Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ૧૦/૨૦/૦૫,૩૬ તર્વિષય પ્રશ્ન સૂત્રને કહે છે – • સૂત્ર-૩૫,૩૬ : [૫] ભગવતુ કેટલાં સંવત્સરો કહેલા છે તેમ કહેવું? તે પાંચ સંવત્સરો કહેલા છે - નામ સંવત્સર, યુગ સંવત્સર, પ્રમાણ સંવત્સર, લક્ષણ સંવત્સર, શનૈશ્ચર સંવત્સાર, [૬] તે નાઝ સંવત્સર બાર પ્રકારે કહેલ છે – શ્રાવણ, ભાદ્રપદ યાવત અષa. બૃહસ્પતિ સંવાર ભાર સંવત્સરમાં બધાં નમંડલને પૂર્ણ કરે છે. • વિવેચન-૫, ૬ - કેટલી સંખ્યામાં સંવત્સરો કહેલા છે ? ભગવંત કહે છે - પાંચ સંવત્સરો કહ્યા છે. તે આ રીતે - નક્ષત્ર સંવત્સર ઈત્યાદિ. તેમાં જેટલા કાળે અઠ્ઠાવીશ નમો સાથે કમથી યોગથી પરિસમાપ્તિ થાય, તેટલા કાળવિશેષને બાર વડે ગુણીને નક્ષત્ર સંવત્સર થાય. અહીં ૨૯ નગપયય યોગ છે, એક નક્ષત્ર માસ ૨૭ અહોરમ અને એક અહોરાત્રના ૨૧, ભાગ. આ રાશિ જો બાર વડે ગુણીએ ત્યારે ૩૨૦ અહોરાત્ર અને એક અહોરાત્રના પ૧/૩ ભાગ, આટલા પ્રમાણ નક્ષત્ર સંવત્સર થાય છે. યુગ પાંચ વષત્મિક છે, તેનાથી પૂરક સંવત્સર તે યુગ સંવત્સર થાય. યુગનો પ્રમાણ હેતુ સંવત્સર તે પ્રમાણ સંવત્સર થાય. લક્ષણ વડે યથાવસ્થિત યુકત સંવત્સર તે લક્ષણ સંવત્સર. શનૈશ્ચર વડે નિપાદિત તે શનૈશ્ચર સંવત્સર શનૈશ્ચર સંભવ છે. એ પ્રમાણે પાંચે પણ સંવત્સર નામથી જણાવીને હવે આ જ સંવત્સરોના ભેદોને યથાક્રમે કહે છે - પૂર્વવત નક્ષત્ર સંવત્સર બાર પ્રકારે છે. તે આ પ્રમાણે - શ્રાવણ, ભાદરવો ઈત્યાદિ. અહીં એક સમસ્તનક્ષત્ર યોગ પર્યાયને બાર વડે ગુણના નક્ષત્ર સંવત્સર થાય. પછી જે નક્ષત્ર સંવત્સરના પૂરક બાર સમસ્ત નામ યોગ પચયિો શ્રાવણ, ભાદરવો આદિ નામથી છે, તે પણ અવયવમાં સમુદાયના ઉપચારચી નમ્ર સંવત્સર છે. તેથી શ્રાવણાદિ બાર ભેદથી બાર ભેદે નક્ષત્ર સંવત્સર. અહીં યા શબ્દ પક્ષાંતર સચવવા છે. અથવા જે સમસ્ત નક્ષત્ર મંડલ બૃહસ્પતિ મહાગ્રહ યોગને આશ્રીને બાર સંવત્સર વડે ભ્રમણ કરીને સમાપન કરે છે, તે આ નક્ષત્ર સંવત્સર છે. આથતુ જેટલા કાળથી બૃહસ્પતિ નામે મહાગ્રહ યોગને આશ્રીને અભિજિતાદિ ૨૮-નક્ષત્રોને પરિપૂર્ણ કરે છે, તેટલો કાળ વિશેષ, તે બાર વર્ષ પ્રમાણ નક્ષત્ર સંવત્સર, • સૂગ-૩૭ - તે યુગ સંવત્સર પાંચ ભેદે કહેલ છે. તે આ – ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, સંદ્ધ, અભિવર્ધિત. તે પહેલા ચંદ્ર સંવત્સરના ર૪-પર્વો કહેલા છે. બીજી ચંદ્ર સંવત્સરના ૨૪-૫વોં કા છે. ત્રીજા અભિવર્ધિત સંવત્સરના ૬- પોં કહ્યા છે.. