Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 105
________________ ૨૦/-/૧૯૫ ૧૫ પોતાના ૧૫-ભાગ વડે ૧૫-૧૫ ભાગ ચંદ્રની વૈશ્યાને આવરીને રહે છે. તે આ રીતે - એકમે પહેલાં પંદર ભાગ, બીજે બીજા, ત્રીજે બીજા યાવત પંદરમી તિથિએ પંદરમાં. પચી પંદરમી તિથિમાં છેલ્લા સમયે રાહવિમાન વડે ઉપપ્ત થાય છે અર્થાતુ સંપૂર્ણપણે રાહુવિમાનથી આચ્છાદિત થાય છે. બાકીના સમયમાં અર્થાત એકમબીજ, બીજ આદિ કાળમાં ચંદ્ર રક્ત કે વિત થાય છે. અત્િ દેશની રાહુવિમાન વડે આચ્છાદિત થાય છે, દેશથી અનાચ્છાદિત રહે છે. શુક્લપક્ષની એકમથી આરંભીને ફરી તે જ પંદ-પંદર ભાગ પ્રતિતિથિ પ્રગટ કરતો રહે છે. તે આ પ્રમાણે - એકમતિથિએ પહેલાં ૧૫-ભાગ પ્રગટ કરે છે, બીજે બીજા એ પ્રમાણે યાવતું પંદરમાં દિન-પૂર્ણિમા સુધી ૧૫-૧૫ ભાગ પ્રગટ કરતાં છેલ્લા સમયે પૂર્ણિમાના છેલ્લા સમયે ચંદ્ર સર્વથા વિરક્ત થાય છે. અર્થાત્ રાહુ વિમાન વડે થોડો પણ આચ્છાદિત ન હોવાથી સંપૂર્ણ પ્રગટ થાય છે. શુક્લ કે કૃષ્ણપક્ષમાં કેટલા દિવસો સુધી રાહુવિમાન વૃત રહે છે. જેમાં ગ્રહણ કાળમાં પવરાહુ, કેટલા દિવસો નહીં? તથા તેનું કારણ શું છે? આ જે દિવસમાં અતિશય તમસ વડે અભિભૂત થઈ ચંદ્ર તેમાં તે વિમાન વૃત્ત જણાય છે. ચંદ્રપ્રભાના બાહુલ્ય પ્રસર ભાવથી રાહુવિમાન યથાવસ્થિતપણે પ્રાપ્ત થાય છે. જેમાં ફરી ચંદ્ર ફરી પ્રગટ થાય છે, તેમાં. પણ સહુવિમાન વડે તેમાં ચંદ્રપ્રભા અભિભૂત થતી નથી. પર્વાહવિમાન યુવરાહુ વિમાનથી અતીવ તમો બહુલ છે, તેથી તેના વડે થોડો પણ ચંદ્રની પ્રભાનો અભિભવ સંભવતો નથી, તેની તેનો અાપણ વૃતવનો સંભવ નથી, આ વાતની સાક્ષી શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વિશેષણવતી ગ્રંથમાં પણ જોવા મળે છે, જે વૃત્તિકારે નોંધી છે. - તેમાં જે આ પર્વરાહુ છે. તે જઘન્યથી છ માસની ઉપર ચંદ્ર અને સૂર્યનો ઉપરાશ કરે છે. ઉત્કૃષ્ટથી ૪ર-માસથી વધુ કાળે ચંદ્રનો અને ૪૮ સંવત્સરે સૂર્યનો. હવે ચંદ્રને લોકમાં “શશી" એમ • x • કહે છે ? • સૂત્ર-૧૯૬,૧૯૩ : [૧૬] કઈ રીતે તે ચંદ્ર “શશી” કહેવાય છે? જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજચંદ્ર મૃગાંક વિમાનમાં કાંતદેવી, કાંત દેવી, કાંત આસન, શયન, સ્તંભ, માંડ-મગ-ઉપકરણો હોય છે જ્યોતિન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, શુભ, પ્રિયદર્શન અને સુરૂપ છે. એ પ્રમાણે નિશે ચંદ્ર “શશી', ચંદ્ર- ‘શશી કહેવાય છે. કઈ રીતે તે સૂર્ય “દિત્ય, સૂર્ય “આદિત્ય' કહેવાય છે ? તે સૂર્ય સમય, આવલિકા, નાપા, તોક ચાવતું ઉત્સર્પિણી-અવસર્પિણીની આદિ કરે છે, એ પ્રમાણે સૂર્ય ‘આદિત્યસૂર્ય-‘આદિત્ય' કહેવાય છે. ૧૯૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ [૧૯] તે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્રની કેટલી મહિષીઓ કહી છે ? ચંદ્રને ચાર આશ્ચમહિષી છે – ચંદ્રપ્રભા, જ્યોનાભા, અર્ચિમાલી, પ્રભંકરા. તે પૂર્વ કહ્યા મુજબ ચાવતું મૈથુન સેવન કરી શકતો નથી. એમ સૂર્યનું પણ neg. તે ચંદ્ર-સૂર્ય જે જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ છે. તે કેવા કામભોગને અનુભવતા વિચરે છેજેમ કોઈ પણ પ્રથમ યૌવન-ઉત્થાન-બળ-સામમિાં પ્રથમ યૌવન-ઉત્થાન-બળસ્રામવાળી પની સાથે તુરંત વિવાહિત હોય તે ધનાથ થઈ અર્થની ગવેષણાથી સોળ વર્ષે જઈને પછી લધાર્થ, કૃતકાર્ય, અનuસમગ્ર ફરી પણ પોતાને ઘેર શીઘ આવે પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ પાdશ્ય મંગલ પ્રવર વસ્ત્રો ધારણ કરીને અલ્પ પણ મહાઈ આભરણથી અલંકૃત્ શરીરી થઈ, મનોજ્ઞ થાળી પાક શુદ્ધ અઢાર પ્રકારે વ્યંજનયુકત ભોજન કરીને, તે તેવા પ્રકારના વાસગૃહમાં અંદર સચિત્તકર્મ, બહાર દુમિત ધૃષ્ટ સૃષ્ટ, વિચિત્ર ઉલ્લોક ચિલ્લિત તલ, બહુમ સુવિભકત ભૂમિ ભાગે, મણિરન વડે નાશિત અંધકારમાં કાલો અગ-અવર કુંદરક-તુક ધૂપથી મધમધતા, ગંધોક્રૂત અભિરામ સુગંધવરગંધી, ગંધવર્તીભૂત તેવી તેવા પ્રકારની શય્યા કે જે બે બાજુ ઉwત, મધ્યમાં નાતગંભીર, આલિંગણવર્તિત, પ્રનતમંડવિલ્લોયણ, સરગ્સ, ગંગા પુલિસવાલુકા ઉદ્દાલસાલિશય, સુવિરચિત રજwાણ, ઢાંકેલ ક્ષૌમવસ્ત્ર, ક્ષોમ દુકુલ પટ્ટણી પ્રતિછાદન, કત સંવૃત્ત, સુરમ્ય, આજિનક-સૂત-બૂર-નવનીત તુલ્ય સ્પર્શવાળી, સુગંધવર કુસુમ ચૂશિત ઉપચાયુકત તેવી તેવા પ્રકારની ભાર્યા સાથે શૃંગાસકાર ચારવેશવાળી, સંગત હસિત-ભષિત-ચેષ્ટિત-સંતાપ-વિલાસ-નિપુણ યુકતોપચાર કુણાલ, અનુરકdઅવિકd, મનોનુકૂળ, અન્યત્ર ક્યાંય મનને ન કરતાં, ઈષ્ટ શબદના-રસરૂપ-ગંધયુકત પંચવિધ માનુષી કામભોગને અનુભવતો વિહરે. ત્યારે તે પુરુષ વિઓસમણ કાળસમયમાં કેવા સાત-સૌખ્યને અનુભવતો વિચરે છે? હે આયુષ્યમાન શ્રમણ ! ઉદાર, તે પુરુષના કામભોગથી અનંતગુણ વિશિષ્ટતર વ્યંતર દેવોના કામભોગો છે. વ્યંતર દેવોના કામભોગો કરતાં અનંતગુણ વિશિષ્ટતરક અસુરેન્દ્ર સિવાયના વનવાસી દેવોના કામભોગો છે. અસુરેન્દ્ર સિવાયના દેવોના કામભોગો કરતાં અસુરકુમાર દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટતા છે. અસુકુમાર દેવોના કામભોગો કરતાં ગ્રહ-નક્ષત્રતારા દેવોના કામભોગો અને ગ્રહ-નક્ષત્ર-સ્તારાના કામભોગો કરતાં અનતગુણ વિશિષ્ટતા ચંદ્રસૂર્ય દેવોના કામભોગો છે. આવા પ્રકારના કામભોગ જ્યોતિષેન્દ્ર જ્યોતિરાજ ચંદ્ર-સૂર્ય અનુભવતો વિચરે છે. • વિવેચન-૧૯૬,૧૯૭ :કયા પ્રકારે-કયા અન્વાર્થથી ચંદ્રને શશી એમ કહે છે ? ભગવંતે કહ્યું - x

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128