Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 82
________________ ૧-૧૧૬ ૧૪૯ તેમ યાવત ઈત્યાદિ. એ પ્રમાણે ઉક્તપ્રકારચી જેમપૂર્વે છઠા પામૃતમાં ઓજઃ સંસ્થિતિમાં વિચારતાં પચીશ પ્રતિપતિઓ કહેલી છે, તે પ્રમાણે જ અહીં પણ કહેવું જોઈએ. ચાવ અનુઅવસર્પિણી-ઉત્સર્પિણી જ ઈત્યાદિ છેલ્લું સૂત્ર છે. તે આ રીતે કહેવું - (3) એક વળી એમ કહે છે કે તે અનુ અહોરમ ચંદ્ર અને સૂર્ય અન્યન સ્ટવી, અન્યત્ર ઉપજે છે, તેમ કહેલ છે, એમ કહેવું. એક એ પ્રમાણે કહે છે. - (૪) એક વળી એમ કહે છે - તે અનુપક્ષ જ ચંદ્ર અને સૂર્ય અન્ય સ્થાને ચ્યવી, અન્યત્ર ઉપજે, તેમ કહેવું. - (૫) એક વળી એમ કહે છે - તે અનુમાસ જ ચંદ્ર અને સૂર્ય અન્ય ચ્યવે છે, અન્યત્ર ઉપજે છે. - (૬) એક વળી એમ કહે છે - તે ચંદ્ર અને સૂર્ય અનુઋતુ જ અન્યત્ર ચ્યવે છે, અન્યત્ર ઉપજે છે. - (૩) એ પ્રમાણે તે અનુસયન જ - (૮) અનુસંવત્સર જ - (૯) અનુયુગ જ - (૧૦) અનુ સો વર્ષ જ - (૧૧) અનુ હજાર વર્ષ જ - (૧૨) અનુ લાખ વર્ષ જ - (૧૩) અનુ પૂર્વ જ - (૧૪) અનુ સો પૂર્વ જ - (૧૫) અતુ હજાર પૂર્વ જ - (૧૬) અનુ લાખ પૂર્વ જ - (૧૭) અનુ પલ્યોપમ જ - (૧૮) અનુ સો પલ્યોપમ જ - (૧૯) અનુ હજાર પલ્યોપમ જ - (૨૦) અનુ લાખ પલ્યોપમ જ - (૨૧) અનુ સાગરોપમ જ -(૨૨) અનુ સો સાગરોપમ જ - (૨૩) અનુ હજાર સાગરોપમ જ - (૨૪) અનુ લાખ સાગરોપમ જ (૫) પચીશમી પ્રતિપત્તિ વિષયક સૂત્ર તો સાક્ષાત્ સૂત્રકારે જ દશર્વિલ છે. એ પ્રમાણે પરતીર્થિક પ્રતિપત્તિ કહી. આ બધી પણ મિથ્યાા છે. તેથી આ બધાંથી અલગ જ સ્વમતને ભગવંત દશવિ છે - ૧૫o સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વર્ષ ઈત્યાદિ. અમે વળી ઉત્પન્ન કેવળજ્ઞાન વડે, એ પ્રમાણે - વચમાણ પ્રકારથી કહીએ છીએ. તે આવા પ્રકારે કહે છે – “તા ત્રિ'' ઈત્યાદિ, ‘તા' એ પૂર્વવત્ જાણવું. ચંદ્ર અને સૂર્ય, જે એ વાક્યાલંકારથી છે. દેવો (કેવા પ્રકારના તે ચંદ્ર અને સૂર્ય દેવો છે ? તે વિષયક વિશેષણો સૂત્રકારે જણાવેલા છે, તેની વ્યાખ્યા આ રીતે છે –] o મહર્વિલ • મહાન ઋદ્ધિ-વિમાનાદિ અને પરિવારાદિ જેમને છે. ૦ મgતિ • મહા ધુતિ- શરીર અને આભરણ આશ્રિત જેમને છે. o ની વાત - મહા બલ-શરીર, પ્રાણ જેમને છે તે. o HથH - મહાનુ - વિસ્તીર્ણ, સર્વ પણ જગતમાં વિસ્તરેલ હોવાથી વિસ્તીર્ણ કહ્યું. થT - ગ્લાઘા, જેમાં છે તે. o મહાનુભાવ - મહાન અનુભાવ - વૈક્રિયકરણાદિ વિષયક અચિંત્ય શક્તિ વિશેષ છે જેમાં તે. o મrā - મોટા અર્થાત્ ભવનપતિ, વ્યંતરથી અતિ પ્રભૂત, તેની અપેક્ષાથી, તેમાં પ્રશાંતત્વથી સૌખ્ય જેમાં છે તે. ૦ ઉત્તમ વસ્ત્રધારી-માળાધારી, ઉત્તમ ગંઘધારી, ઉત્તમ આભરણધારી, અવ્યવચ્છિન્ન નયાર્થતાદ્રવ્યાસ્તિકનયના મતથી. માને - વફ્ટમાણ પ્રમાણ સ્વ-સ્વ આયુનો વ્યવચ્છેદ થવાથી પૂર્વોત્પન્નથી અન્ય વે છે - ચ્યવમાન અન્યત્ર, તેવા પ્રકારે જગત સ્વાભાવથી છ માસથી, નિયમથી ઉત્પન્ન થાય છે. ઉત્પધમાન કહેલ છે, તેમ સ્વશિષ્યોને કહેવું. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૧૭મ્નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128