંતુ માત્ર શિક્ષણથી જ એ ગુણોને વિકાસ થઈ એ સદેવ શુદ્ધ રહેશે એવું પ્લેટને લાગતું નથી. શિક્ષણને કાર્યને અનુકૂળ પરિસ્થિતિને પણ મદદ જોઇએ. માટે હેની રહેણી, અને હેની હમેશની જીવનપદ્ધતિ એવી જોઇએ કે, હેના સુવર્ણ કક્ષાનું પણ કિંચિત સુહાં કલંક લાગે નહીં. તેમાં ખાનગી બર ન હોવાં જોઈએ કે ખાનગી સંપત્તિ પણ ન હોવી જોઈએ; તેની સ રહેણી સિનિક જેવી હોવી જોઇએ; સર્વેએ એકત્ર રહેવું જોઈએ અને ભેજન પણ એકત્ર જ કરવું જોઇએ. જરૂર ઉપરાંત એઓને વેતન આપવું નહીં; એઓએ માના રૂપાના દાગીના વાપરવા નહી અથવા સોના રૂપાનાં વાસણમાં પાણી સુદ્ધાં પીવું નહીં--અરે એઓએ સેના રૂપાનો સ્પર્શ પણ કરે નહીં તેમ જ તેઓને સ્વતંત્ર વધુ પુત્રે પણ હવે એ કામનું નથી. અને અર્થ સ્ત્રીપુરૂવને વ્યવહાર કરે તેવો થાય એવો નથી. પરંતુ રાષ્ટરરક્ષકોએ અને સાહાવ્યકોએ પૂણ પણે લક્ષમાં રાખવું જોઇએ કે, સ્ત્રી પુરૂષની સંગતીને હેતુ વિષયસુખ ન હોઈ ઉત્તમ બજેત્પત્તિ છે. એટલા માટે રાષ્ટસંરક્ષકોએ પિતાના નૈસર્ગિક જ્ઞાનબાળથી એવી કંઈ જના કરવી જોઈએ કે, સ્ત્રીપુરૂષને જે સંગમ થાય તે સર્વોપરિ પરસ્પર અનુરૂપ પુરૂષ એ જ થાય અને તે પણ યોગ્ય કાળે અને યથાવિધિ થાય; આવા સંગમથી ઉત્પન્ન થયેલા બાળક પ્રસુતિ થતાંની સાથે એકત્ર રાખવાં અને માતાને ત્યાં જઈ બાળકોને સ્તનપાન કરાવવું; પરંતુ અમુક બાળક હારું જ અને અમુક બીજી એવી જા કે ઓળખાણ માતાને હોવી ન જોઈએ. સારાંશ ખાનગી કુટુંબ, ખાનગી મિલકત વગેરે જે ખાનગી બંધને હોય છે, અને જેને લીધે સ્વાર્થ બુદ્ધિ ઉત્પન્ન થઈ લેક પિતાનાં રાષ્ટ્રીય કર્તવ્ય વિસારી જાય છે, તે સર્વ બંધનોથી રાષ્ટ્રસંરક્ષક અને સાહાધ્યક તદન મુક્ત હોવા જોઇએ, એવું પ્લેટનું મત છે, “ પેવ રવજૂ ? એવી રાષ્ટ્રસંરક્ષકની અને સહાધ્યકોની માત્ર ભાવને હેય એ ઉપગનું નહીં. એ ભાવનાની પિષક અને સંવર્ધક એની જીવનપદ્ધતિ પણ હેવી જોઈએ.
પ્લેટોના મત પ્રમાણે સ્ત્રિના અંગમાં પુરૂષ પ્રમાણેજ સર્ચ કામ કરવાની પાત્રતા છે. સ્ત્રી પુરૂષ વચ્ચે પરમેશ્વરે મૂલભૂત નૈસર્ગિક ભેદ ઉત્પન્ન કર્યો છે, અને ગૃહકય સિવાય બીજાં કામ કરવા સ્ત્રીએ જાતે જે અસમર્થ છે એ પ્રચલિત ક૯૫ના પ્લેટોને જરા પણ પસંદ નથી. એટલું જ નહીં પરંતુ આવી જતા નસર્ગિક યોજનાની વિરુદ્ધ છે. એવું પલેટાનું સ્પષ્ટ