Book Title: Avantipati Maharaja Vikramaditya Author(s): Niranjanvijay Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala View full book textPage 5
________________ છે . સ . સાધર્મિક બધુઓની સંગતી મોટા પૂણ્યથી જ મલી શકે છે. ત્યારે તેઓની થોગભક્તિ પ્રાપ્ત થવી તેમાં તે પૂછવું જ શું ? તે માટે “ ” માં પણ કહ્યું છે કે – एगथ्य सम्वधम्मा, साहम्मिअवच्छलं तु एगथ्थ ॥ बुद्धितुल्लाप तुलिआ, दोवि अ तुल्लाई मणिआई ॥१॥ ભાવાર્થ-કેઈપણ બુદ્ધિમાન પુરુષ પિતાની બુદ્ધિરૂપી ત્રાજવાના બને ૫૯લામાં જુદી જુદી રીતે એક બાજુ ત્રાજવાના ૫લામાં સર્વ ધર્મ કાર્યોને સ્થાપન કરે અને બીજી બાજુ ત્રાજવાના પલ્લામાં સાધર્મિક ભાઈઓની ભક્તિનું સ્થાપન કરીને જે તેલે તે બને પલા તુલ થાય. વળી એક સ્પાને કહ્યું છે કે – साधर्मिकेषु सानिध्य, सत्यां शक्तौ न य सृजेत् ॥ सारं सर्वज्ञ धर्मस्य, न ज्ञातं तेन वस्तुतः ॥२॥ ભાવાર્થ-શક્તિ છતાં જે શ્રાવક સાધર્મિક ભાઈના સગપણ સંબંધને ન સાચવે તે શ્રાવકે ખરી રીતે સર્વ પ્રભુના ધમને સાર તે પામ્યો નથી, અર્થાત શી જિનેશ્વર ભગવંતના શાસ્ત્રને સાર સમજ્યા નથી. શાસ્ત્રમાં તે એટલા સુધી કથન કર્યું છે કે साहमिअंमी पत्ते, घरंगणे जस्स होइ नहु नेहो ।। निणसासणे भणिअमिण सम्मत्ते तस्स संदेहो ॥३॥ ભાવાર્થ-સાધર્મિક પિતાના ઘર-આંગણે આવે ત્યારે જેને નેહભાવ ઉત્પન્ન ન થાય તે જિનશાસન તેવાઓ માટે ચેખું કહે છે, કે તેને સમ્યકત્વ–ધર્મમાં પણ સદેહ છે એમ જાણવું. તેથી જપૂર્વના ઉત્તમ શ્રાવકે હંમેશાં મનમાં વિચારતા કે पतन्तु धर्मबंधुनाम, मा कदा शूणि दुःखतः ।। न शक्ताः तनयं दष्ट, नित्यं तद दुःख दुःखीता in ભાવાર્થ-દુઃખથી મારા ધર્મબંધુઓની આંખમાંથી કોઈપણ વખતે આંસુ ન પડે, હમેણાં તે ધર્મબન્ધાના દુ:ખણી Mી હમે તે આંસુ જેવા શક્તિમાન નથી. . સ્વામીના સગપણ સમો, અવર ન સગપણ કાય; ભક્તિ કરે સ્વામી તણી, સમક્તિ નિમલ હેય. NI. પોષ વદ ૧૪ શનિવાર. . જૈન ઉપાશ્રય. એ બજેવા મુનિ નિરજનવિજયજી મ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com લેખક:Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 98