Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chimanlal Nathalal

View full book text
Previous | Next

Page 5
________________ ગ્રન્થ-મહા એક તે આ પાંચમું અંગસૂત્રએના પ્રણેતા–વર્તમાન શાસનના નાયક ભગવાન શ્રી મહા વીર પરમાત્માના પાંચમા ગણધર ભગવાન શ્રી સુધર્માસ્વામીજી મહારાજા - એના ટીકાકાર- નવાંગી ટીકાકાર આચાર્ય ભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજે અને આ સટીક અંગસૂત્રને અવલંબીનેવ્યાખ્યાનકાર–પૂ. જેનરત્ન, વ્યાખ્યાવાચસ્પતિ, કવિ કુલકિરીટ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયલધિ સૂરીશ્વરજી મહારાજઆવા ગ્રન્થના મહત્વ વિષે કાંઈ કહેવાની જરૂર હોય જ નહિ. આમાં, સંયોજન કરીને સંપાદન કરતાં, ભગવાન શ્રી જિનેશ્વરની આજ્ઞાથી વિરૂદ્ધ કઈ પણ વચન અનુપયેગાદિથી આવી જવા પામ્યું હોય, અગર તે મુદ્રણમાં દરિ–ષાદિથી કઈ ભૂલ રહી જવા પામી હોય, તે તે બદલ મિચ્છામિ દુક્કડં.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 570