Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 48
________________ ૧૨-/૧૦૦ તે કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેલ છે, તેમ કહેવું? તે ૫૩,૭૪૯ મુહૂર્ત્ત અને એક મુહૂર્તના પ/૨ ભાગ, તથા ૬૨-ભાગને ૬૭ વડે છેદીને-૫૫-ચૂર્ણિકા ભાગ મુહૂર્ત પરિમાણથી કહેલા છે, તેમ કહેવું. તે યુગપ્ત અહોરાત્ર પ્રમાણ કેટલું છે તેમ કહેવું? તે ૩૮-અહોરાત્ર અને ૧૦ મુહૂર્ત તથા એક મુહૂર્તના કેં/ર ભાગ તેમજ દૂર ભાગને ૬૭ વડે છેદીને ૧૨-ચૂર્ણિકા ભાગ અહોરાત્ર પ્રમાણથી કહેલ છે, તેમ કહેવું. તે કેટલા મુહૂર્ત પરિમાણથી કહેલ છે તેમ કહેવું? તે ૧૧૫૦ મુહૂર્ત અને એક મુહૂર્તના કેં/દુર ભાગ અને ૬ર ભાગને ૬૭ વડે છેદીને-૧૨-ચૂર્ણિકા ભાગ મુહૂર્ત પરિમાણથી કહેલ કહેવું. ૧ તે યુગ કેટલા અહોરાત્રથી કહેલ છે, તેમ કહેવું ? તે ૧૮૩૦ અહોરાત્રના અહોરાત્ર પ્રમાણથી કહેલ છે, તે કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેલ છે, તે કહેવું ? તે ૫૪,૯૦૦ મુહૂર્ત મુહૂર્ત પરિમાણથી કહેલ છે તે કેટલા દુર ભાગ મુહૂર્ત્ત પરિમાણથી કહેલ છે, તેમ કહેવું ? તે ૩૪ લાખ અને ૩૮૦૦ બાસઠાંશ ભાગ, બાસઠ ભાગ મુહૂત્તગ્રિંથી કહેલ છે. • વિવેચન-૧૦૦ : કેટલાં પ્રમાણમાં આપે ભગવન્ ! નોથુTM - નો શબ્દ દેશ નિષેધ વચન છે, તેનો અર્થ છે કંઈક ન્યૂન. અહોરાત્રના પરિમાણથી કહેલ છે, તેમ કહેવું ? ભગવંત કહે છે - ૪ - નોયુગ જ કંઈક ન્યૂન યુગ છે, અને તે નક્ષત્રાદિ પાંચ સંવત્સર પરિમાણથી નક્ષત્રાદિ પાંચ સંવત્સર પરિમાણોના એકત્ર થવાથી થાય છે, યોક્ત અહોરાત્ર સંખ્યા. તેથી કહે છે નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ૩૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના ૫૧/૬૩ ભાગ. ચંદ્ર સંવત્સરનું ૩૫૪ અહોરાત્ર અને અહોરાત્રના ૧૨/૬૨ ભાગ. ઋતુ સંવત્સરના ૩૬૦ અહોરાત્ર. સૂર્ય સંવત્સરના ૩૬૬ અહોરાત્ર અને અભિવર્છિત સંવત્સરના ૩૮૩ અહોરાત્ર, ૨૧ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૮/૬૨ ભાગ. તેમાં બધાં જ અહોરાત્રના એકત્ર થવાથી થાય છે - ૧૭૦૯ અહોરાત્ર, જે અહોરાત્રના ૫૧/૬૭ ભાગ, તેના મુહૂર્ત કરવાને માટે ૩૦ વડે ગુણીએ, તેથી થાય છે. ૧૫૩૦. તેને ૬૭ ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત ૨૨-મુહૂર્ત અને એક મુહૂર્તના ૫૨/૬૭ ભાગ. તે લબ્ધ મુહૂર્તો ૨૧ મુહૂર્તમાં ઉમેરીએ. તેથી આવશે ૪૩-મુહૂર્તો, તેમાં ૩૦ અહોરાત્ર પ્રાપ્ત, એ રીતે થશે અહોરાત્રોના ૧૭૯૧, બાકી રહે છે - ૧૩ મુહૂર્ત. અહોરાત્રના જે ૬૨-ભાગના-૧૨, તે પણ મુહૂર્ત કરવાને માટે-૩૦ વડે ગુણીએ. તેથી આવશે-૩૬૦. તેને ૬૨ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત પાંચ મુહૂર્ત, તે પૂર્વોક્ત ૧૩-મુહૂર્તોમાં ઉમેરીએ, આવશે-૧૮. શેષ રહે છે ૫/૬૨ ભાગ મુહૂર્ત અને જૈ પ૬/૬૭ ભાગ ભાગ મુહૂર્ત, તેને ત્રિરાશિ વડે દુર ભાગો એ પ્રમાણે કરીએ જો ૬/૨ ભાગો પ્રાપ્ત થાય, પછી પ૬/૬૭ ભાગ કરાતાં કેટલાં ૬૨ ભાગો પ્રાપ્ત થાય ? 