Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 108
________________ ૨૦૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પાધુનિક, કનક-નામ સહિતના પાંચ ગ્રહો. [eo] સોમ, સહિત, આશાસન અને કાર્યાપક અને કર્ધક, આજકરક, હિંદુભક, સંખન્નામ સહિતના ત્રણે. [૨૦૧] કંસ-નામ સહિત ત્રણ, નીલ અને રુકિમ વડે ચાર ગ્રહો થાય. ભસ્મ, તિલ, પુણવર્ણ, દકવર્ણ, કાળ અને બંધ રિહર ઈન્દ્રાનિ (અથવા ઈન્દ્ર અને અનિ), ધૂમકેતુ, હરિ, પિંગલક, બુધ અને શુક, બૃહસ્પતિ, રાહુ, અગસ્તિ, માણવક અને કામસ્પર્શ નામક ગ્રહો છે. ૨૦/-/૧૯૬,૧૯૭ ૨૦૧ ગ્રહ-નક્ષત્ર-તારરૂપ દેવોના કામભોગો કરતાં પણ અનંતગુણ વિશિષ્ટતર કામભોગો ચંદ્ર-સૂર્યના છે. આવા સ્વરૂપે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર અને સૂર્ય કામભોગોને અનુભવતા વિચરે છે.. હવે પૂર્વે કહેલા ૮૮ સંખ્યક ગ્રહોને તેના-તેના નામગ્રહણપૂર્વક જણાવવાને માટે કહે છે - • સૂત્ર-૧૯૮ થી ૨૦e :[૧૮] તેમાં નિશે આ ૮૮-મહાગ્રહો કહેલા છે. તે આ રીતે – (૧) ગાક, (૨) વિકાલક, (૩) લોહિતાક્ષ, (૪) શનૈશ્ચર (૫) આધુનિક (૬) પાધુનિક, (૩) કણ, (૮) કનક, (૯) કણકનક. (૧૦) કવિતાનક, (૧૧) કણ સંતાનક, (૧૨) સોમ, (૧૩) સહિત (૧૪) આશાસન, (૧૫) કાયોપગ, (૧૬) કટક, (૧૭) અજક૭, (૧૮) હૃદુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ. | (૨૧) શંખવણભિ, (૨૨) કંસ, (૩) કંસનાભ, (૨૪) કંસવણભિ, (૨૫) નીલ, (૨૬) નીલોભાસ, (૨૭) રય, (૨૮) રૂપ્યભાસ, (૨૯) ભસ્મ અને (૩૦) ભસ્મરાશિ. (૩૧) તિલ, (૨) તિલપુણવર્ણ, (૩૩) દક, (૩૪) દકવર્ણ, (૩૫) કાય, (૩૬) બંધ, (39) ઈન્દ્રાનિ, (૩૮) ધૂમકેતુ, (૩૯) હરી, (૪૦) પિંગલક, (૪૧) બુધ, (૪૨) શુક, (૪૩) બૃહસ્પતિ, (૪૪) સહુ, (૪૫) અગસ્તી, (૪૬) માણવક, (૪૭) કામસ્પર્શ, (૪૮) ધુર, (૪૯) પ્રમુખ, (૫) વિકટ. (૫૧) વિસંધિકઘેલ્લક, (૫૨) પ્રજલ, (૫૩) જટિતાલક, (૫૪) અરુણ (૫૫) અનિલ્લક, (૫૬) કાળ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક, (૫૯) સૌવસ્તિક, (૬૦) વર્ધમાનક. (૬૧) પ્રલંબ, (ર) નિત્યાલોક, (૬૩) નિત્યધોત, (૬૪) સ્વયપભ, (૬૫) અવભાસ, (૬૬) શ્રેયસ્કર (૬૭) ક્ષેમં% (૬૮) આભંકર, (૬૯) પ્રર્ભર અને (૩૦) અક. (૦૧) વિક, (૨) અશોક, (૩) વીતશોક, (૩૪) વિમલ, (૫) વિવક્ત, (૬) વિતd, (૩૭) વિશાલ, (૮) શાલ, (૩૯) સુવત. (૮) નિવૃત્તિ, (૮૧) દુજરી, (૮૨) કર, ૮૩) કરિક, (૮૪) રાજ (૮૫) અલિ, (૮૬) યુપકેતુ (૮) ભાવકેતુ, (૮૮) એકજટી. [૫૫, ભાવ, કેતુ અલગ પણ છે.] ૦ આ જ અઠયાસી ગ્રહોના નામોને હવે નવ સંગ્રહણી ગાથાપૂર્વક પુનઃ સુગમાં જણાવેલા છે. તે આ રીતે – [૧૯૯] અંગારક, વિકાલક, લોહિતાક્ષ અને શનૈશ્ચર તથા આધુનિક, [૨૦] ધુક, પ્રમુખ, વિકટ, વિસંધિકહ્યા પછી પ્રલંબ અને જટિતાલક અને અરુણ, અનિલ, કાલ, મહાકાલ. રિ૦૪] શ્રેયર સૌતિક, વર્ધમાનક અને પછી પ્રલંબ, નિત્યલોક, નિત્યોધોત, સ્વયંપભ અને અવભાસ. [૨૬] વિમલ, વિતd, વિશd, વિશાલ, પછી શાલ અને સુવત, અનિવૃત્તિ અને એકજટી, વિજતી જાણવા. [૨૦] કર, કરિક, રાજગંલ [અથવા રાજ અને અગલ), યુકેતુ અને ભાવકેતુ જાણવા. આ અટક્યાસી ગ્રહો નિક્કે આનુપૂર્વ ક્રમે જાણવા જોઈએ. [અહીં પુષ, ભાવ, કેતુ અલગ પણ ગણેલ છે.] • વિવેચન-૧૯૮ થી ૨૦e : તેમાં નિ ચંદ્ર-સૂર્ય-નક્ષત્ર-તારારૂપની મધ્યે જે પૂર્વે ૮૮ સંખ્યાથી ગ્રહો કહેલા છે, તે આ પ્રમાણે છે – અંગારક ઇત્યાદિ બધાં સુગમ છે. આ જ નામોને સુખેચી સમજવા માટે છ સંગ્રહણી ગાથા કહે છે. [વ ગાથાઓ છે, છતાં વૃત્તિમાં ગાયા પક કહ્યું છે, તે મુદ્રણ દોષ છે કે અન્ય કંઈ સૂચવે છે, તેનો નિર્ણય કરાવવો.) - X - X - X - - સૂત્રમાં આ નવ ગાથાઓ કહેવાયેલી જ છે. – વંતિકાર મહર્ષિએ ફરી આ નવે ગાથાઓ નોંધી છે. - સૂત્ર અને વૃતિમાં નોંધાયેલ ગાયાઓ સમાન જ છે. - વૃત્તિકાર મહર્ષિએ સૂત્રોક્ત ગાથાને ફરી સંગ્રહણી ગાથારૂપે વૃત્તિમાં શા માટે નોધી છે, તે અંગે અમને આ પુનરાવર્તન કે પુનરુક્તિાનો હેતુ શો છે કે શો હોઈ શકે તે કંઈ સમજાતું નથી. - સૂગમાં ૧૯૮માં સૂત્રમાં આ જ ૮૮-નામો છે, છતાં સૂત્રકમ ૧૯ થી ૨૦૭ [નવ ગાથામાં] આ જ ૮૮-ગ્રહોના નામો મૂકેલા છે. અહીં કદાચ એવી કલપના થઈ શકે કે આગમ સૂત્રોમાં અનેક સ્થાને સંગ્રહણી ગાથાઓને સ્થાન અપાયેલ છે કે

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128