Book Title: Bruhad Nirgranth Stutimani Manjusha Part 01
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ સ્તવોનો સંચય નિગ્રંથદર્શન સમ્બદ્ધ સાહિત્યના તથા ભારતીય સ્તુત્યાદિ વાયના અભ્યાસીઓને ઉપયોગી નીવડશે. સ્તુતિઓ નિર્ચન્થદર્શનના પૃથક પૃથક પુરાણા સમ્પ્રદાયોમાં રચાયેલી કૃતિઓમાંથી પસંદ કરવામાં આવી છે. કેમ કે બધા જ સંપ્રદાયોના પાઠકો એનો સમાન રીતે લાભ લે, ને સમાન દષ્ટિએ એને જુએ એવો પણ સંગ્રહ પાછળ ઉદ્દેશ રહેલો છે. આ પહેલાં આ વિષય સંબદ્ધ આવો વ્યવસ્થિત અને સુઘડ રીતે આયોજિત-મુદ્રિત સમુચ્ચય ગ્રંથ પ્રકાશિત થયો નથી તેમ અમે માનીએ છીએ. આગળના પ્રકાશનની જેમ આ પ્રકાશનને પણ વિદ્વાનોનો તેમજ અભ્યાસીઓનો આવકાર સાંપડશે એવી આશા રાખું છું. ગુરુપૂર્ણિમા, ૨૦૧૭ જિતેન્દ્ર બી. શાહ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 286