Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 85
________________ ૧૮/-/૧૧૭ થી ૧૨૨ ૧૫૫ સૌથી નીચેના તાસ વિમાનથી ઉd ૧૦ યોજન જઈને આ યાંતરમાં સૂર્ય વિમાન ચાર ચરે છે. તે જ સૌથી નીચેના તાસ વિમાનથી ૯૦ યોજત ઉર્વ જઈને આ અંતમાં ચંદ્ર વિમાન ચાર ચરે છે. તે જ સૌથી નીચેના તાર વિમાનથી ૧૧૦ યોજન ઉધ્ધ જઈને આ અંતરમાં સર્વોપરિ રહેલ તારાવિમાન ચાર ચરે છે. સૂર્ય વિમાનથી ઉd ૮ યોજન જઈને આ અંતરમાં ચંદ્રવિમાન ચાર ચરે છે. તે જ સૂર્ય વિમાનથી ઉદd ૧૦૦ યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારારૂપ જ્યોતિ ચકચાર ચરે છે અર્થાત્ ભ્રમણ કરે છે. | ચંદ્ર વિમાનથી ઉદર્વર યોજન જઈને આ અંતરમાં સૌથી ઉપર તારારૂપ જ્યોતિ ચક ચાર ચરે છે. એ પ્રમાણે ઉક્ત પ્રકારી પૂર્વ અને અપર સહિત અર્થાત્ સપૂપિર-પૂવપિરના મળવાથી, ૧૧૦ યોજન બાહચથી છે. તે આ રીતે- સર્વ અધતન તારારૂપથી જ્યોતિષ ચક્રથી ઉd ૧૦ યોજને સૂર્ય વિમાન, તેનાથી પણ ૮૦ યોજને ચંદ્રવિમાન, તેનાથી ૨૦ યોજને સૌથી ઉપર તારારૂપ જ્યોતિષ ચક હોય છે. એ રીતે જ્યોતિષ ચકનું ૧૧૦ યોજન બાહલ્ય છે. તે ૧૧૦ યોજન બાહલ્યમાં ફરી કેવા પ્રકારે છે, તે કહે છે - તિર્ણ અસંખ્યય યોજન કોડાકોડી પ્રમાણ જ્યોતિર્વિષયક મનુષ્ય ક્ષેત્ર વિષય જ્યોતિષ ચક ચાર ચરે છે. ચાર ચરતા મનુષ્ય ક્ષેત્રની બહાર વળી અવસ્થિત છે, એમ કહેલ છે. તેવું વિ શિષ્યોને તમારે કહેવું. ભગવા શું એવું છે કે- જે ચંદ્ર સૂર્ય દેવોના દ્યોગની અપેક્ષાથી નીચે પણ તારારૂપ વિમાનના અધિષ્ઠાતા દેવો ધુતિ-વૈભવ-લેશ્યાદિની અપેક્ષાથી કેટલાંક અણુ-લઘુ પણ હોય છે, અત્િ હીન પણ હોય છે, કેટલાંક તુલ્ય પણ હોય છે. તથા સમ પણ ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનની ક્ષેત્ર અપેક્ષાથી સમશ્રેણિથી વ્યવસ્થિત તારારૂપ-તારાવિમાન અધિષ્ઠાતા દેવો પણ છે. ચંદ્ર સૂર્ય દેવોના દ્યુતિ-વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક તુલ્ય પણ હોય? તથા ચંદ્રવિમાન અને સૂર્ય વિમાનોની ઉપરપણ જે તારારૂપ- તારારૂપ વિમાનના અધિષ્ઠાતા દેવો પણ રહેલ છે. તેઓ પણ ચંદ્ર સૂર્યોના દેવોના ધતિ-વૈભવ આદિની અપેક્ષાથી કેટલાંક અણુ પણ હોય અને કેટલાંક તુલ્ય પણ હોય? એ પ્રમાણે ગૌતમ વડે પ્રશ્ન કરાતા ભગવંત કહે છે - જે આ પ્રમાણે તે પૂછ્યું, તે બધું તેમજ છે. એમ કહેતા ફરી પ્રશ્ન કરે છે – તે સુગમ છે. ભગવંત કહ્યું – જેમ-જેમ તે દેવોના-તાસરૂપ વિમાનોના અધિષ્ઠાતાપૂર્વભવમાં તપ-નિયમ-બ્રહ્મચર્ય ઉત્કટ હોય