Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૫/-/૧૧૧
૧પ
ગતિ ભાવથી અનિયતગતિ પ્રસ્થાન હોવાથી તેની ઉક્ત પ્રકારે ગતિ પ્રમાણ પ્રરૂપણાં કરેલી નથી. કહ્યું છે કે
(૧) ચંદ્રથી શીઘતર સૂર્ય હોય છે, સૂર્યથી શીઘતર હોય છે - નાગ, અનિયતગતિ પ્રસ્થાના બાકીના બધાં ગ્રહો હોય છે. તેમ જાણવું].
(૨) મુહૂર્તના ૧૮૩૫ ભાગ નક્ષત્ર જાય છે અને ચંદ્ર મુહૂર્તના ૧૭૬૮ ભાગ જાય છે.
(૩) ૧૮૩૦ ભાગ મુહૂર્તથી સૂર્ય જાય છે, નક્ષત્ર સીમછેદ તે પણ અહીં જાણવો જોઈએ.
આ ત્રણે ગાથા સુગમ છે. વિશેષ એ કે- નમ્ર સીમા છે, તે જ અહીં પણ જાણવો જોઈએ. એમ કેમ કહ્યું? અહીં પણ મંડલ-૧,૦૯,૮૦૦ વડે વિભક્ત કરવું.
ધે ઉક્ત સ્વરૂપ જ ચંદ્ર-સૂર્ય-નક્ષત્રોના પરસ્પર મંડલ ભાગ વિષયને વિશેષથી નિર્ધારિત કરે છે –
• સૂઝ-૧૧૨ :
જ્યારે ચંદ્ર ગતિ સમાપક હોય, ત્યારે સૂર્ય ગતિ સમાપpક હોય છે, તે ગતિ માત્રાથી કેટલા વિરોષ હોય? તે બાસઠ ભાગથી વિશેષ હોય.
જ્યારે ચંદ્ર ગતિ સમાપક હોય ત્યારે ન ગતિ સમાપક હોય છે, તે ગતિમાથી કેટલા વિશેષ હોય? તે સડસઠ ભાગથી વિશેષ હોય.
- જ્યારે સૂર્ય ગતિ સમાપક હોય ત્યારે નક્ષત્ર પણ ગતિ સમાપEWક હોય છે, તો તે ગતિમામાથી કેટલા વિશેષ હોય? તે પાંચ ભાગ વિશેષ હોય.
- જ્યારે ચંદ્ર ગતિ સમાપHક હોય, ત્યારે અભિજિત નક્ષમ ગતિ સમાપHક થઈ પૂર્વ ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગથી યોગ કરતાં નવ મુહર્ત અને એક મુહૂર્તના ૨/૩ ભાગ ચંદ્ર સાથે યોગ કરે છે, યોગ કરતાં, યોગ અનુપરિવર્તીત કરે છે, યોગ અનુપરિવર્તિત કરીને તેને છોડે છે, પછી વિગત યોગી થાય છે.
જ્યારે ચંદ્ર ગતિસમાપક્ષક હોય, ત્યારે શ્રમણ નક્ષત્ર ગતિસમાપHક થઈ, પૂર્વ ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગથી યોગ કરતાં 30 મુહૂર્ણ ચંદ્ર સાથે યોગ કરે છે, યોગ કરીને યોગને અનુપરિવર્તન કરે છે, યોગને અનુપરિવર્તીત કરીને તેને છોડે છે, વિગત યોગી થાય છે..
એ પ્રમાણે આ અભિલાપથી જાણવું - પંદર મુહૂર્તા, ગીશ મુહૂર્તા, પીસ્તાળીશ મુહg ઉત્તરાષાઢા પર્યા કહેવા.
જ્યારે ચંદ્ર ગતિ સમાપક હોય ત્યારે ગ્રહો ગતિ સમાપક હોય છે, તે પૂર્વ ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગથી યોગ કરીને ચંદ્રની સાથે યોગથી જોડાય છે, જોડાઈને યોગને અનુપરિવર્તિત કરે છે, અનુપરિવર્તિત કરીને તેને છોડે છે. પછી યોગરહિત થઈ જાય છે.
૧૩૬
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ - જ્યારે સૂર્ય ગતિ સમાજક હોય ત્યારે અભિજિતું ન ગતિ સમાપHક થઈ પૂર્વના ભાગથી યોગ કરે છે, પૂર્વના ભાગથી યોગ કરીને ચાર અહોંરત્ર અને છ મુહૂર્ત સૂર્ય સાથે યોગ જોડે છે, જેડીને યોગને અનુપરિવર્તિત કરે છે, કરીને તેને છોડ છે, યોગરહિત થાય છે.
એ પ્રમાણે અહોર છે અને એકવીશ મુહૂ, તે અહોરાત્ર અને ભાર મુહd, વીશ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત બધું કહેવું યાવતુ જ્યારે સૂર્ય ગતિસમાજક હોય ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્ર ગતિસમાપક થઈ પૂર્વના ભાગથી યોગ કરે છે. પૂર્વના ભાગથી યોગ કરીને ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત સૂર્યની સાથે યોગ જોડે છે, યોગ જોડીને યોગને અનુપરિવર્તિત કરે છે. યોગ અનુપરિવર્તિત કરીને છોડે છે . છોડે છે - છોડે છે અને યોગરહિત પણ થઈ જાય છે.
જ્યારે સૂર્ય ગતિસમાપક હોય ત્યારે નpu (ગ્રહ] ગતિ સમાપpક થાય છે, યુવના ભાગથી યોગ કરે છે, પૂર્વ ભાગે યોગ કરીને સૂર્યની સાથે યોગ છેડે છે, જેડીને યોગને અનુપરિવર્તિત કરે છે, અનુપરિવર્તિત કરીને વાવત છોડે છે, અને યોગરહિત થઈ જાય છે.
• વિવેચન-૧૧૨ :
જ્યારે ચંદ્ર ગતિસમાપન્ન અપેક્ષાથી સૂર્ય ગતિ સમાપન્ન વિવક્ષિત હોય છે. અહીં શું કહેવા માંગે છે? પ્રતિમુહૂર્ણ ચંદ્રગતિની અપેક્ષાથી સૂર્યગતિ વિચારે છે, ત્યારે સૂર્યગતિ માત્રા વડે - એક મુહૂર્તગત ગતિપરિણામથી કેટલો ભાગ વિશેષ છે? એક મુહૂર્ત વડે ચંદ્ર આકમિત ભાગથી કેટલા અધિક ભાગોને સૂર્ય આક્રમે છે, તેવું કહેવાનો ભાવ છે.
ભગવંતે કહ્યું- બાસઠ ભાગોને વિશેષિત કરે છે. તે આ રીતે- ચંદ્ર એક મુહૂર્ત વડે- ૧૬૮ ભાગ જાય છે. જ્યારે સૂર્ય ૧૮૩૦ ભાગજાય છે. તેથી બાસઠ ભાગપરસ્પર વિશેષ થાય છે. [૧૮૩૦-૧૬૮ = ૬૨).
જ્યારે ચંદ્ર ગતિ સમાપણ અપેક્ષાથી નામ ગતિ સમાપન્ન વિવક્ષિત હોય છે, ત્યારે નક્ષત્ર ગતિમાનથી - એક મુહુર્ત ગતિ પરિમાણથી કેટલો વિશેષિત કરે છે ? ચંદ્ર આકમિત ભાગ વડે કેટલાં ભાગ અધિક આકામે છે, તે ભાવ છે.
ભગવંત કહે છે - ૬૩ ભાગ. નક્ષત્ર એક મુહૂર્ત વડે ૧૮૩૫ ભાગ જાય છે, ચંદ્ર પણ ૧૩૬૮ ભાગ જાય છે. તેથી ૬૭ ભાગ એ રીતે વિશેષ કહ્યા. [૧૮૩૫-૧૩૬૮]
પ્રશ્ન સૂત્ર પૂર્વવત્ કહેવું, ઉત્તરમાં ભગવંત કહે છે - તે પાંચ ભાગોને વિશેષિ કરે છે - સૂર્ય આકાંત ભાગ કરતાં નફળ આકાંત ભાગો પાંચ વડે અધિક છે. તે આ રીતે
સૂર્ય એક મુહૂર્તમાં ૧૮૩૦ ભાગ જાય છે, નક્ષત્ર ૧૮૩૫ ભાગ જાય છે, તેથી પરસ્પર પાંચ ભાગવિશેષ કહ્યા.
જ્યારે - x- ચંદ્ર ગતિ સમાપ અપેક્ષાથી અભિજિતુ નક્ષત્ર ગતિસમાપm