Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 77
________________ ૧૫/-/૧૧૩ ૧૩૯ મંડલના ૩૫/૧ર૪ ભાગ ગતિ કેર છે. તે અભિવર્ધિત માસથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે ? ૧૫ મંડલ અને મંડલના ૮૩/૧૮૬ ભાગ ગતિ કરે છે. તે અભિવર્ધિત માસથી સૂર્ય કેટલાં મંલ ગિ કરે છે ? ૧૬-મંડલ અને પ્રિભાગનૂન ર/૧ર૮ થી મંડલને છેદીને ગતિ કરે છે. તે અભિવર્ધિત માસથી ના કેટલાં મંડલ ગતિ કરે છે ? ૧૬-મંડલ અને ૪૭ ભાગ અધિક ૧૪૮૮ મંગલ છેદીને ગતિ કરે છે. વિવેચન-૧૧૩ - - x • નક્ષત્ર માસથી ચંદ્ર કેટલાં મંડલ ચરે છે, એમ ગૌતમે પ્રશ્ન કરતાં, ભગવંતે કહ્યું – ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૧૩/૬૩ ભાણ, એ કેવી રીતે જાણવું ? તેના ઉત્તર આપે છે - શિક બળથી. તે આ રીતે- જો ૬૭ નક્ષત્ર માસ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો એક નમ્ર માસથી શું પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના-૬૮૮૪/૧. અહીં અંત્ય સશિ વડે ગુણતાં, તે જ આવે - ૮૮૪ x ૧ = ૮૮૪. તેને ૬૭ વડે ભાગ દેતા - ૮૮૪ ૬૩ = ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૧૩/૬૩ ભાગ પ્રાપ્ત થાય છે. - x• સૂર્ય વિષયક પ્રશ્ન સુગમ છે. ભગવંતે કહ્યું - તેર મંડલ અને ચૌદમાં મંડલના ૪૪/૬૩ ભાગ. તે આ રીતે- જો ૬૭નps માસવર્ડ૯૧૫ મંડલો સૂર્યના પ્રાપ્ત થાય, તો એક નમ્ર માસ વડે કેટલાં મંડલો પ્રાપ્ત થાય ? રાશિ પ્રણની સ્થાપના - ૬૯૧૫/૧. અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણીએ, પછી આધ શશિ વડે ભાગ દઈએ તો - ૧ X ૯૧૫ - ૬ થશે. તે રીતે પ્રાપ્ત થશે. ૧૩ મંડલ અને ચૌદમાં મંડલના ૪૪/૬૩ ભાગ - ૧૩/૪૪/૬૭. - x - નબ વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું - તેર મંડલ અને ચૌદમાં મંડલના સાર્ધ - ૪૭/૬૭ ભાગ ચરે છે. તે આ રીતે- જો ૬૩ નાતુ માસ વડે ૧૮૩૫ અધમંડલ નક્ષત્રના પ્રાપ્ત થાય, તો એક નક્ષત્ર માસથી કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ શશિ સ્થાપના - ૬૭/૧૮૩૫/૧ અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિને ગુણીએ, પછી આધ શશિ વડે ભાગ દેતા - ૧ x ૧૮૩૫ ૬૩. તેથી પ્રાપ્ત થશે ૨૭ અર્ધમંડલ અને ૨૮માં અધમંડલના ૨૬/૬૭ ભાગ - ૨ ૨૬/૬૩ . પછી બે અર્ધમંડલ વડે એક મંડલ થતાં, તેની રાશિના અડધાં કરતાં પ્રાપ્ત થશે ૧૩-મંડલ અને ચૌદમાં મંડલમાં સાર્ધ - ૪૬/૬૩ ભાગો. હવે ચંદ્રમાસને આશ્રીને ચંદ્રાદિની મંડલ નિરુપણાને કરે છે - X- ચંદ્રમાસ વડે પૂવોક્ત સ્વરૂપથી ચંદ્ર કેટલાં મંડલ ગતિ કરે છે? ભગવંતે કહ્યું -x- ચતુભગ સહિત ચૌદ મંડલો અને મંડલના ૧/૧૨૪ ભાગ. અહીં શું કહેવા માંગે છે? પરિપૂર્ણ ચૌદ મંડલ અને પંદરમાં મંડલના ચતુભગ અથતુ ૧૨૪ના ૩૧ ભાગ પ્રમાણ એક અને ૧૨૪ ભાગ - ૩૨, પંદરમાં મંડલના ૧૨૪ ભાગોમાં ચંદ્ર ગતિ કરે છે, તે આ ૧૪૦ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ રીતે - જો ૧૨૪-૫ર્વ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વો વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના • ૧૨૪/૮૮૪/૨. અહીં અંત્ય સશિ રૂપ-બે વડે મધ્યરાશિને ગુણતાં - ૮૮૪ x ૨ = ૧૩૬૮. સંખ્યા પ્રાપ્ત થશે. તેને ૧૨૪ વડે ભાણદેતા - ૧૩૬૮ ૧૨૪ તેથી ૧૪-મંડલ અને પંદરમાં મંડલના 3૨/૧૨૪ ભાગ પ્રાપ્ત થશે. તેથી તે રાશિ આવશે - ૧૪/૩૨/૧૨૪. -Xસૂર્ય વિષયક પ્રશનસૂત્ર સુગમ છે. •x• ચતુભગ ન્યૂના પંદર મંડલ અને મંડલના ૧/૧૨૪ ભાગ ચરે છે. અહીં શું કહે છે ? ચૌદ મંડલ પરિપૂર્ણ, પંદરમાં મંડલના ૯૪/૧૨૪ ભાગ ચરે છે. તે આ રીતે- જો ૧૨૪ પર્વ વડે ૯૧૫ મંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ રાશિની સ્થાપના- ૧૨૪/૧૫/૨. અહીં અંત્ય સશિ વડે મધ્યરાશિને ગુણતાં ૯૧૬ x ૨ = ૧૮૩૦ની સંખ્યા પ્રાપ્ત થશે. આ સંખ્યાને આધ શશિ - ૧૨૪ વડે ભાગ દેતા - ૧૮૩૦ ૧૨૪. પ્રાપ્ત થશે ૧૪ મંડલ અને પંદરમાં મંડલમાં ૯૪/૧૨૪ ભાગ. અર્થાત્ ૧૪/૯૪/૧૨૪. • x " નક્ષત્ર વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું- -x-ચતુભગ ન્યૂન પંદરમંડલ અને મંડલના ૬/૧૨૪ ભાગ ચરે છે. અહીં શું કહેવા માંગે છે ? પરિપૂર્ણ ચૌદ મંડલો અને પંદરમાં મંડલમાં ૯૯/૧૨૪ ભાગ અ ૧૪/ ૯૯/૧૨૪ ભાગ ચરે છે. તે આ રીતે જો ૧૨૪ પોં વડે ૧૮૩૫ અર્ધમંડલો પ્રાપ્ત થાય, તો બે પર્વો વડે કેટલાં પ્રાપ્ત થાય ? ત્રણ મશિની સ્થાપના - ૧૨૪/૧૮૩૫/૨. અહીં અંત્ય સશિ ‘બે' વડે મધ્ય રાશિને ગુણવી - ૧૮૩૫ x ૨ = ૩૬૩૦ સંખ્યા પ્રાપ્ત થશે. આ સંખ્યાને આધ રાશિ૧૨૪ વડે ભાગ દેવાતાં પ્રાપ્ત સંખ્યા થસે-૨૯ અને શેષ વધશે-૩૪. આ અર્ધમંડલગત પરિમાણ છે. બે અર્ધમંડલ વડે એક પરિપૂર્ણ મંડલ થાય. તેથી આ રાશિને બે વડે ભાગ દેતાં પ્રાપ્ત થશે ચૌદ મંડલ અને પંદરમાં મંડલના ૯૯/૧૨૪ ભાગ. તેથી રાશિ - ૧૪/ I૧૨૪ વાય. હવે ઋતુમાસને આશ્રીને - કર્મમાસથી ચંદ્ર કેટલાં મંડલ ચરે છે? ભગવંત કહ્યું – ચૌદ મંડલ અને પંદરમાં મંડલના 39/૧ ભાગ. તે આ રીતે - જો ૬૧કમમાસ વડે ૮૮૪ મંડલો પ્રાપ્ત થાય, તો એક કર્મમાસ વડે કેટલાં મંડલ પ્રાપ્ત થાય? ત્રણ રાશિની સ્થાપના આ રીતે - ૬૧/૮૮૪/૧. અહીં અંત્ય સશિ ચોક વડે મધ્ય રાશિને ગુણીએ. ૮૮૪ x ૧ = ૮૮૪ જ પ્રાપ્ત થશે. તેને ૬૧ વડે ભાગ દેતાં ૮૮૪ ૬૧, તેનાથી પરિપૂર્ણ ૧૪ મંડલ અને પંદરમાં મંડલના 3 ભાગ પ્રાપ્ત થતાં-શશિ આવશે - ૧૪/૭/૧ * * * સૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - પંદર પરિપૂર્ણ મંડલો ચરે છે. તે આ રીતે- જો ૬૧-કર્મમાસ વડે ૯૧૫ સૂર્ય મંડલો પ્રાપ્ત થાય, તો એક

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128