છે, ૧૫૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેમ તેમ તે દેવોના, તે તારારૂપ વિમાનના અધિષ્ઠાતા ભવમાં એ પ્રમાણે તેમ અણુવકે તુચવ થાય છે. અહીં શું કહેવા માંગે છે ? જેઓ વડે પૂર્વભવમાં તપ-નિયમ-બ્રહ્મચર્ય મંદ [૫] કરાયેલા હોય, તેઓ તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવભવને પામીને ચંદ્ર-સૂર્ય દેવો કરતાં ધતિ-વૈભવાદિની અપેક્ષા થકી હીન હોય છે. જેઓ વડે ભવાંતરમાં તપ-નિયમ-બ્રહ્મચર્યને અતિ ઉકટપણે સેવેલા છે, તે તારારૂપ વિમાનાધિષ્ઠાતા દેવત્વને પામીને ધુતિ-વૈભવ આદિની અપેક્ષાથી ચંદ્ર-સૂર્ય દેવો સાથે સમાન હોય છે. આ અનુત્પન્ન નથી. મનુષ્ય લોકમાં પણ કેટલાંક જન્માંતરથી ઉપયિત તથાવિધપુન્ય પ્રાગભારા રાજત્વને ન પામીને પણ રાજાની સાથે તુલ્ય ધુતિ વૈભવવાળા હોય છે. ‘તા ઇ રહ7'' નિગમનવાક્ય સુગમ છે. ગ્રહાદિ પરિવાર વિષયક પ્રશ્ન-ઉત્તર સૂત્રો સુગમ છે. મેરુ પર્વત, જંબુદ્વીપમાં રહેલ અને સર્વ તીછલોકનો મધ્યવર્તી છે, તેનું કેટલું ક્ષેત્ર અબાધાથી કરીને ચાર ચરે છે? ભગવંતે કહ્યું - તે ૧૧૨૧ - યોજનો અબાધાથી કરીને ચાર ચરે છે. અતિ શું કહેવા માંગે છે?મેરની ફરતાં ૧૧ર૧ યોજન છોડીને ત્યારપછી ચકવાલપણે જ્યોતિચકને ચાર ચરે છે. તે લોકાંતની પૂર્વે કેટલાં ક્ષેત્રની અબાધા કરીને • અપાંતરાલ કરીને જ્યોતિક કહેલ છે ? ભગવંતે કહ્યું - ૧૧૧૧ યોજના અબાધા કરીને અપાંતરાલ રાખીને જ્યોતિ કહેલ ચે. તે જંબુદ્વીપદ્વીપમાં કેટલાં નબ ઈત્યાદિ સુગમ છે. વિશેષ એ છે કે અભિજિત નક્ષત્ર સવચિંતર નક્ષત્ર મંડલને અપેક્ષાથી એ પ્રમાણે મૂલાદિ સર્વ બાહ્યાદિ જાણવા. • સૂત્ર-૧૨૩,૧૨૪ : [૧૩] ચંદ્ર વિમાન કયા આકારે કહેલ છે ? તે અદ્ધ કપિત્થક સંસ્થાના સંસ્થિત, સફટિકમય, અભ્યગત ઉસિત પહસિત વિવિધ મણિ-રત્ન વડે આશ્ચર્ય ચકિત યાવતુ પ્રતિરૂપ છે. એ પ્રમાણે સૂર્ય વિમાન, ગૃહવિમાન, નાકવિમાન, તારાવિમાન જાણવા. તે ચંદ્રવિમાન કેટલા આયામ-વિષંભથી અને કેટલાં પરિક્ષેપથી, કેટલાં બાહલ્યથી કહેલ છે ? તે ૫૬/ક ભાગ યોજન આયામ અને વિષ્કમથી છે, તેનાથી શગુણ સવિશેષ પરિધિથી અને યોજનના ૨૮ભાગ બહાણી કહેલ છે. તે સૂર્ય વિમાન આયામવિક્રંભથી કેટલું છે, ઈત્યાદિ પ્રdo • તે યોજનના ૨૮/ક ભાગ આયામ વિÉભથી, ત્રિગુણ સવિશેષ પરિધિથી, યોજનના ૨૪/૧ ભાગ બાહલ્યથી છે. તે ના... વિમાન કેટલું આસામાદિથી છે, તે પૃચ્છા. તે એક કોશ આયામવિષ્ઠભથી, તેનાથી વિગુણ સવિશેષ પરિધિથી, અધકોશ બાહલ્યથી કહેલ છે.

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128