Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 16
________________ ૩૦૨ બુદ્ધિપ્રભા બને છે. પરંતુ તેઓને અધિકારની ચટક હોવાથી તે નિર્ધનની સાહાવ્યથી રાજ્યકર્તાને પદવુત કરી સામાન્ય જનની રાજ્યસત્તા સ્થાપિત કરે છે. આ નવીન રાજ્યપદ્ધતિમાં સર્વજ માલિક ને રાજ્યકર્તા. સર્વના હક સરખા ને સર્વની અક્કલ પણ સરખો. એથી કાલાંતરે અનિયમિતા પરમાવધિએ મચી સર્વત્ર અવ્યવસ્થા પ્રચલિત થાય છે. આ અવ્યવસ્થાને ફાયદો લઈ એકાદ બલિ મનુષ્ય આગળ વધે છે તે સર્વ સત્તા પિતાના હાથમાં લઈ સર્વ પર પિતાને ધાક બેસે માટે નિષ્ફરતાથી રાજ્ય ચલાવે છે. આગળ પર એ અધિકારમદથી મસ્ત થઈ ફાવે તે અનન્વિત કૃત્ય કરવા લાગે છે. આ રાજ્યપદ્ધતિને એકછત્રી જુલમી રાજ્યપદ્ધતિ (Tyranny)ની સંજ્ઞા આપવામાં આવી છે. લેટોએ પિતાનાં વિવિધ પુસ્તકમાં રાજકીય વિચારની સંપૂર્ણ વિસ્તારથી સમાલરાના કરી છે. એ સુપ્રસિદ્ધ લેખકના “રિપબ્લિક” નામના પુસ્તકમાં અતિ ઉચ્ચ અને ભવ્ય વિચાર પ્રદર્શિત કર્યા છે. અત્રે એ લેખકના “લાઝ” નામક અતિ રસિક ગ્રંથમાં પ્રાકટય પામતા રાજકીય વિચારેનું દિગ્દર્શન કરીએ. વ્યવહાર્યો જેવી ઉત્તમ પ્રતિની રાજ્યપદ્ધતિ કઈ એ દાખવવાનાં વેએ “લાઝ” માં પ્રયત્ન કર્યો છે. “રિપબ્લિક ” લખ્યા પછી વયમાન પરત્વે એના રાજકીય વિચારને વ્યાવહારિક સ્વરૂપ આવવા લાગ્યું. અને હેના તાત્વિક વિચાર પ્રમાણે સિક્યુઝમાં રાજ્યપદ્ધતિ સ્થાપન કરવાને હેને પ્રયત્ન નિષ્ફળ જવા પછી એ સ્વરૂ૫ વધારે દૂર થવા લાગ્યું. નિશ્ચતિબંધ પ્રસત્તાક રાજ્યપદ્ધતિ સેફ્ટ ખરી; પરંતુ એ જગની આધુનિક સ્થિતીમાં શક્ય ન હોવાથી શક્યાશકયતાને વિચાર કરીને વ્યવહાર્ય એવી ઉત્તમ રાજ્યપદ્ધતિ શેધી કાઢવી જોઈએ એવું વેટને લાગવા માંડયું. નિબ્રતિબંધ પ્રજ્ઞસત્તાકરાજ્યપદ્ધતિ ઐય છે અને એ વિસરવી કદી કામની નથી. પરંતુ જ્યાં સુધી એ કોય પ્રમાણે રાજ્યપદ્ધતિ અમલમાં લાવવા પરિસ્થિતિ અનુકૂલ નથી ત્યાં સુધી રાજ્યક્તએ નિયમબદ્ધ રાજ્યપદ્ધતિ સ્થાપીને, પોતે કવલ કાયદાના સેવક {ervals | Law ) છે એની ભાવના રહેવી એણે પોતે કાયદેથી હુકમ ચલાવો; અને પ્રજા કાયદાનું ઉલ્લંધન કરશે નહીં' એવી ખબરદારી રાખવી. આ “લેઝ” આ ગ્રંથમાંને મુખ્ય પ્રતિપાદં વિષય રાજ્યપદ્ધતિનું ઉદ્દિષ્ટ શું હોવું જોઈએ એ વિષે “રિપબ્લિક” અને “લૈઝ” એ બંને ગ્રંથમાંના વિચારમાં તફાવત નથી. એ ઉદિષ્ટ નાગરિકોને સલ્લુણસંપન્ન કરીને સુખી કરવા S." The object of Laws is to make those who lose them happy, for all goods are derived from thein, New grocs ir: two kinels : there are human in there ise ciivind: groels must the human lang upon tive clivine and the state which attains the greater ill ilu same time acquires the less or 1101 having ihe griller lusses boch. Oi the loss goods, the first is health, the Secondi cauty. the third strengih, inclucling swillness is running and bodily ilgility generally; ind the fourth is wealth. Wisckom is chief :1 kader of the divine class of guls, and were follows temperence: ted! fu! cha min lille ! with courage prin: justice; ind

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100