Book Title: Buddhiprabha 1917 01 02 03 SrNo 10 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ લેટેની રાજકીય સુધારણા કિટ fourth in the scale of virtue is courage. The lour naturally take precexlence of the other goods, and this is the order in which th: legislator must place then." (આને સારાંશ—કાયદાને હેતુ નાગરિકને ગુખા કરવાને છે; કારણ સર્વ સુખનાં સાધન કાયદાથી ઉદભૂત થાય છે, સુખનાં સાધન દિપ્રકારનાં છે; માનવી સાધને અને દેવી સાધન. માનવી સાધનનું દેવી સાધને પર અવલંબન હોય છે અને જે રીતે દેવી સાધન પામ થયાં હોય ને ભાનવી સાધન સહજ જ પ્રાપ્ત થાય છે. પરંતુ જેને દેવી સાધને પ્રાપ્ત થયાં નથી હેને માનવી સાધન પણ ઉપલબ્ધ થતાં નથી. માનવી સાધનામાં પ્રથમ સાધન આરોગ્ય, દ્વિતીય સાંદી, તૃતીય શારીરિક બલ અને છેલ્લે સંપત્તિ છે. દેવી સાધનોમાં પ્રથમ મુખ્ય સાધન ડહાપણું અને બીજું નિયમતા. ડહાપણ નિયમતા અને ધર્મ એ ત્રણ સગુણુમાં ઉત્પન્ન થતી સ્વધર્મ બુદ્ધિ એ ત્રીજું સાધન, અને ચોથું ધ. દેવી સાધને માનવી સાધન કરતાં શ્રેષ્ઠ છે; તેથી કાયદાકાત કરનારાઓને કાયદા કરતાં દેવી સાધને તરક અવસ્ય લક્ષ્ય આપવું જોઈએ. સુખનાં સાધનોમાં સંપત્તિને હૉટએ અત્યંત કનિષ્ઠ સ્થાન આપ્યું છે, એ સંપત્તિને અને શ્રીમત લેકિને અત્યંત માન આપનાર આપણા લોકેએ ધ્યાનમાં રાખવાનું છે. જે સમાજમાં શ્રીમંતાઈ પણ નથી અને દારિદ્રય પણ નથી એ સમાજ ઉત્તમ એવું પ્લેટનું મત છે. આવા સમાજમાંના લોક અતિ ઉદાન તત્વથી પ્રેરિત હોય છે, તેમાંથી ઉદ્ધતપણું કિંવા અન્યાયબુદ્ધિ ઝરતાં નથી, એઓ એકએક લઢતા નથી કે ઈર્ષ્યા કરતા નથી. ( The community which has neither poverty nor riches will always have the noblest principles: there is 110 insolenic or injustice ; nor again are there any contentions or envying's inmong them. ) રાજ્યવ્યવસ્થા કેવી હોવી જોઇએ એ વિ “ લાગ માં મુખ્યત્વે કરીને બે તો પ્રતિપાદન કર્યો છે(૧) સમાજમાં સત્તાને પરસ્પર વિરોધી એવાં અનેક તત્વો નીકળી આવે છે. એએનું રાજ્યપદ્ધતિમાં એકીકરણ કરવા પ્રયત્ન કરવું જોઈએ. નહીંત રાજદ્રોહ અને વચ્ચવર્ગમાં વૈમનસ્ય ઉત્પન્ન થવાને સંભવ રહે છે. ( ૨ ) એક્સત્તાક રાજ્ય પદ્ધતિ અને પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ એ બન્નેનું સંમિશ્રણ થવું જોઈએ. એક સત્તાક રાજ્યપદ્ધતિમાં રાજા પિતાની પ્રજાનું યોગ્ય સ્વાતંત્ર્ય છીનવી લઈ હેના પર જુલમ કરે છે, ત્યારે પ્રજાસત્તાક રાજ્ય પદ્ધતિમાં પ્રજામાં મર્યાદિત કમ હેઈને સ્વેચ્છાચાર વધે છે. માટે અને રાજ્યપદ્ધતિનું સંમિશ્રણ થવું જોઈએ. ( ૧ ) માતાપિતાની પિતાના પુત્ર પર સત્તા, (૨) ઉચ્ચ વર્ગના લોકની કનિટ વર્ગના લોક પર સત્તા, (૩) વૃદ્ધની તરૂણ પર સત્તા, (૪) ધનીની ગુલામ પર સત્તા, (૫) બલિની નિર્બલ પર સત્તા ( ૧ ) જ્ઞાનીની અજ્ઞાની પર સત્તા, (૭) સુધી માણસની ( ઉદાહરણર્થ, યોગ્ય ન હોવા છતાં પણ વવાત જે એકાદ અધિકાર માટે યોગ્ય ગણાઈ જાય છે એવાની) દુધી માણસ પર સત્તા, એવાં આ સાત પરસ્પર વિરોધી પણ નૈસર્ગિક અધિકારનાં તત્વ છે. આ તત્વોમાં છે એટલે જ્ઞાનીની અજ્ઞાની પર સત્તા એ ક હેવાથી વાસ્તવિક જોતાં એજ તત્વ પર રાજ્યપદ્ધતિ રહેવી જોઈએ. પરંતુ વ્યવહારમાં આ તત્વનું વર્ચસ્વ ન હોવાથી બલિની નિર્બલ પર સત્તા એજ તવ વિશેષ પ્રચલિત છે. તથા આ મર્મ તાત એકરમ કરી રાજપદ્ધતિ કરવી જોઇએ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100