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ચોથા ચંદ્ર સંવત્સરના ર૪- પર્વો કહ્યા છે. પાંચમાં અભિવર્ધિત સંવત્સરો ૨૬પર્વો કહ્યા છે. એ પ્રમાણે બધાં મળીને યુગમાં ૧૨૪-પર્વો થાય છે, તેમ કહેલ છે. • વિવેચન-૩૩ - યુગ સંવત્સર-યુગપૂક સંવત્સર પાંચ ભેદે કહેલ છે, તે આ પ્રમાણે - ચાંદ્ર, ચાંદુ, અભિવદ્ધિત, ચાંદ્ર, અભિવર્ધિત. કહ્યું છે કે – ત્રિલોકદર્શીએ ચંદ્રાદિ પાંચ સહિત યુગ કહેલ છે. - x - - તેમાં બાર પૂર્ણમાસી પરાવર્ત જેટલા કાળથી પરિસમાપ્તિ પામે છે, તેટલા કાળ વિશેષને ચંદ્ર સંવત્સર કહે છે - x - એક પૂર્ણમાસી પરાવર્તથી એક ચંદ્રમાસ, તે ચાંદ્રમાસમાં સત્રિ-દિવસ પરિમાણની વિચારણામાં ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨ ભાગ છે. તેને ૧ર-વડે ગુણવાથી, ૩૫૪ અહોરાત્ર અને એક અહોરાત્રના ૧૨ ભાગ થાય છે. એ ચંદ્રસંવત્સરનું પરિમાણ છે. તથા અધિક સંવત્સરમાં અધિકમાસના સંભવથી તેર ચંદ્રમાસ થાય છે, તે અભિવર્ધિત સંવત્સર છે. એક ચંદ્રમાસમાં ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના ૩૨૧દર ભાગ થાય છે. આ પૂર્વે કહ્યું છે. આ રાશિને ૧૩ વડે ગુણીએ, તો ૩૮૩ અહોરણ અને એક અહોરાત્રના *દુર ભાગ થાય. આટલા અહોરાત્ર પ્રમાણ અભિવર્ધિત સંવત્સરના થાય. અધિકમાસનો સંભવ કઈ રીતે છે, જેથી અભિવર્ધિત સંવત્સર થાય છે ? તે કહે છે. આ યુગ- ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, ચંદ્ર, અભિવર્ધિતરૂપ પાંચ સંવત્સર સૂર્ય સંવત્સરની અપેક્ષાથી વિચારતા અન્યૂનાતિરિક્ત પાંચ વર્ષનો થાય છે. સૂર્ય માસ સાદ્ધ ૩૦-અહોરાત્ર પ્રમાણ ચંદ્રમાસ ૨૯ દિવસ અને દિવસના અંદર ભાગ થાય. તેથી ગણિત સંભાવનાથી સૂર્ય સંવત્સર 30 માસ અતિક્રમના એક ચંદ્રમાસ અધિક પ્રાપ્ત થાય છે. તે જ રીતે પ્રાપ્ત થાય તે જણાવવા માટે પૂર્વાચાર્ય પ્રદર્શિત આ કરણ ગાયા છે – [તેની વ્યાખ્યા આ છે–]. સૂર્ય સંવત્સર સંબંધી માસની મધ્યે ચંદ્રમાસનો જે વિશ્લેષ થાય છે, આ વિશ્લેષણ કરાતા જે બાકી રહે છે, તે પણ ઉપચારથી વિશ્લેષ છે. તે 3 વડે ગુણતાં એક અધિકમાસ થાય છે. તેમાં સૂર્યમાસના પરિમાણથી સાદ્ધ-૩૦ અહોરાગરૂપ ચંદ્રમાસ પરિમાણ સાદ્ધ ર૯ દિવસ 3ર ભાગદિન રૂપે શોધિત કરીએ. તેથી ૫૦ દિન રહે. એકૈક વડે ૬૨ ભાગ ન્યૂન. તે દિવસને 30 વડે ગુણીએ. તેથી થશે 30 દિવસ. ૧/૨ ભાગને 30 વડે ગુણતાં થશે 30/ ભાગ. તેને 30 દિવસ વડે શોધિત કરીએ. તેવી રહેશે શેષ ૨૯ દિવસ અને એક દિવસના ૩૨ ભાગ. આટલું ચાંદ્રમાસનું પરિમાણ છે. સૂર્ય સંવત્સરના ૩૦ માસ ઓળંગતા એક અધિક માસ, યુગમાં ૬૦ સૂર્યમાસ છે, તેથી ફરી પણ સૂર્યસંવત્સરના ૩૦ માસ અતિક્રમના બીજો અધિકમાસ થાય છે. - x -

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128