24/6 - – = સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ત્રણ રાશિની સ્થાપના-૬૭|૬૨|૫૬. અહીં અંત્ય રાશિ વડે મધ્ય રાશિથી ગુણતાં થશે - ૩૪૭૨. તેમાં આદિ રાશિ વડે ૬૭ ભાગો વડે ભાંગતા - પ્રાપ્ત ૫/૬૨ ભાગ. તે પૂર્વોક્ત ૫/૬૨ ભાગોમાં અંદર ઉમેરીએ. તેથી આવશે-૧૦૧, પછી તેમાં અભિવર્ધિત સંવત્સરના ઉપરના ૧૮/૬૨ ભાગો ઉમેરીએ. તેથી આવશે ૧૧૯, શેષ રહે છે – ૫૫/૬૨ ભાગના ૬૭ ભાગ. બાસઠ વડે અને બાસઠ ભાગથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય. તે પૂર્વોક્ત ૧૮ મુહૂર્તોમાં ઉમેરીએ. તેથી આવશે-૧૯ મુહૂર્તો. બાકી રહેશે ૫/૬૨ ભાગ. મુહૂર્ત પરિમાણ વિષયક પ્રશ્નસૂત્ર અને ઉત્તસૂત્ર સુગમ છે. અહોાસ્ત્ર પરિમાણને ૩૦ વડે ગુણીને, તેના ઉપર શેષ મુહૂર્ત ઉમેરતાં ચોક્ત મુહૂર્ત પરિમાણ આવવાથી કહ્યું. કેટલાં અહોરાત્ર પ્રમાણથી તે ‘નોયુગ' યુગ પ્રાપ્ત કહેલ છે. તેમ કહેવું ? કેટલાં અહોરાત્ર ઉમેરતાં, તે જ ‘નોયુગ' પરિપૂર્ણ યુગ થાય છે એવું કહેવાનો ભાવ છે. ર ભગવંતે કહ્યું - ૪ - ૩૮ અહોરાત્ર, ૧૦ મુહૂર્ત અને એક મુહૂર્તના ૪/૬૨ ભાગ, તેમાંના ૧/૬૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના હોતા ૧૨-ચૂર્ણિકા ભાગો, એ પ્રમાણે આટલા અહોરાત્ર પરિમાણ વડે યુગપ્રાપ્ત કહેલ છે, તેમ કહેવું. આટલાં અહોરાત્રાદિમાં ઉમેરતા. તે ‘નોયુગ' પરિપૂર્ણ યુગ થાય છે, એમ કહેવાનો ભાવ છે. હવે તે જ નોયુગ મુહૂર્ત પરિમાણાત્મક જેટલાં મુહૂર્ત પરિમાણથી ઉમેરતાં પરિપૂર્ણ યુગ થાય છે. તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે – પ્રશ્નસૂતર્ સુગમ છે. ભગવંત કહે છે - ૪ - આ ૩૮-અહોરાત્રોને ૩૦ વડે ગુણતાં શેષ મુહૂર્વાદ ઉમરેતાં યથોક્ત થાય છે. તેનો આ ભાવાર્થ છે – આટલાં મુહૂર્ત પરિમાણમાં ઉમેરતાં પૂર્વોક્ત નોયુગ મુહૂર્ત પરિમાણ પરિપૂર્ણ યુગ-મુહૂર્ત પરિમાણ થાય છે. હવે યુગના જ અહોરાત્ર પરિમાણ અને મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરવાને માટે પ્રશ્ન અને ઉત્તર સૂત્રો કહે છે – પ્રશ્ન સૂત્ર સુગમ છે. હવે સમસ્ત યુગ વિષયમાં જ મુહૂર્તગત ૬૨-ભાગ પરિજ્ઞાનાર્થે પ્રશ્નસૂત્ર કહે છે – જે સુગમ છે. ભગવંતે કહ્યું • ત્ર - આ અક્ષરાર્થને આશ્રીને સુગમ છે. ભાવાર્થ આ પ્રમાણે છે – ૫૪,૯૦૦ ને ૬૨ વડે ગુણન કરાતા, તેથી યયોત ૬૨-ભાગ સંખ્યા થાય છે. હવે આ ચંદ્રાદિ સંવત્સર, સૂર્યાદિ સંવત્સર સાથે ક્યારે સમ આદિ સમવપર્યવસાન થાય છે, એમ પ્રશ્ન કરે છે - • સૂત્ર-૧૦૧ - આ સૂર્ય-ચંદ્ર સંવત્સરો ત્યારે સમ-આદિ, સમત કહેલા છે, તેમ કહેવું? આ ૬૦-સૂર્યમાસો અને ૬૨-ચંદ્રમાસો હોય છે, આ કાળને છ ગણો કરીને ૧૨ વડે વિભક્ત કરતાં ૩૦ આ સૂર્ય-સંવત્સર અને ૩૧-ચંદ્ર સંવત્સરો થાય છે. ત્યારે આ સૂર્ય-ચંદ્ર સંવત્સરો સમાન આદિ અને સમાન અંતવાળા થાય છે, તેવું કહેલ છે એમ [સ્ત શિષ્યોને] કહેવું.

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128