________________
બુદ્ધિપ્રભા
સભાસદોની નિમણૂક કર્યા પછી એ ૩૬૦ માંથી ૧૮૦ ની નિમણૂક કરવી અને એ કરતાં પ્રત્યેક નાગરિકે પછી તે કોઈપણ વર્ગને હાય-મત આપવા જ જોઈએ. આ પ્રત્યેક વર્ગમાંના ૧૮૦ માંથી ૪૦ ની નિમણૂક કરવાની તે મતાધિકર્ષથી ન કરતાં “વૈટ થી કરવી. આ એકંદર ૩૬૦ સભાસદોમાંથી ૩૦ સભાસદોની એક એક કમિટી રહે અને પ્રત્યેક કમિટી એક એક માસ કામ કરે. આ સામાન્યમંડળનું કાર્ય કાયદાનો અમલ કરવાનું અને એકંદર ભોકના વર્તન પર અને વ્યવહાર પર દેખરેખ રાખવાનું રહે
ત્રીજી સંસ્થા વિશિષ્ટમડળની. રામડળમાંના ૩૭ સભાસદમાંના જે ૧૦થી વયમાં, જ્ઞાનમાં, અનુભવમાં, આચરણમાં અને કત્વમાં શ્રેષ્ઠ હોય એનું આ મંડળ થાય. પ્રત્યેક સભાસદ સર્વ સભાસદોને સંમત એકત્રીસ વર્ષના તરૂણ ગૃહસ્થ પિતાની સાથે લે. આવા આ દસ વૃદ્ધ અને દસ તરૂણ એમ કરી વીસ ગૃહસ્થોનું મંડળ ગણાય. આ મંડળનું કર્તવ્ય એ કે એ રાષ્ટ્રનું એય જે સદગુણસંવર્ધન તે સદેવ આંખ આગળ રાખી નાગરિકે સદ્ગ
સંપન્ન થાય એ માટે યોગ્ય એ યોજના અમલમાં આણે. તેમજ એ વિશિષ્ટ પ્રકારના ધર્મમત સ્થાપી, એ નાગરિકને શીખવી તે પ્રમાણે એઓ પિતાનું આચરણ સખે એવી એ વ્યવસ્થા કરે.
આ સિવાય સર્વ નાગરિકોનું મંડળ એ ચોથી સંસ્થા. પરંતુ આ મંડળનું કાર્ય કર્યું અને અન્ય મંડળ સાથે એને સંબંધ કેવો હોવો જોઈએ એ વિષે ટોએ કંઈ કહ્યું નથી.
ઉપર પ્રમાણે રાજ્યપદ્ધતિનાં તત્વ કયાં અને રાજકીય સંસ્થા કઈ લેવી જોઈએ એનું વિસ્તારશઃ વિવેચન કર્યા પછી પટોએ કયા કયા કાયદા હોવા જોઈએ એ કહ્યું છે. પરંતુ એ વિષે સત્ય વિચાર કરવાનું કારણ નથી. માટે ઉપર દર્શાવેલા પટના રાજકીય વિચારોની થોડી ટીકાત્મક ચર્ચા કરીએ.
વેટના રાજકીય વિચારની વિચારણા કરતાં એક વાત લક્ષમાં રાખવી જોઇએ તે એ કે એ વિચાર અઢી હજાર વર્ષ પૂર્વે હતા. લંકાના નરણ પછી આજ સુધી રાજકીય શાની અન્ય શા પ્રમાણે ઘણી પ્રગતિ થઈ છે. એટલે તેના રાજકીય વિચાર હાલની જગની સ્થિતી સમયે પૂર્ણપણે લાગુ ન પડે હેમાં કઈ નવલ નહી, રાષ્ટ્રનું ક્ષેત્રફળ અમુક મર્યાદાની બહાર હેવું ન જોઈએ. તહેલી લોકસંખ્યા પણ અમુક જ હોવી જોઈએ, રાજકર્તાને ખાનગી સંપત્તિ અને કુટુંબ હોવા ન જોઈએ, સ્થાવર મિલકત સર્વની સરખી હોવી જોઈએ, ઈત્યાદિ રાજકીય વિચાર આજ સુધી જગનાં ઇતિહાસમાં કોઇપણ ઠેકાણે અમલમાં આવ્યા જણાયા નથી, અને આગળ પર કઈ વખત પણ આવશે એમ લાગતું નથી. પ્લેટની ચણની કલ્પના નગર–સસ્થાનથી (City State) આગળ ગઈ ન હોવાથી અને તેમના મેટાં ડેટાં રાષ્ટ્ર સરખી કિંવા સામ્રાજ્ય સરણી સટ્ટની કિંવા સામ્રાજ્યની રાજ્યપદ્ધતિના વિચાર સ્વાભાવિક રીતે તેની રાજકીય તત્વમિમાંસામાં ન હોવાથી હેના વિચાર પરિપૂર્ણતાએ પહોંચ્યા નથી. પરંતુ આ પટેિને દેપ ન ગણાય. હેના સમયને જે રાજ્યપદ્ધતિ નહાના સરખા નગર–રાષ્ટ્રમાં એગ્ય થાય તે અલબત્ત પ્રચંડ રાષ્ટ્રને–જેમાં એકજ દેશ નહીં તે અનેક દેશને અંતર્ભાવ થયે હેય એવા રાષ્ટ્રને લાગૂ પડે નહીં એ સ્પષ્ટ છે. ન્હાના સરખા નગર– સસ્થાનમાં સર્વ નાગરિકોનાં મંડલ સ્થાપન કરવાં શકય છે; પરંતુ જે રાષ્ટ્રમાં એકજ નગર ન હેઈ અનેક નગરે હોય અને જે તે વિસ્તાર મહેટ હેાય એવા રાષ્ટ્રમાં આવા મંડળ